Sourashtrano Amar Itihas - 3 by કાળુજી મફાજી રાજપુત in Gujarati Book Reviews PDF

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 3

by કાળુજી મફાજી રાજપુત Matrubharti Verified in Gujarati Book Reviews

બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી ...Read More