aanu j naam prem book and story is written by તેજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. aanu j naam prem is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આનું જ નામ પ્રેમ - Novels
by તેજસ
in
Gujarati Fiction Stories
આનું જ નામ 'પ્રેમ' આજ્ના સમયમા જેટ્લી સુખ્-સુવિધા યુવાનો પાસે છે તેટ્લી કદાચ આજ્થી 25-30 વર્ષો પહેલા હોત તો આજની કેટ્લીય જોડીઓ એકબીજા મટે આમ તડપતી ના હોત...કદાચ આજે જેમને ફોટામા UNCLE કે AUNTY કહીયે છીયે એમને કઈક અલગ રીતે સંબોધન કરતા હોત. એમાય તે મોબાઇલ ફોન અને ઈંટરનેટ થકી સંદેશા-વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે વાત જવા દો. કેટલાય લોકોને લાગતું હસે એમા કાઈ નવુ નથી, આજના સમયમા આટલા બધા સાધનો છે પણ હજી દિલ તો તૂટે પણ છે અને તડ્પે પણ છે. તો ચલો આજે આપણે એક એવી જ કથાના સાક્ષી બનીએ. એક શુક્રવારની ખુશનુમા સવારે સુરજ્દાદા
આનું જ નામ 'પ્રેમ' આજ્ના સમયમા જેટ્લી સુખ્-સુવિધા યુવાનો પાસે છે તેટ્લી કદાચ આજ્થી 25-30 વર્ષો પહેલા હોત તો આજની કેટ્લીય જોડીઓ એકબીજા મટે આમ તડપતી ના હોત...કદાચ આજે જેમને ફોટામા UNCLE કે AUNTY કહીયે છીયે એમને કઈક અલગ ...Read Moreસંબોધન કરતા હોત. એમાય તે મોબાઇલ ફોન અને ઈંટરનેટ થકી સંદેશા-વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે વાત જવા દો. કેટલાય લોકોને લાગતું હસે એમા કાઈ નવુ નથી, આજના સમયમા આટલા બધા સાધનો છે પણ હજી દિલ તો તૂટે પણ છે અને તડ્પે પણ છે. તો ચલો આજે આપણે એક એવી જ કથાના સાક્ષી બનીએ. એક શુક્રવારની ખુશનુમા સવારે સુરજ્દાદા
નમસ્તે મિત્રો,આ વાર્તા છે પૂજન અને મિસ્ટર રાજનની તેઓની જીવનના કૉલેજ કાળના પ્રેમની અને શહેર પ્રત્યેના યાદોની. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે પૂજન પોતાની કેરિયર માટે અગત્યની ડિલની તૈયારી કરતો હોય છે, મિસ્ટર રાજન એના બિઝનેસ રિપોર્ટ ...Read Moreઆવડતથી પ્રભાવિત થયા છે અને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. બંને જણા વચ્ચે લંચ સમયે વાત નીકળે છે કોલેજની. બંને અમદાવાદના કૉલેજ કાળની સમાન લાગણીની વાત કરતા હોય છે. હવે આગળ... એકાએક 30 વર્ષોના સૂકા પાંદડા ઉડીને જતા રહ્યા અને સાથે સાથે મિસ્ટર રાજન પણ સુંદર બની ગયા... ફકત સુંદર. યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે ઘણાબધા વિદ્યાર્થીઓનું ટોળુ ઊભું હતું અને બસની સુવિધા
આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ મિટિંગ માટે મળે છે અને લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજનને આજે એકલું લાગતું હતું તો એ મિસ્ટર રાજન ...Read Moreડિનર માટે જાય છે. પસંદ પૂછતાં તેમણે માણેકચોક ની વાત કરે છે. હવે આગળ...અમદાવાદની વ્યસ્ત ગલીઓ વચ્ચે આવેલું માણેકચોક મોડી રાતના ખાણીપીણીના બજાર માટે પ્રખ્યાત છે. અહીંનો રાતનો નજારો અલગ જ હોય છે. સવારે અહી સોનાચાંદીના વેપારીઓ લાખો કરોડોનો વ્યાપાર કરતા હોય પરંતુ સાંજ આથમતા જ બજાર નવા રંગે રંગાઈ જાય છે.પૂજન અને મિસ્ટર રાજન બંને જણા માણેકચોક માં પ્રવેશ
આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન વચ્ચે બિઝનેસ લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને માસીને ઘરે જાય છે. કોલેજમાં એકલી પ્રાંજલ ...Read Moreહોય ત્યાં એને કોઈ આવી ભેટી પડે છે. પૂજન ત્યાં પ્રાંજલ ને બીજા કોઈની બાઈક પાછળ જતા જોઈ રહે છે. હવે આગળ... પૂજન ચૂપચાપ આવીને વંદિતને કહે છેઃ "મારે હવે ઘરે જવું છે". પૂજન અને વંદિત બાઈક સ્ટેન્ડ તરફ જાય છે. રસ્તામાં પણ પૂજન કઈ બોલતો નથી. વંદિત એને ઘરની નજીક ઉતારી ચાલ્યો જાય છે. બીજા દિવસે કૉલેજમાં અમુક સિનિયર
આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને પ્રાંજલ જોડે થોડી ચડભડ થાય છે. પૂજન કૉલેજ આવે છે અને ત્યાં એની ...Read Moreપારિજાત એને પ્રજ્ઞા મેડમ જોડે મળવા લઈ જાય છે. હવે આગળ... પૂજન અને પારિજાત બંને ગણિતના ડિપાર્ટમેન્ટ તરફ જાય છે. ત્યાં પહોંચતા ખબર મળે છે પ્રજ્ઞા મેડમ આજે રજા પર છે. પૂજન ફરી અફસોસ કરે છે. પણ પારિજાત એને આખી વાત શું છે એ પૂછવાની જીદ કરતા આખરે બીજા કોઈને ખબર ના પડે એ શરતે વાત જણાવવા રાજી થાય છે. શનિવાર