પુસ્તક પરિચય હાસ્ય તેત્રીસી

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Book Reviews

નવું ખરીદેલું પુસ્તક 'હાસ્ય તેત્રીસી' વાંચ્યું. શીર્ષક પરથી બત્રીસી દેખાય તેમ હસાવશે તેવું લાગ્યું. બુકફેરમાં ઘૂસતાં ચોથી કે પાંચમી દુકાનમાંથી કદાચ શીર્ષક જોઈ ખરીદેલું તેનો પસ્તાવો થયો. રિવ્યુ પણ બે ત્રણ વાર અર્ધા પર્ધા લખી ડીલીટ કરી બને તેટલા ...Read More