Unaware of the fact book and story is written by anahita in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Unaware of the fact is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હકીકત થી અજાણ - Novels
by anahita
in
Gujarati Fiction Stories
કેમ છો મિત્રો,હું મારી નવી નોવેલ ના પન્ના ખોલવા જઈ રહી છું,આશા છે કે તમને બધાને વાંચવી ગમશે.. कोई तो राह वो होगी, जो मेरे घर को आती हैकरो पीछा सदाओं का, सुनो, क्या कहना चाहती है?तुम आओगे मुझे मिलने, ख़बर ये भी तुम ही लानाबहुत आई-गई यादें, मगर इस बार तुम ही आना અરે યાર,નીહા બહુ વાર કરી મેડમ તમે જલ્દી ચાલો નહિ તો પ્રોગ્રામ પણ પતિ જશે.હા વિહાન બસ ૫ મિનટ માં આવી એવાજ સૂરમાં નીહા એ ઉત્તર આપ્યો.અને ૫ મિનીટ પછી એ ત્રણેય રસ્તામાં હસી મજાક કરતા પ્રોગ્રામ માં જઈ રહ્યા હતા,નીહા એટલે
કેમ છો મિત્રો,હું મારી નવી નોવેલ ના પન્ના ખોલવા જઈ રહી છું,આશા છે કે તમને બધાને વાંચવી ગમશે.. कोई तो राह वो होगी, जो मेरे घर को आती हैकरो पीछा सदाओं का, सुनो, क्या कहना चाहती है?तुम ...Read Moreमुझे मिलने, ख़बर ये भी तुम ही लानाबहुत आई-गई यादें, मगर इस बार तुम ही आना અરે યાર,નીહા બહુ વાર કરી મેડમ તમે જલ્દી ચાલો નહિ તો પ્રોગ્રામ પણ પતિ જશે.હા વિહાન બસ ૫ મિનટ માં આવી એવાજ સૂરમાં નીહા એ ઉત્તર આપ્યો.અને ૫ મિનીટ પછી એ ત્રણેય રસ્તામાં હસી મજાક કરતા પ્રોગ્રામ માં જઈ રહ્યા હતા,નીહા એટલે
આ મારી નોવેલ નો આ બીજો ભાગ તમને જરૂર વાંચવો ગમશે, बहुत प्यार करते हैं तुमको सनमकसम चाहे ले लोकसम चाहे ले लो ख़ुदा की कसमबहुत प्यार करते हैं तुमको सनम કોણ હશે એમ વિચારતી નેત્રા ...Read Moreગઈ.અને ઉતાવળા પગલે ઘરે પહોચી ગઈ.આખી રાત વિચારતી તે સુઈ પણ નાં શકી,અને ત્યારેજ રાત્રીના ૦4:૦૦ વાગે અચાનક ફોન ની રીંગ વાગી નેત્રા ભાર ઊંઘ માંથી જાગી ગઈ કોણ હશે.અને ફોન ઉપાડ્યો હેલ્લો બોલતાજ ફોન કપાઈ ગયો.આમ ત્રણ ચાર વાર રીંગ વાગી ને ફોન કપાઈ ગયો.નેત્રા ખુબ ગભરાઈ ગઈ હતી .સવાર પડવાની રાહ જોતી પડખા ફેરવવા લાગી ને ક્યારે ઊંઘ આવી ગઈ