Lagnino dor book and story is written by Chirag RADHE in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagnino dor is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણીનો દોર - Novels
by Chirag RADHE
in
Gujarati Love Stories
સંજય કોલેજનાં પહેલાં વર્ષમાં હતો. ઘર સુખી અને સંપન હતું. તે ભણવામાં હોશિયાર હતો. તે સુંદર અને સંસ્કારી હતો. તેના મા-બાપને એક નો એક જ દિકરો હતો અટલે લાડ કોડથી એનો ઉછેર થયો હતો.શહેરની પ્રખ્યાત કોલેજમાં તેનુ એડમિશન થયું હતું. ત્યાં બધા જ છોકરા છોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા. સંજયને જોતાં જ ગમી જાય તેવી એમની પર્સનાલીટી હતી સાથે તે ભણવામાં પણ હોશિયાર હતો. પહેલાં જ દિવસે સંજયની તરફ બધા આકર્ષાયા.સંધ્યાને સંજય પહેલી નજરમાં ગમી ગયો પણ હજુ તો કોલેજ શરુ થઇ એનો પહેલો દિવસ હતો. ધીમે ધીમે અઠવાડિયું થયું ત્ય
સંજય કોલેજનાં પહેલાં વર્ષમાં હતો. ઘર સુખી અને સંપન હતું. તે ભણવામાં હોશિયાર હતો. તે સુંદર અને સંસ્કારી હતો. તેના મા-બાપને એક નો એક જ દિકરો હતો અટલે લાડ કોડથી એનો ઉછેર થયો હતો.શહેરની પ્રખ્યાત કોલેજમાં તેનુ એડમિશન થયું ...Read Moreત્યાં બધા જ છોકરા છોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા. સંજયને જોતાં જ ગમી જાય તેવી એમની પર્સનાલીટી હતી સાથે તે ભણવામાં પણ હોશિયાર હતો. પહેલાં જ દિવસે સંજયની તરફ બધા આકર્ષાયા.સંધ્યાને સંજય પહેલી નજરમાં ગમી ગયો પણ હજુ તો કોલેજ શરુ થઇ એનો પહેલો દિવસ હતો. ધીમે ધીમે અઠવાડિયું થયું ત્યાં બધા છોકરા-છોકરીઓઍ ગ્રુપ બનાવ્યું જેમાં સંધ્યા અને સંજય બંને
સંજયને થયું કે લાવને જાવ એમના પાપાને મળી લવ અને કાઈ પ્રોબ્લેમ હોઇ તો મદદ કરુ ઍને ક્યા કોઇ છેસંજય અને સંધ્યા બંને ઘરે જાય છે. જઈને જોયું તો સંધ્યાના પિતા સુતા હતા. તેને સ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.. ...Read Moreજ સંજયે ઉચકીને હોસ્પિટલ લઈ ગયા. સંધ્યાને ખુબ આઘાત લાગ્યો.. સંધ્યા એટલુ માંડ બોલી શકી..." સંજય મારા પાપાને બચાવી લ્યો.. મારે એમના સિવાય કોઇ નથી." એટલુ બોલીને એમની આંખ મીંચાઈ ગઈ. સંજય ડરી ગયો.. હવે શું કરવુ. તરત જ ફોન કાઢ્યો અને તેના પાપાને વાત કરી..સંજયના પાપા ત્યાં દોડી આવ્યાં અને તે બંને ઝડપથી હોસ્પિટલ લઇ ગયા. થોડીવારમાં સંધ્યા ભાનમાં
સંજયના મમ્મી સાંધ્યાને સાંત કરે છે અને કહે છે.. આજથી તું મને મમ્મી કહેજે આ ઘર તારુ જ છે એમ માનીને રહેજે.સંજય સાંધ્યાના પપ્પા પાસે જાય છે. સંજયના પપ્પાએ સંજયને કહયું " ડોક્ટર સાથે વાત થઈ તેણે કહ્યું ...Read Moreકે હજુ ત્રણ દિવસ અહી રોકવવુ પડશે અને O બ્લડની જરુર પડશે. સંજય : પપ્પા હવે શું કરીશું ??રમણલાલ: સંજય તું કાઈ ચિંતા ન કર મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે.સંજય : સારુ પપ્પા... પણ સંધ્યાને શું કહેશુ હવે કે તેના પપ્પા વિશે ??.રમણલાલ : સંજય આપણે સંધ્યાને સાચી હકીકત કહેવી પડશે..એક કામ કર... તું ઘરે જઈને ટિફિન લેતો આવ અને
( સંજય, સંધ્યા અને તેના મમ્મી જાય છે )સંધ્યા : સંજય, આપણે મારા ઘરે જઈએ અને ત્યાંથી બેંક ચેકબુક અને FD રસિદ લેતા જઈએ.સંજય : હા, ત્યાંથી જ જઇએ. તારા કપડાં અને કોઇ બીજી ચીજ-વસ્તુ હોઇ તે સાથે લેતા ...Read More હોસ્પિટલથી રજા થાય પછી અંકલને પણ ઘરે જ લઈ જવાના છે એટલે તેના કપડાં પણ સાથે બેગમાં લઈ લેજે.સંધ્યા : ના, એમને ઘરે લઈ જઈશું અમારા લીધે તમારે હેરાન નથી થવું.સંજય: અરે... એમા હેરાન થવાની કયાં વાત છે... અહીયાં સાથે રહીશું તો જલ્દી સારા થઈ જશે અને અહીયાં ગમશે એને..સંધ્યા : સારુ, જોઇયે પપ્પા શું કહે છે તે... પણ પપ્પા
ફોન કટ કરે છે.... ત્યાં સંજયના મમ્મી ભાવના બહેન અંદરથી બુમ પાડે છે... " સંજય અંદર આવ આઇસ્ક્રીમ ઓગળી જશે બેટા "સંજય અંદર જાય છે... ત્યાં સંધ્યા અને ભાવનાબહેન આઇસ્ક્રીમ ખાતા હોઇ છે... આખા દિવસની દોડ-ધામથી સંજયને રાત્રે ...Read More છેક નિરાંતે બેસવાનો ટાઈમ મળે છે. સંજય સંધ્યાને કે તેના પરીવાર વિશે કાઈ પણ જાણતો હોતો નથી... કેમ કે તેને એવો કોઇ સમય મળ્યો ન હતો... એવામાં ભાવનાબહેન સંધ્યાને મજાકમા પુછ્યું...ભાવના બહેન: સંધ્યા તમે એકબીજાને કેટલા સમયથી ઓળખો છો ??સંધ્યા : આન્ટી.. અમારી કોલેજ શરુ થઈ પછીથી જ..ભાવના બહેન : તમારું વતન કયુ છે ?સંધ્યા : અમરેલી.ભાવના બહેન : તમારા પરિવારમા