Maadi hu Collector bani gayo book and story is written by Jaydip H Sonara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Maadi hu Collector bani gayo is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માડી હું કલેકટર બની ગયો - Novels
by Jaydip H Sonara
in
Gujarati Motivational Stories
કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ છે અને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે.
ગુજરાત ની તમામ સ્થાનિક બોલીઓને પણ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવીજ આપણી ગ્રામીણ સંસ્કૃતિ પણ આપણે અહીં રજુ થતી જોવા મળશે.
પાત્ર
કહાની - જીગર અને વર્ષા (જીવ) બે મુખ્ય પાત્ર છે. નાના મોટા ઘણા પાત્રો છે દરેક પાત્રને આગવી ઢબે રજુ કરવાનો પ્રયત્ન કાર્યો છે. ગામડા ની ભાષા અને શૈલીને પણ સુ વ્યવસ્થિત રજુ કરવામાં આવેલ છે.
અને હા આ ધરાવાહિક સુપર રાઇટર્સ માં મુકેલ છે આશા રાખું છું. આપ મને પૂરતો સહયોગ આપશો.
કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ ...Read Moreઅને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે.ગુજરાત
માડી હું કલેકટર બની ગયો
ખંડ - ૨
રાજકોટ થી ૬૦ કિમી દૂર અંતરીયાળ વિસ્તાર આવેલ સરસપુર ગામ ગામની વસ્તી આમતો ૪૦૦ લોકોની જે અને એમાંય ૩ ભાગ મા ગામ વિભાજીત હતું. આજ ગામમાં હરજીભાઈ કે જે એકદમ ભોળા સાવ ...Read Moreસાદું જીવન જીવતા હતા પરિવારમાં તો એક દીકરો અને એક દીકરી દીકરો જીગર નાનો અને દીકરી કલ્યાણી મોટી તેમજ સરોજ નામની ધર્મપત્ની બસ આ ૪ પરિવાર ના સભ્યો હતા.
હરજીભાઈને ખેતર ખાલી ૬ વીઘા અને ૨ ગયો અને ૧ ભેંસ બસ આજ આવક ના સાધન અનાથી જ તેમના પરિવાર નું ગુજરાન ચાલતું હતું. હરજીભાઈ પુરી ઈમાનદારી થી મેહનત કરતા
માડી હું કલેકટર બની ગયો ખંડ - ૩ આમ જ એજ શાળા માં જીગર ની બારમાં ની પરીક્ષા ના બધાજ પેપર પુરા થયા. આમ તો જીગર ને લાગતું હતું કે એ પાસ થઈ જશે પરંતુ ક્યાક મનમાં એજ સંચય ...Read Moreકે કદાચ ના પણ થઈ શકે.જૂન માં જીગર નું રિઝલ્ટ આવ્યું. એલા હા એ પાસ થયો....પણ આવખતે એજ બન્યું ગણિત માં 30 માર્ક આયા કદાચ પેપર ચેક કરવાવાળા ને દયા આવી હશે એટલે એને જીગરને 3 માર્ક ઉછીનાં આપીને મહેરબાની કરી અને જીગર પાસ થયો. જીગર નો મિત્ર પંકજ પણ પાસ થયો. પંકજે જીગર ને કહ્યું કે હુ આગળનો અભ્યાસ
માડી હું કલેકટર બની ગયો ખંડ - ૪જીગર અને પંકજે ગાંધીનગર ની મુક્તાબાઈ શેઠ કોલેજ માં બી.એ વિથ સમજશાસ્ત્ર માં અડમિશન લઈ લીધું. કોલેજ મહાદેવ મંદિર ની પાસે અંગ્રેજો ના જમાનાની ભવ્ય બિલ્ડિગ માં હતી. સુરજે કહ્યું કે આ ...Read Moreનું પુન: શીલન્યાસ સરદાર વલ્લભભાઈ પટેલે કાર્યો હતો. જીગર આવી કોલેજ માં ભણશે એ વિચારી તેની જાત ને ખુશ નસીબ માની રહ્યો હતો. જીગર રૂમ કોલેજ ની નજીક જ હતો. કોલેજ માં ભણવાનો સારો માહોલ હતો. શરૂઆતમાં કોલેજ ના બધા વિદ્યાર્થી એકબીજાને ઓળખતા ન હતા પરંતું ધીરે ધીરે એક બીજાને ઓળખાવા લાગ્યા. જીગરે જોયું કે કોલેજ માં બે પ્રકાર ના
માડી હું કલેકટર બની ગયો ખંડ - ૫જીગર થોડા દિવસ તેના ગામ ચાલ્યો ગયો. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ચરમસીમાં એ હતી એ જોઈને જીગરની આંખો ભરાય આવી. જીગરને જાણવા મળ્યું કે તેના પિતાજી એ કોઈ પાસે થોડા વ્યાજે પૈસા ...Read Moreછે ખેતી કામ માટે!માં એ જીગરને પાછો ગાંધીનગર જતી વખતે આગળના ખર્ચ માટે એક હજાર રૂપિયા આપ્યા. જીગર ની બી.એ પ્રથમ વર્ષની પરીક્ષા પણ નજીક હતી ગામડે થી આવીને જીગરે ગાંધીનગર સેકટર ૬ મા રૂમ ની વ્યવસ્થા કરી લીધી હતી. જ્યારથી જીગરે ગુરુજીનો રૂમ છોડ્યો હતો ત્યારથી મોના એને ક્યારેય મળી ના હતી. સેકટર ૬ માં જીગર આજુબાજુ વાળા સાથે