Kalamni Kalam ... (21 Poems) by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati Poems PDF

કલમની કલમે... (૨૧ કવિતાઓ)

by મૃગતૃષ્ણા mrigtrushna" in Gujarati Poems

૧. કલમની કલમે…. છે ક્યાં ઈચ્છા કે, રાધા કે શ્યામ બની જાશું!શક્ય હો તો, તારા શબ્દોનું ધામ બની જાશું.______________________ધબકારે તારાં હું ચાલી નીકળીશ નેતારાં વિચારોનું ગામ થઇ જાશું.લાગણીઓ તારી મુજમાં ભરી, ભાવોને શ્યાહીનું નામ દઈ જાશું.અંતર નીચોવી આ જીવતરની ...Read More


-->