Trapped in Toilet book and story is written by Parmar Bhavesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Trapped in Toilet is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Trapped in Toilet - Novels
by Parmar Bhavesh
in
Gujarati Comedy stories
આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!! હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો. મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો. બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ
આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!! હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો. મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી ...Read Moreભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો. બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ
નાનો હતો ત્યારે સાંભળેલું કે ગયા ભવ ના કર્મો ની સજા પણ આ ભવે ભોગવવી જ પડે..! કેવાં કર્મ!! શું કર્યું હશે..! શું મેં કોઈને ટ્રેન ના બાથરૂમમાં પૂર્યા હશે!!?? "ખાટાક" કરતા આવેલા એ અવાજે અમુક ક્ષણ માટે તો ...Read Moreખુશ કરી દીધો, પણ એ ખુશી વધુ વાર ન ટકી, ત્યારે મને સમજાયું કે જોર કરવાથી કશું મળતું નથી, એ સંસાર હોઈ સમાજ હોય, કુટુંબ હોય કે ........... અરે!! હું તો ભૂલી ગયો, આ સામાજિક લેખ નથી, આ તો હાસ્ય લેખ છે, માફ કરજો..!! હા, જોરથી કશું થતું નથી ભલે એ ઘરના બાથરૂમનો દરવાજો હોય કે રેલવે ના..! સાલો દરવાજો..!