The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
92
23.8k
39.8k
અંતર આગ મારી પહેલી નવલકથા હતી. એ પછી મૃગજળ , ખેલ , શિકાર , નક્ષત્ર , મુહૂર્ત , સ્વસ્તિક , સંધ્યા સૂરજ , ધ ફેન એ મેડનેસ , શમણાંની શોધમાં અને સફર કુલ 11 નવલકથાઓ લખી અને એ બધી જ ત્રિવેદી પ્રકાશનમાં છપાઈ. જેમાંથી મૃગજળ, સંધ્યા સૂરજ , શમણાંની શોધમાં તો આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગઈ છે. આમ તો વાંચકોએ મારી બધી જ નવલકથા બેસ્ટ સેલર બનાવી છે તે માટે બધાનો આભારી છું. નવલકથાઓ સિવાય ક્યારેક ટૂંકી વાર્તાઓ અને કવિતા ફક્ત આનંદ ખાતર લખું છું પણ મારો વિષય અને ધંધો તો નવલકથા જ છે. - વિકી ત્રિવેદી ( 97 25 35 85 02 )
Login to Your Account
verification code