YOGA Ane Ishvar sukhi thavana marg che.... books and stories free download online pdf in Gujarati

યોગ અને ઈશ્વર એ સુખી થવાના માર્ગ છે....


આજે વિશ્વ અlખાએ યોગને અપનાવ્યું છે.


વિશ્વ દિન તરીકે ૨૧ જુનને અlપણે યોગ દિવસ તરીકે ઉજવ્યું ..


પરંતુ એ પહેલlથી પણ યોગ દુનિયામાં પ્રસરી ચુક્યું હતું..


લાખો અને કરોડો લોકોની દેનિક ક્રિયામાં યોગનો સમાવેશ થઇ ચુક્યો છે.


ભારતના વર્તમાન સહિત કેટલાક અન્ય પ્રધાનમંત્રીઓ એ

તો વરસોથી યોગ ને અપનાવેલ અને દેનિક કીર્યl નો ભાગ બનાવેલ.


જેમાં ઇન્દીરાગાધી નું નામ મુખ્ય છે. .


સુખનો માર્ગ છે યોગ અને ધ્યાન તેમજ પ્રlણlયમ .


આ હકીકત વિશ્વમાં ઘણાએ સ્વીકારી છે,


અને અનુભવી પણ છે ...

જેમાં યુવાવર્ગ મોટો છે.


યોગ એ જીવનની પધ્ધતિ છે.

તેમ જ lifestyle છે.


ધ્યાન મનની કસરત છે.


પ્રlણlયમ એ શ્વાસની કસરત છે.

તેમ સરળ રીતે કહી શકાય.


એટલેકે સમગ્ર યોગ એ એક કસરત જ છે.

એમાં વિવાદ નથી.


યોગાસનમાં વિવિધ આસનો દ્વારા શરીરને સ્વસ્થ અને

મજબુત રાખવાનો ધ્યેય છે.


અlપણl પ્રાચીન ગ્રંથો અને ઋષિમુનીઓ દ્વારા યોગ ના


અનેક પ્રયોગો થયા છે.

તે મની જીવન પદ્ધતિ યોગની હતી.


જુદા જુદા ઋસીમુનીઓ કે સંતો અને સંપ્રદાયો એ ધ્યાન

પ્રlણlયમ અને યોગની પોતાની જુદી જુદી પધ્તિઓ વિકસાવી છે.

અને તેનો પ્રચાર પ્રસાર કરે છે.


તે મ જ પોતાની આગવી રીતે યોગ કરે છે

યોગના અને પ્રાણાયlમ શીખવતા અને કલાસીસ ચાલે છે.

અનેક સંસ્થા ઓ આ શીખવે છે.

આજકાલ બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકરજી ના આ ર્ટ ઓફ લીવીંગ ની પદ્ધતિઓ વિશેષ અસરકારક છે.

અને અપનાવવા યોગ્ય છે.


શરીર ના રોગો થી મુક્તિ માટે , શરીર ના સ્વાસ્થ્ય માટે


મનની શાંતિ માટે અને જીવનના સુખ માટે

યોગ અને પ્રl ણl યમ અપનાવવા જેવા છે.


તમારા દેનિક જીવનના ક્રમમાં મોર્નિંગ વોક ની સાથે


યોગાસનો અને પ્રાણાયામ

તેમજ ધ્યાનનો સમાવેશ અવશ્ય કરો તો સુખને શોધવાની જરૂર નહિ પડે.

અને દુ:ખો સામે ટકવાની શક્તિ પણ અlપોઅlપ મળી રહેશે,


શરીર અને મનનું મેનેજમેન્ટ એ યોગ છે એમ કહીએ તો ચાલે.


ધ્યાન ઈશ્વરનું આત્મl સાથે તાદાત્મ્ય સાધવાનું મહ્ત્વ્ નું કામ કરે છે.


આ મારો સ્વ અનુભવ છે કે જીવનના અનેક પ્રશ્નો માં, તોફાનોમાં અને સંઘર્ષોમાં તેમજ દુઃખમાં

આ યોગ અને પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓ અંત્યંત પોજીટીવ ભૂમિકા ભજવે છે.

સકારાત્મક ભૂમિકા ભજવે છે. આત્મબળ આપે છે અને રક્ષણ પણ કરે છે.

તમને સફળતાથી જીવનને જીવવાની શક્તિ આપે છે.


રોજ સવારે ૫ કે ૬ વાગ્યે ઉઠીને એક ગ્લાસ પlણી પીને પ્રાણાયlમ કરો

યોગ કરો અને ધ્યાન કરો

પદ્માસનમાં કે સુખાસનમાં બેસીને કરો.


યોગ અને પ્રlણlયમ ભૂખ્યા પેટે કરવા જોઈએ.

જમ્યા પછી ન કરવા નુકશાન કરશે. .


યોગ કરતી વખતે સ્વચ્છ થઈને .ખુલતા વસ્ત્રો પહેરવા.

જે સરળ રહે. .સ્વચ્છ હવા અને ખુલા વાતાવરણમાં પણ યોગ થઇ શકે છે.


યોગ અને પ્રlણાયમ પછી દસ મિનીટ પણ ધ્યાન કરવું .


આસપાસનું વાતાવરણ શાંત અને સુંદર હોય તો આ યોગ અને ધ્યાન કરવાની મજા અને આનંદ કઈ ઓર જ છે.


સુખી થવાનો સરળ અને સસ્તો આ માર્ગ છે


પ્રયાસ કરી જુઓ યોગને રોજનીશી બનાવી દો આજેજ….

શરૂઆતમાં શીખવા માટે કોઈ સારા ગુરુપાસે


અથવા શિબિર માં શીખો,

તમે ટીવી માં કે ટેપ ને વિડીયો પરથી પણ કરી શકો છો


કોઈ સારા પુસ્તક દ્વારા પણ શીખી શકાય છે.

યોગ આરોગ્ય માટે છે..

સારા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે યોગને દેનિક ક્રમમાં સ્થાન આપવું જ જોઈએ.

યોગ ધ્યાન અને પ્રાણાયામ સારા આરોગ્ય માટે જ માત્ર નહિ સારા જીવન માટે પણ મહત્વના છે.

સફળતા માટે પણ યોગ મહત્વનો ભાગ ભજવે છે.

તો સુખી થવાના આ મહત્વનો માર્ગ પણ છે.

ખરેખર તો આપણી શાળા કોલેજોમાં યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપવું જોઈએ.

પરતું બહું ઓછી શાળા કોલેજો આને અપનાવી રહી છે.


એક અભ્યાસ કહે છે કે ભારતના લોકો ગરીબીમાં હોવા છતl


એકંદરે સુખી છે એનું કારણ એમની ધર્મ અને

ઈશ્વર પરની અlસ્થા જ માત્ર છે..


ઈશ્વરને તાર્કિક રીતે જોવાનો કે વાદવિવાદમાં ઘસડવાનો

પ્રયાસ જ માનવી ને દુ:ખી કરે છે..અને બિનજરૂરી સંઘર્ષો ઉભા કરે છે.


રોજ સવારે અને સાંજે ઈશ્વર માં અlસ્થા મુકીને કરાયેલી


પ્રાર્થના અને યોગ પરમ શાંતિ ,સુખ અને શક્તિ પણ આપે છે.


જીવનમાં આનંદ માટે ભગવાનમાં અlસ્થા બહુ જરૂરી છે..


સુખનો પરમ અનુભવ ને શાંતિ નો અહસાસ,


અlધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિને વિશેષ થાય છે.


જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે..


અનેક પ્રશ્નો ચિંતાઓ , ,ભય અlધી વ્યાધી અને

ઉપાધિઓ એ સર્વ અl પણl જીવનમાં અચૂક પણે આવે જ છે.


ઈશ્વરની માન્યતા અને પ્રાર્થના આ


સર્વમાં આપણને સુખ અને શાંતિ આપે છે .

જીવન જીવવાની શક્તિ અને ચેતના આપે છે.


પ્રભુ મહાવીર અને ભગવાન બોદ્ધ રાજવી હતા


પણ જગતના દુ:ખો જોઇને તેમની


ચેતના જાગી અને સન્યાસ લઇ ,


ઉપદેશ આપી જગતના સુખ માટે નીકળી પડ્યા.


આજે હજારો વરસ પછી પણ દુનિયા તેમને યાદ કરે છે.

ભક્તિ કરે છે.

અને તેમને યાદ કરીને શક્તિ મેળવે છે.


જીસસ ક્રિસ્ટ ,ભગવાન ઈશુ વધ સ્તમ્ભ પર ચડી ગયા

પણ તેમનો માર્ગ ન છોડ્યો .

જગતને પ્રેમ અને શાંતિ નો ઉપદેશ આપી ગયા.


આજે પણ વિશ્વમાં ક રોડો લોકો ભગવાન ઈશુને પુજે છે

અને સુખની કામના તેમની પાસે કરે છે.

ગુરુ નાનક અને વિવેકાનંદ ધર્મના માર્ગે માનવીને સુખી કરવાનો પ્રયાસ કરી ગયા.

આજે પણ દુનિયામાં કરોડો લોકો તેઓને યાદ કરીને સુખ શોધે છે.


કરોડપતિ હીરા વેપારી જેન સાધુ બની ગયા .

શ્રી હિતૃરુ ચી મહારાજ તરીકે આજે તેઓ એ ધર્મ નો ઉપદેશ વરસો સુધી આપ્યો .

જોકે હવે તો તેઓશ્રી બીમારીમાં કાળ પણ કરી ગયા.


તાજેતરમાં દીલ્હી ના કરોડપતિ પ્લાસ્ટિક કિંગ શ્રી ભવરલાલે


અમદાવાદમાં ભવ્ય સમારોહ માં જેન દીક્ષા લઇ સુખનો માર્ગ વેરાગ્યમાં શોધ્યો.


ઈશ્વરમાં તેમને સુખ શાંતિ દેખાઈ


આવાતો અનેક ઉદાહરણો જોવા મળશે.


જેમાં ધન ,વેભવ ,સતા ,પરી વાર ,તમામ સુખ સુવિધાઓ

હોવા છતાં જીવનમાં વિશેષ સુખ ઈશ્વરમાં અને ધર્મમાં છે


તેવી અનુભૂતિ થતા ધર્મ અને અધ્યાત્મિક તા નો માર્ગ લીધો હોય.


જો કે સુખી થવા બિલકુલ સંસાર છોડી દેવા ની જરૂર નથી .


જો કોઈએ એ માર્ગ લીધો છે તો તે તેની શક્તિ અને ભક્તિ છે.


તેની પોતાની જરૂરીયાત છે.


જે સૌની ન પણ હોય .


ધર્મ અને ઈશ્વરની માન્યતા અને દરરોજ કરlતી


ર્પ્રાર્થ ના એ યોગ જીવનમાં શાંતિ અને સુખ અવસ્ય આપે છે.

ઈશ્વરની માન્યતા અને પ્રાર્થના નું જીવનમાં મહત્વ છે.


આપતીના સમયે કે મુ શ્કેલીમાં , નિરાશા માં ઈશ્વરની કલ્પના

અને ભક્તિ , કે પ્રાર્થના શક્તિ અને શાંતિ આપે છે.

પછી તમે ઉ કાર મંત્ર કરો કે નવકાર મંત્ર કરો ,નમાં જ પઢો કે


પ્રાર્થના કરો , શીવ્ સ્તુતિ કરો .

તમારી રીતે તમને અl સ્થા હોય


તે રીતે ઈશ્વરની ભક્તિ કરી શકાય .


પ્રાર્થના કરી શકાય અને દુઃખમાં થી રાહત મેંળવી શકાય.

ઈશ્વરની ભક્તિ ,પ્રાર્થના અને યોગ જીવનને શાંતિ અને સફળતા આપે છે તેમજ સુખી બનાવે છે....