લાગણી ભીનો પ્રેમનો અહેસાસ

(1.5k)
  • 212k
  • 70
  • 91.3k

પ્રસ્તાવના'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના કારણે જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણીભીનો પ્રેમનો અહેસાસ" આ નવલકથા લખવા પણ મને તમારા સાથની, તમારા અભિપ્રાયની જરુર છે. તમારો એક અભિપ્રાય મારી વાર્તાને વધું સારી બનાવાની કોશિશ કરી શકે. આશા છે કે બીજી નવલકથાની જેમ જ તમને આ નવલકથા પણ પસંદ આવે. તો વાંચતા રહો મારી સાથે ને તમારો અભિપ્રાય આપી મને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. આ વાર્તા વિશે વધું કંઈ તો હું નથી કહી રહી. પણ, એ જરૂર કહીશ કે આ

New Episodes : : Every Sunday

1

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 1

પ્રસ્તાવના'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણીભીનો પ્રેમનો અહેસાસ" આ નવલકથા લખવા પણ મને તમારા સાથની, તમારા અભિપ્રાયની જરુર છે. તમારો એક અભિપ્રાય મારી વાર્તાને વધું સારી બનાવાની કોશિશ કરી શકે. આશા છે કે બીજી નવલકથાની જેમ જ તમને આ નવલકથા પણ પસંદ આવે. તો વાંચતા રહો મારી સાથે ને તમારો અભિપ્રાય આપી મને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. આ વાર્તા વિશે વધું કંઈ તો હું નથી કહી રહી. પણ, એ જરૂર કહીશ કે આ ...Read More

2

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 2

પાણીના ગ્લાસ સાથે જ સ્નેહાએ હોલમાં પ્રવેશ કર્યો. દર વખતની જેમ જ આ વખતે પણ તેમને ના તો છોકરા નજર કરી ના કોઈ બીજા સામે. તેને આ રીતે સગાઈ કે લગ્ન કરવા જ નહોતા, એટલે તે જે પણ આવે તેમને ચા અને પાણી આપી તેમની એક ફરજ બજાવી લેતી ને પછી રૂમમાં જ્ઇ બેસી જતી. આજે પણ તેમને કંઈક એવું જ કર્યું. અમદાવાદથી આવેલો તે છોકરો દેખાવમાં થોડોક ઠીક લાગતો હતો. પણ તેની જોડી સ્નેહા સાથે બંધ બેસતી હતી. અહીં છોકરા છોકરીને પહેલી મુલાકાતમાં વાત કરવાની પરમિશન ...Read More

3

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 3

"શું વિચાર કર્યો તે....?? પપ્પાના હા મા હા કે કંઈક નવું કરવાનો....!!" નિરાલીએ લંચના ડબ્બાને ખોલતા પુછ્યું. ઓફિસમાં આમ તો ઘણી છોકરીઓ હતી પણ બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી કોઈને એકસાથે જમવાનો સમય ના મળતો. નિરાલી અને સ્નેહાનો સમય ફિક્સ હતો રોજનો. એટલે તે કોઈની રાહ જોયા વગર જ જમવા બેસી જતી. "કંઈ નવું કરવું છે. મારે બાકી લોકો જેવી જિંદગી નથી જીવવી." સ્નેહાએ તેમનો ડબ્બો ખોલતા કહયું"બધાની જિંદગી એક રસ્તા પર જાઈ છે, લગ્ન ને પછી છોકરા જણવાના . તો શું તે બધું તું નથી કરવા માંગતી..??" "તે પણ કરવું છે. પણ, કંઈક અલગ રીતે જિંદગીને એક નવી રાહ તરફ ...Read More

4

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 4

સાંજે સાત વાગ્યે ઓફિસેથી ઘરે આવી સ્નેહા બધા સાથે એમ જ વાતો કરી રહી હતી. આજે તેમની બહેન સપના આવી હતી. સપના તેમના ઘરથી થોડે દુર જ રહેતી એટલે જયારે પણ તેમનું મન થાય આખો દિવસ રહેવા આવી જતી. સપનાને જોઈ તે થોડી વધારે ખુશ હતી. સપના સ્નેહા કરતા ખુબસુરત પણ હતી ને થોડી વધારે સંસ્કારી પણ હતી. બધાની હા મા ભરતી. જયારે સ્નેહા જીદી. તેને જે કરવું હોય તે કરીને જ રહેતી. સપનાને પણ કોલેજ પછી જોબ કરવાનું મન થતું પણ તે બધા સામે જીદ ના કરી શકી. કોલેજ પુરી થતા જ તેમના પપ્પાએ તેમની સંગાઈ ...Read More

5

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 5

"મોમ, હું ત્યાં આખી જિંદગી નથી રહેવા જતો ખાલી બે દિવસની તો વાત છે. " શુંભમ તેમની મમ્મીને સમજાવી હતો. જયારથી શુંભમે કિધું હતું કે તે બેંગલોર જવાનો છે ત્યારથી તેમની મમ્મી તેમને શિખામણ આપી રહી હતી. આખરે કંઈ માં ને તેમના બાળકની ચિંતા ના થાય...! શુંભમની મમ્મી તે સુખી પરિવારની એક એવી સ્ત્રી હતી જેમને પરેશભાઈએ એવી બધી જ આઝાદી આપી હતી. પોતાના એક ના એક શુંભમની પાછળ તેમની મમતા દિવાની હતી. તે શુંભમને એક દિવસ શું કયારે તેનાથી એક પળ પણ દુર રહેવાની પરમિશન નહોતી આપી શકતી. આજે આટલા વર્ષ પછી શુંભમ એકલો કંઈક જ્ઇ રહયો ...Read More

6

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 6

આખા દિવસનો ઓફિસનો થાક ને તેમાં આજના આ વિચારોના કારણે તે થોડી વધારે થાકી ગઈ હતી. કયારેક ઘરે તે મમ્મીને રસોઇ બનાવવામાં મદદ કરતી તો કયારેક વધારે થાકી ગઈ હોય તો એમ જ આવી આરામથી બેસી જતી. કાલ રાતનો ઉજાગરો ને આજના વિચારોના કારણે તેમનું માથું વઘારે ભારી હતું. તે ઓફિસેથી આવી થોડો નાસ્તો કર્યો ને સીધી સુઈ જ ગઈ. "શું થયું બેટા આજે કેમ વહેલા સુઈ ગઈ." પપ્પાએ આવતા જ સ્નેહાના માથા પર હાથ ફેરવ્યો ને તરત જ સ્નેહા જાગી ગઈ."કંઈ નહીં પપ્પા, થોડું માથું દુખતું હતું. " સ્નેહાએ તેમની આંખોને ખોલતા કહયું. "જમવું નથી તારે...??" પપ્પાએ કહયું. "ના. ...Read More

7

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 7

રોજના સમય પર તે ઓફિસ પર પહોંચી ગઈ. આજે પણ નિરાલી નહોતી આવવાની. આજે પણ તેને આખો દિવસ જ રહેવાનું હતું. ઓફિસમાં આવી સીધો ફોન હાથમાં લીધો ને બધા જ મેસેજ જોયા. ફેસબુક ઓપન કર્યું. શુંભમનો તે પછીનો કોઈ મેસેજ ના હતો. તેમનું લાસ્ટ સીન રાતના બે વાગ્યાનું બતાવી રહયું હતું. જયારે કોઈ મતલબ જ નથી તો શું કામ તેની ડિપીને જોઈ હું પરેશાન થાવ એ વિચારે તેમને ફેસબુક બંધ કરી બીજું કામ કરવા લાગી. બપોરના લંચ સમય સુધી કોઈ વિચાર ના હતો. ફટાફટ જમી હાથમાં મોબાઈલ લીધો. આટલા સમયથી મોબાઈલ જોયો ના હતો તો ...Read More

8

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 8

ઓફિસેથી ઘરે જતા સ્નેહાના વિચારો બસ એમ જ વહી રહયા હતા. આજે રીક્ષાની જગ્યાએ તે બસમાં બેઠી હતી. તેને શુંભમ સાથે વાતો કરવી હતી. તેમને મેસેજ કર્યો. પણ શુંભમનો કોઈ રીપ્લાઈ ના હતો. મેસેજની સામે બ્લૂ ટિક મળી ગઈ હતી. કોઈપણ આટલું બીજી કેવી રીતે રહી શકતું હશે..!! એક મેસેજ કરતા કેટલો સમય લાગે.?? હું તેના વિશે આટલું કેમ વિચારું છું..??તેની લાઈફ તેના નિયમો...?તેને મારી સાથે વાતો નહીં કરવી હોય...!!આમેય હું તેને કયાં પસંદ છું..!!કંઈક તેની લાઈફમાં કોઈ બીજું.....!" વિચારોની ગતી પવન વેગે દોડી રહી હતી. સ્નેહાએ કાનમાં ઈયરફોન લગાવ્યા ને બારીની બહાર નજર કરી ...Read More

9

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 9

સાંજે ઘરે પહોંચ્યા પછી જમવાનું પૂરું થતા રાતે અગિયાર વાગ્યે સ્નેહા ફોન લઈ બેસી ગઈ. હવે વાતો ફેસબુક પર હવે વાતો વોર્ટસપ સુધી પહોંચી ગઈ હતી. તેમને શુંભમ ને મેસેજ કર્યો. "હાઈ" થોડીવારમાં મેસેજનો જવાબ આવ્યો "બોલ""પહોંચી ગયા...?" "ના થોડીવારમાં પહોંચી જાય." "ઓકે. બોલો.""કંઈ નહીં તું બોલ...??""કંઈ નહીં. એકવાત પુછું...??""હમણા જવાબ નહીં આપી શકું, બેટરી ખતમ થઈ ગઈ છે. ઘરે પહોંચી મેસેજ કરું.""ઓકે. નો પ્રોબ્લેમ." સ્નેહાએ મેસેજ બંધ કર્યા ને બીજા મેસજમાં લાગી ગઈ. અમદાવાદ આવવાની તૈયારીમાં હતું. શુંભમ તેમના ફેન્ડને મળી રહયો હતો. આ પછી કયારે આવી રીતે મળવાનો સમય મળશે કે નહીં તે કોઈ નહોતું જાણતું. ...Read More

10

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 10

શુંભમના વિચારો ખાલી દર્શનાને યાદ કરી રહયા હતા. તે સફર કેટલું બધી યાદો ને ફરી જીવીત કરી રહી એક વર્ષથી જેમની સાથે એકપણ વખત વાત નહોતી થઈ તે દર્શનાનો જયારે સવારે વહેલા ઉઠતા જ ગુડમોનિગનો મેસેજ આવ્યો તે જોઈને દિલ ફરી તેની ચાહતમા ખોવાઈ રહયું હતું. બે દિવસનું કેટલું કામ પેન્ડિંગ પડયું હતું. શુંભમ દુકાને જતા જ સીધો કામમાં લાગી ગયો. કામની સાથે વિચારો પણ હતા. એક બાજું દર્શના સાથેનો પ્રેમ હતો અને બીજી બાજું સ્નેહા સાથે શરૂ થયેલી વાતો. કસ્ટમર સાથેની આપ લે મા વિચારો શુન્ય બની ગયા હતા. વચ્ચે કયારેક સ્નેહાનો મેસેજ આવી ...Read More

11

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 11

આખો દિવસ બંને વચ્ચે કંઈ જ વાત ના થઈ. સ્નેહાએ ધણા મેસેજ કરી જોયા પણ શુંભમનો કોઈ જવાબ ના જે રીતે દિવસ વાતો વગરનો રહી ગયો તે રીતે રાત પણ વાતો વગરની ગઈ. સ્નેહાના કેટલા મેસેજ પછી ખાલી રાતે સુતી વખતે એક જ મેસેજ હતો શુંભમનો કે 'પછી વાતો કરીશું અત્યારે નિંદર આવે છે.' સ્નેહાએ પણ તે બાબતે તેને કંઈ પુછ્યું નહીં ને તે એમ જ કંઈ વિચાર્યા વગર આજે જલદી સુઈ ગઈ. પણ શુંભમની નિંદર દર્શૅનાની યાદ સાથે ખોવાયેલી હતી. એક પછી એક બધું ફરી તાજું થઈ રહયું હતું. તે કોલેજના દિવસો, તેમની સાથે ...Read More

12

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 12

રાતના મોડે સુધી બંનેની વાતો ચાલતી રહી. એકબીજાને બાઈ બોલ્યા પછી પણ એકબીજાના વિચારોમાં બંને કયાં સુધી જાગતા વિચારોમાં નિંદર કયારે આવીને સવાર કયારે થયું ખબર ના રહી. આજે રવિવારના કારણે સ્નેહાને ઓફિસ પર રજા હતી. તે થોડી મોડી ઊઠીને ઘર કામમાં લાગી ગઈ. આખા અઠવાડિયાનું ભેગું થયેલું કામ તેને આજે રવિવારે જ પુરુ કરવાનું હોય. આખો દિવસ તે કામમાં એટલી વ્યસ્ત રહેતી કે તેને મોબાઈલ હાથમાં લેવાનો સમય ના રહેતો ને તેમાં પણ જો સપના રવિવારે આવી હોય તો પછી બીજું કોઈ કામ ના થાય ને તેની સાથે ફરવામાં સમય નિકળી જતો. ...Read More

13

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 13

"સર, બે દિવસ માટે મારે બહાર જવાનું છે એટલે હું ઓફિસે નહીં આવું." આટલું કહી સ્નેહાએ ફોન મુક્યો ને સપના પાસે આવી બેસી ગઈ. સવારના અગિયાર વાગ્યા હતા. સપના સવારે વહેલી આવી હતી ને બે દિવસ માટે તે અહીં જ રહેવાની હતી. સ્નેહાને કંઈ જવાનું ના હતું પણ તેનું મન ઓફિસ જવામાં નહોતું લાગી રહયું એટલે તેમને સપના સાથે થોડો સમય રહી શકે એટલે બે દિવસની રજા લઇ લીધી. "તને તારો શેઠ પર તારા જેવો જ મળી ગયો." સપનાએ તેમની બેટીને તૈયાર કરતા કહયું. "તારી જેવી તો હું નથી કે લોકો કહે એમ કર્યા કર્યું. આમેય મારા ...Read More

14

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 14

વિચારોમાં ખોવાયેલી સ્નેહા શુંભમ સાથેની વાતોને યાદ કરી રહી હતી. આટલી બધી વાતોમાં કયારે પણ શુંભમે તેમની સાથે શરુયાત નહોતી કરી. આ બધી જ કડીને તે વિચારી રહી હતી તો તેનું મન તેને એ કહી રહયું હતું કે તે ખાલી ટાઈમપાસ કરે છે. પણ દિલ કંઈક બીજું જ વિચારતું હતૂં. એકબાજું સપનાએ કહેલી વાતો હતીને, બીજું બાજું દિલની ઉલજ્જન. તેને સમજાય નહોતું રહયું કે અત્યારે તે કંઇ વાત એકક્ષેપ કરે. મોડી રાત સુધી વિચારો અવિચલ વહેતા રહયા. આજે એકપણ વખત તેમની સાથે વાત નહોતી થઈ. બીજો દિવસ પણ વાતો વગરનો ખાલી જ ગયો. ...Read More

15

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 15

સવારનો સૂર્ય કંઇક નવી જ રોશની લઇને આવ્યો હતો. સ્નેહાની આંખ ખુલી ગઈ. જેના વિચારોને તે લઇને સુતી તેના જ વિચારો તેના ઉઠતાની સાથે ફરી યાદ બની આવી ગયા. તૈયાર થઈ તે ઓફિસે જવા નિકળી. આખા રસ્તામાં બસ તેના જ વિચારો હતો. મન થઈ આવતું એકવાર શુંભમ સાથે વાત કરવાનુંં પણ જબરદસ્તી તે તેના મનને રોકી રહી હતી. તેમને શુંભમ સાથે લગાવ તો હતો જ પણ શુંભમ જે રીતે તેની સાથે બિહેયવ કરતો તે તેમને વધારે તકલીફ આપતું ને તે વિચારે જ તે તેનાથી દુર રહેવાનું પસંદ કર્યું. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ ...Read More

16

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 16

મુવી પુરું થયું ને બંને સાંજનો નાસ્તો કરી ઘરે પહોંચી. આજે સ્નેહાના પપ્પા દુકાનેથી થોડા જલદી પણ આવી હતા. સાંજે જલદી જલદી જમવાનું કામ પુરુ કરી બધા છોકરો જોવા ગયા ને સ્નેહા એકલી જ ઘરે રહી. મનમાં અનેક સવાલો જન્મ લઇ મૃત્યું પામતા હતા. કાલે સંગાઈ નક્કી થઈ જશે ને હંમેશા ન ગમતા છોકરા સાથે જિંદગીના કોઈ એક એવા સફર પર નિકળી જશે. જેવી રીતે તેમની બહેન સપના કે બીજી બધી છોકરીઓ જીવે છે તેવી રીતે તે પણ જીવતા શીખી જશે. સવાલો અને જવાબોની ગહેરાઈ વચ્ચે પણ એક અહેસાસ સતત હતો તેના દિલમાં શુંભમનો. ...Read More

17

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 17

સાંજે સ્નેહાના ઘરે બધા જમવા બેઠા હતા. જમવાનું શરૂ જ હતું ત્યાં જ રમણીકભાઈ ના ફોનમાં રીંગ વાગી. ફોન ઉપાડયો. તેના ચહેરા પર ખામોશીની રેખા પથરાઈ ગઈ. તે કંઇ જ બોલી ના શકયા. ફોન બંધ કરી બાજુમાં મુકી તેમને ફરી જમવાનું શરૂ કર્યું. રસીલાબેન પુછતા રહયા કોનો ફોન છે પણ તે કંઈ જવાબ ના આપી શકયા ને ચુપ રહી બસ ટીવી ને જોતા રહયા. જમવાનું પુરું થતા તે સોફા પર બેઠા. વિચારોએ તેના મનને જાણે તોડી દીધું હોય તેમ તે કોઈની સામે વાતો ના કરી શકયા. નજર સ્નેહાના ચહેરા પર થંભી જતી હતી. ...Read More

18

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 18

"શું ખરેખર આ પ્રેમ છે.....??ના એ શકય નથી." મનના સવાલો સવાલ બનીને રહી ગયા પણ તેનો જવાબ સ્નેહાને મળી રહયો. ઓફિસમાં આખો દિવસ તેમના વિચારો શુંભમની સાથે થયેલી વાતોને યાદ કરી રહયા હતા. તેના હોવા ના હોવાથી તેને કેટલો ફરક પડે છે તે અહેસાસ દિલમાં જન્મ લઇ રહયો હતો. દિલ કંઈક કહી રહયું હતું. ધડકન તેના વિચારની સાથે વધારે ધબકી રહી હતી. જયારથી નિરાલીએ તેમને કહયું છે કંઈક ગડબડ છે ત્યારથી મન બેહાલ બની બેઠું હતું. કંઈક અજીબ ફિલિગ દિલને તડપાવી રહી છે. શું થઈ રહયું ને તે કેમ શુંભમના વિશે તે આટલું વિચારે છે. સ્નેહાને કંઈ ...Read More

19

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 19

આખો દિવસ ઈતજાર કર્યા પછી સાંજે ઓફિસેથી છુટવાના સમય પર શુંભમનો મેસેજ આવ્યો. તે ફ્રિ હતો એટલે સ્નેહાએ કોલ કાલ સુધી તે તેમની સાથે બિંદાસ કોઈ પણ ડર વગર વાતો કરતી હતી ને આજે તેમને તેમની સાથે વાત કરતા જાણે ડર લાગતો હતો. "આજે એક છેલ્લો સવાલ પછી કયારે કોઈ સવાલ નહીં કરું." સ્નેહાએ વાતની શરૂઆત કરતા જ સીધી જ વાત શરૂ કરી."મે ક્યા તને ક્યારે સવાલ પુછવાની ના કહી..! તને જયારે મન થાય તું પુછી શકે છે." શુંભમે કહયું "શું કોઈ છોકરીને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય તો તેમને તે છોકરાને પ્રપોઝ કરવું જોઈએ કે નહીં....??""હા. ...Read More

20

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 20

શુંભમના મેસેજની સાથે જ સ્નેહાના દિલના ધબકારા વધતા જ્ઇ રહયા હતા. જે વાત તે કહેવા જ્ઇ રહી હતી વાત થોડી મુશકેલ હતી. શુંભમનો નંબર મેળવ્યો ને તેને તરત જ ફોન લગાવ્યો. રિંગની સાથે જ દિલના ધબકારા વધું જોરથી ઘબકી રહયા હતા. રીંગ પુરી થયા પહેલાં જ શુંભમે ફોન ઉપાડ્યો. "હેલ્લો... " શુંભમના અવાજે તેમનો અવાજ ચુપ થઈ ગયો. તે થોડી વાર સુધી કંઈ ના બોલી શકી. લાગણીઓ વિચારોમાં ખોવાઈ રહી હતી. શુંભમે બીજી વાર કહ્યું"હેલો........" શું કહેવું ને વાતની શરૂઆત કયાંથી કરવી તેમને સમજાતું ના હતું. શબ્દો દિલની અંદર જ ગુગળાઈ રહયા ...Read More

21

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 21

સ્નેહાની વાતો સાંભળ્યા પછી શુંભમની લાગણી વિચારોમાં વહી રહી હતી. દિલ તેની લાગણીમા ખોવાઈ રહયું હતું. થોડીવાર માટે બધું થંભી ગયું ને તેનું મન કામમાંથી બહાર નિકળી સ્નેહાની સાથે થયેલી પહેલાની કેટલી યાદોને યાદ કરતું રહયું. એકપછી એક તે બધી જ વાતો દિલની અંદર દસ્તક આપી લાગણી બની પ્રસરી જતી હતી. શુંભમને કંઈ જ સમજાય નહોતું રહયું કે તેની સાથે શું થઈ રહયું છે. તેના મનમાં તો હજું તે જ પહેલો પ્રેમ હતો જે એકવાર દિલ તોડી જતો રહયો હતો. અહેસાસ ખીલી ઉઠયો ને બીજી વખત પ્રેમની લાગણી દિલમાં વરસી ગઈ. પણ ...Read More

22

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 22

ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. બે દિલની ધડકન એકસાથે તે અંધારી રાતે અલગ અલગ શહેરમાં અલગ અલગ અંદર પથારીમાં સુતા સુતા ધબકી રહી હતી. વાતોનો દોર શરૂ થયો. આજે તે વાતો નહોતી જે રોજ થતી. આજે પ્રેમની વાતો હતી જે પહેલીવાર શરૂ થઈ રહી હતી. "ખરેખર મને વિશ્વાસ નથી આવતો કે તમે પણ મને...!!પણ હું આજે બહું જ ખુશ છું કે જે ફીલિંગ મને થઈ તે ફીલિંગ તમારા દિલમાં પણ છે." સ્નેહાએ તેમની ખુશી દર્શાવતા શુંભમને મેસેજ કર્યો. "કોલ કરને વાત કરવી છે મારે." શુંભમે કહયું. "ના, બધા સાથે સુતા છે. કાલે ઓફિસેથી કરી.""ઓકે. બોલ...??""કંઈ નહીં ...Read More

23

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 23

વિચારોમાંથી બહાર નિકળતા જ સ્નેહાએ શુંભમને મેસેજ કર્યો. 'ફ્રી થાવ તો કોલ કરજો મને વાત કરવી છે.' આજ સુધી શુંભમે સામેથી કોલ કે મેસેજ નથી કર્યો તે વાત તે જાણતી હતી. અત્યારે પણ તે શાયદ નહીં જ કરે તે પણ તેને ખબર હતી. પણ એકવાર તે શુંભમ પર ઉમ્મીદ કરવા માગતી હતી. ઓફિસનો સમય પુરો થયા સુધી તો કોઈ મેસેજ ના હતો. ના કોઈ કોલ. ધીરે ધીરે તેની ઉમ્મીદ તુટી રહી હતી. શુંભમે મેસેજ જોઈ તો લીધો હતો પણ રીપ્લાઈ કંઈ નહોતો કર્યો. તેને ફરી એકવાર કોશિશ કરી જોઈ શાયદ તે કામમાં હોય ને ...Read More

24

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 24

"ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત " પ્રેમની મહેફિલ જાણે ખાલી દિવસની ચાંદની જ લઇ ને આવી હોય તેમ તે અંધેરી રાત લઈને ફરી સ્નેહાની જિંદગીમાં દસ્તક આપવા આવી ગઈ. વિશ્વાસ, પ્રેમ બધું એકપળમાં પુરુ થઈ ને વિખેરાઈ ગયું. તે સમજી નહોતી શકતી કે શું થઈ રહયું છે. લાગણીઓ તકલીફ આપી રહી હતી. ના ઓફિસમાં તેનું મન લાગતું હતું, ના ઘરે તેમને કોઈની સાથે વાત કરવાનું મન થતું હતું. વિચારો વચ્ચે તે ફસાઈ રહી હતી. તુટી રહી હતી, હારી રહી હતી. શું કરવું ને કોને વાત કરવી કંઈ જ સમજાય નહોતું રહયું બસ લાગણીઓ આસું આપી ...Read More

25

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 25

ઠંડા પવનની લહેરો તડકામાં પણ શિતળ લાગી રહી હતી. વાતાવરણ એકદમ શાંત હતું. આખું ગાડૅન ખાલી દેખાય રહયું હતું. જેમાં કોઈ એકાદ કોલેજ કપલ દુર એક ઝાડની નીચે પ્રેમની મહેફિલ જમાવી રહયા હતા. લીમડાના ઝાડ નીચે બેઠેલ તે પ્રેમી યુગલને જોઈ સ્નેહાને શુંભમની યાદ વધારે સતાવતી હતી. 'કદાચ આપણે આજે સાથે હોત તો આમ જ એકબીજાની બાહોમા બેસી કેટલી પ્રેમની વાતો કરત. પણ તે સમય આવ્યા પહેલાં જ તું મારાથી દૂર થઈ ગયો.' નિરાલીની સાથે વાતો ચાલતી હોવા છતાં પણ સ્નેહાનું મન સપના સજાવી રહયું હતું. વિચારો હજું બસ તેના જ હતા. કોઈ લાગણી ...Read More

26

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 26

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું, બે અઠાવડિયા ને છેલ્લે ઈતજાર કરતા કરતા એક મહિનો પુરો થયો. વિશ્વાસ મક્કમ થઈ રહયો હતો ને દિલ વિચારો વચ્ચે ખામોશ બની રહયું હતું. આ એક મહિનામાં ધણું બદલાઈ ગયું હતું. સ્નેહા ખુદ બદલાઈ ગઈ હતી. પ્રેમની રાહ તેની જિંદગીની એક એવી સફર લઇ ને આવી હતી કે જયારે પણ કોઈ બીજા છોકરાની વાતો થતી તેને જોવા આવવાની. ત્યારે કંઈ પણ વિચાર્યા વગર જ તે સીધી વાતો શરૂ થયા પહેલાં ના કહી દેતી. પણ તેની ના ક્યા સુધી ચાલવાની હતી. ના કહેતાની સાથે જ ઘરના બધા તેને સમજાવા ...Read More

27

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 27

સ્નેહાનો ફોન મુકતાની સાથે જ શુંભમનો ફોન પર દર્શનાનો ફોન આવ્યો. તે તેની સાથે વાત કરવા નહોતો માગતો છતાં દર્શનાની જીદ પર તેમને છેલ્લી વાર વાત કરવાનું વિચારી લીધું. "હવે શું છે તારે?? બધું જ તો પુરું થઈ ગયું. થોડિક દોસ્તી હતી તે પણ તે પુરી કરી દીધી." શુંભમે ફોન ઉપાડતાની સાથે જ દર્શનાને સંભળાવી દીધું. "પ્લીઝ શુંભમ, એકવાર મારી વાત સાંભળ. હું તારી સાથે કોઈ રમત રમવા નહોતી આવી." દર્શનાની વાતમાં સાફ ખામોશી દેખાય રહી હતી. તેના શબ્દો આજે પહેલીવાર લાગણી ભીના લાગતા હતા. "તો શું ફરી એકવાર વિશ્વાસ જગાવી મને તોડવા આવી હતી...?? શુંભમે ગુસ્સો જ ...Read More

28

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 28

બસની બારી પરથી આવતા ઠંડા પવનની લહેરો સ્નેહાના વિચારોની સાથે તેમના વાળને પણ ઉડાડી રહી હતી. દિલ જોરશોરથી રહયું હતું. શુંભમની જિંદગી હજું તે જ છે તે વાતથી વિચારો શુન્ય બનતા જ્ઇ રહયા હતા. શુંભમ આગળ શું વાત કરે છે તે સાંભળવા તેમને પોતાના જ મનને સમજાવતા શુંભમની વાતો પર ધ્યાન દોર્યુ. "સ્નેહા, છેલ્લે જયારે આપણી વાતો થઈ હતી ત્યાર પછી હું ઘરે વાત કરવાની તૈયારી કરતો જ હતો. ત્યાં જ મારી પર દર્શનાનો ફોન આવ્યો.'શુંભમ પ્લીઝ મારે તારી હેલ્પ જોઈ્એ છે તું અહીં આવી શકે.' હું તેમની સાથે કોઈ સંબધ રાખવા નહોતો માગતો. પણ દિલની લાગણીનો ...Read More

29

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 29

રાતના દસ વાગ્યા હતા. સ્નેહા જમવાનું પુરું થતા કામ પર લાગી ગઈ હતી ને રમણીકભાઈ સોફા પર બેસી જોઈ રહયા હતા. તેનું ધ્યાન બિલકુલ ટીવીમાં જ હતું ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. તેમને મોબાઈલ હાથમાં લીધો ને નંબર જોયો. બાલુભાઈનો નંબર હતો. તેમને ફોન ઉપાડયો. "હેલો, કેમ છે બાલુભાઈ......??""જલસા છે હો. તારે કેમ છે....?? " બાલુભાઈ બોલ્યા. "આ જો દુકાનેથી આવી ટીવી જોવા બેઠો. બોલો કેમ આટલા દિવસ પછી અચાનક યાદ આવી...." રમણીકભાઈએ વાતોને આગળ વધારતા કહયું. "અમદાવાદથી ફરી વાત આવી છે તારી દિકરી માટે. તારો જો વિચાર હોય તો આપણે એકવાર અમદાવાદ જ્ઇ આવ્યે. છોકરાને અને તેના ...Read More

30

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 30

સ્નેહા આજે થોડી વધારે જ ખુશ હતી. તેમનો પરિવાર શુંભમના ઘરે જવા તૈયાર થઈ રહયો હતો. ફાઈનલી વાત વધી રહી હતી. આજે રવિવાર હતો એટલે સ્નેહા ઘરે જ હતી. શુંભમે તેમને આવવા માટે ઘણું કિધું. પણ તેમના ઘરના નિયમ પ્રમાણે તે સાથે ના જ્ઇ શકે. મન તો તેનું પણ હતું શુંભમને મળવાનું. તેમની સાથે બેસી થોડીવાર વાતો કરવાનું. પણ, તે ઘરે કોઈને કહી ના શકી કે તેમને પણ આવવું છે. સવારે વહેલા જ સ્નેહાના મમ્મી -પપ્પાને સાથે તેમના મોટા પપ્પા અને મોટી મમ્મી આ ચારેય અમદાવાદ જવા નિકળી ગયા. સાથે બાલુભાઈ પણ હતા. ...Read More

31

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 31

રાતે અગિયાર વાગ્યે ઘરની ડોરબેલ વાગી. સ્નેહાના મમ્મી- પપ્પા અમદાવાદથી આવી ગયા હતા. સ્નેહાએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. આખા દિવસના સફરનો થાક હોવા છતાં પણ બંનેની આખોમાં ખુશી દેખાય રહી હતી. તે બંનેને જોઈ સ્નેહાના દિલને જાણે સુકુન મળ્યું હોય તેમ તે પણ મમ્મી -પપ્પા સામે જોઈ થોડું મલકાણી. સુવાનો સમય થઈ જ ગયો હતો ને સપના આજની રાત અહીં જ રોકાણી હતી. જયારે પણ સપના આવતી ત્યારે બંને બહેનો અલગ રૂમમાં સુતી આજે પણ સ્નેહાએ તેમની પથારી અલગ જ રૂમમાં કરી હતી. મમ્મી -પપ્પા માટે જમવાનું તૈયાર કરી સ્નેહા તે લોકોની વાતો ...Read More

32

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 32

છેલ્લા એક કલાકથી તે આયના સામે ઊભી રહી પોતાના ચહેરાને નિહાળી રહી હતી. આજે આ ચહેરો ખાસ કોઈ તૈયાર થઈ રહયો હતો. પહેલીવાર કોઈ જોવા આવવાનું છે ને સ્નેહા આટલી સરસ રીતે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનું ટોપ ને રેડ કલરની લેગિજ સાથે તે થોડી નહીં પણ વધારે ખુબસુરત દેખાય રહી હતી. આજે તેમની ખુબસુરતી નો નિખાર કોઈ બીજા નહીં પણ પોતાના જ મનના મિત એવા શુંભમ માટે હતો. કેટલા સમય પછી આજે પહેલીવાર તે મળવાના હતા. ઈતજાર વધતો જ્ઇ રહયો હતો. સમય બસ એમ જ ભાગી રહયો હતો. કલાકો પછી મિનિટો ગણાય રહી હતી. ...Read More

33

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 33

સાંજના પાંચ વાગી રહયા હતા ને સ્નેહાના ઘરે મહેમાન હોવાથી ઘરમાં રોનક લાગી રહી હતી. આજે લગભગ બધા ઘરે હતા. શુંભમ અને સ્નેહાની પહેલી મિટિંગ શરૂ હતી. પ્રેમ હતો, લાગણીઓ હતી, એકબીજાને કેટલા સમયથી બંને ઓળખતા હતા. ફોન પર કેટલી બધી વાતો હતી. હનિમુનથી લઇ છોકરા સુધીની વાતો ફોન પર થઈ ગઈ હતી. જયારે આજે બંને એકબીજાની સામે બેઠા છે તો કોઈ કંઈ બોલી નહોતું રહયું. થોડીવાર એમ જ એકબીજાને જોતા રહયા ને વાતની શરૂઆત કરવાની કોશિશ કરતા હતા ત્યાં જ સપનાએ દરવાજો ખોલ્યોને તે અંદર આવી. " વાત થઈ ગઈ પુરી....સમય ...Read More

34

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 34

રાતના એક વાગ્યે શુંભમ અમદાવાદ પહોચ્યા. ત્યાં સુધીમાં સ્નેહા તેમનો ફોન બંધ કરી સુઇ ગઈ હતી એટલે બંને વચ્ચે વાત ના થઈ શકી. સવારે વહેલા ઉઠતા જ સ્નેહાએ ગુડમોનિગનો મેસેજ કર્યો. શુંભમ હજું સુતો હતો. કાલ આખા દિવસ સફરનો થાક હોવાથી તે આજે એમ જલદી ઉઠે તેમ ના હતો. સ્નેહા સવારનું કામ પુરું કરી ઓફિસ જવા માટે નિકળી ગઈ. શુંભમ હજું ઉઠયો નહોતો. સ્નેહાને મન થયું કોલ કરવાનું પણ ફરી તેમની નિંદર ખરાબ થશે તે વિચારે તેને કોલ ના કર્યો ને તે ઓફીસ પહોંચી. નિરાલી તેમની રાહ જોઈને બેઠી જ હતી. કાલે આખો દિવસ બંને ...Read More

35

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 39

સંગાઈની રસમો પુરી થઈ ગઈ હતી ને સ્નેહા તે સંગાઈના કપડાં બદલી એક નવા લુકમાં આવી ગઈ. બપોરના ત્રણ જ શુંભમ તેમને લેવા માટે આવી ગયો. બંને એકલા જ પહેલાં અંબાજી મંદીર ગયા. માતાજીના દર્શન કરી શુંભમે તેમની ગાડી ડુંમસ તરફ ચલાવી. આખો રસ્તો બંનેની વાતો એમ જ ચાલતી હતી. જિંદગી ની આ સફર અહીં જ શરૂ થઈ ગઈ હતી. કેટલું બધું બદલાઈ ગયું હતું આ એકપળમાં. હવે ખાલી તેમની વચ્ચે પ્રેમનો જ સંબધ નથી હવે જિંદગી ભરનો સથવારો બની ગયા હતા. ડુંમસના દરિયા કિનારે શુંભમે ગાડી પાર્ક કરી ને બંને ...Read More

36

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 35

બધાની જ વિચારચરણા એક બાજું જ્ઇ રહી હતી. સરીતાબેન પણ તેમના કાકાની વાતમાં આવી ગયા. રમણીકભાઈ હજું ચુપ ફરી એકવાર સ્નેહાના કાકાએ વાતને ઉછેરવાની કોશિશ કરી. તેમના મોટાપપ્પા તેમના કાકાની વાત સાથે સહમત થઈ રહયા હતા. "રમણીક, જો હું એમ નથી કહેતો કે તું અત્યારે જ ના કહી દે. એકવાર હજું સમજવાની કોશિશ કરી જો તેમને. જે છોકરો કેટલી છોકરીઓ સાથે ફર્યો હોય તે છોકરો શું સ્નેહાને ખુશ રાખી શકે..!! આમેય ત્યાં આપણું કોઈ નથી. કાલ ઉઠીને કંઈ થયું તો લોકો આપણને જ કહેશે કે છોકરીને જોયા જાણ્યા વગર આપી દીધી. ભરતભાઈ એક જ આ વાત ...Read More

37

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 36

ચાંદની રોશની આજે શિતળ નહોતી આજે એકદમ જીણી ખીલેલ હતી. રાતનો સમય હતો ને સ્નેહાના ઘર ખાલી સ્નેહાના ગુજી રહયો હતો. આજે તે ખુદ ભાનભુલી બની રહી હતી. કોઈ શબ્દો તેની લાગણીને જાણે હઠ કરી ગયા હોય તેમ તે શબ્દો તેને બોલવા મજબુર કરી રહયા હતા. તે આજે ચુપ થાય તેમ ના હતી."હું જાણું છું આપણા ઘરે આમ કોઈ પણ છોકરીને બોલવાની પરમિશન નથી. છતાં પણ, મે તમારા સામે આજે અવાજ ઉઠાવવાની ભુલ કરી. મોટાપપ્પા, તમે જ વિચારો શું છોકરીની જિંદગી એટલે ખાલી ચુપ રહી બધું જ સાંભળી બેઠું રહેવાનું...?? શું તેમને બોલવાનો કોઈ અધિકાર ના ...Read More

38

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 37

રાતના બાર વાગી ગયા હતા ને ઘરે આવેલ સ્નેહાના કાકા અને મોટા પપ્પા ઘરે જતા રહયા હતા. તેના ગયા સ્નેહાએ પથારી કરીને બધાએ સુવાની તૈયારી કરી. સપના હજું તેમની સાથે જ હતી એટલે બંને બહેનો અલગ રૂમમાં સુવા માટે ગઈ. "દિદું આજે મને બધું જ મળી ગયું. મારો પ્રેમ, મારી જિંદગીની સૌથી મોટી ખુશી. તું વિચારી પણ નહીં શકે આજે હું કેટલી ખુશ છું. જો કદાચ મને મારા પ્રેમ પર વિશ્વાસ ના હોત તો આજે આ શકય ના બનત. " સ્નેહાએ તેમની ખુશી જાહેર કરતા કહયું. "વિશ્વાસ જ સૌથી મોટી જંગ છે. જે જંગ જીતી જ્ઈ્એ તો ...Read More

39

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 38

શબ્દોની આપલે ના હતી. પણ દિલની વાતો દિલ એકલું કરી રહી હતું. નજરથી નજર મળી ને આસપાસનું બધું ભુલાઈ ગયું. અહેસાસ, લાગણી આ બધું તો પહેલેથી જ ખીલેલ હતું. આજે દિલ પ્રેમના અહેસાસમા ખોવાઈ રહયું હતું. શુંભમ આવતા જ સીધો સ્નેહાની રૂમમાં આવ્યો. હજું ફોટા સુટિગ બાકી હતું. સ્નેહા અને નિરાલી બંને એકલી જ હતી. સ્નેહાએ નિરાલીની ઓળખાણ કરાવી. શુંભમની સાથે શુંભમના કાકાનો છોકરો હતો. હજું સંગાઈના મૃહર્તમા થોડો સમય બાકી હતો ત્યાં સુધીમાં બંનેનું ફોટા સુટિંગ શરૂ થઈ ગયું. કેમેરાની સામે નજર મળતી ને એમજ કંઈ કહયા વગરના પોઝ થઈ જતા. આજે ...Read More

40

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 40

રસ્તામાં ચાલતા વાહોનાની ભીડ વચ્ચે શુંભમની ગાડી હાઈસ્પિડમા ભાગી રહી હતી. સુરતથી તેને નિકળે એક કલાક જેવો સમય ગયો હતો. તેની સાથે તેના બે ફેન્ડ પણ હતા. ધીમું ધીમું મ્યુઝિક વાગી રહયું હતું ને દોસ્તો સાથે મજાક મસ્તી પણ ચાલતી જ હતી. રાતના અગિયાર વાગી ગયા હતા. સ્નેહાએ ઓલરેડી પહેલાથી જ થોડો સમય થોડો સમય કરી લેટ કરાવી દીધું હતું. પણ તે બદલામાં જે આપ્યું હતું તે આ સમય કરતા વધારે કિમતી હતું. પાછળની સીટ પર બેસી શુંભમ એકલો એકલો એમ જ સ્નેહાની તસ્વીર જોઈ મલકાઈ રહયો હતો. થોડીક્ષણ પહેલાંની યાદ ફરી ...Read More

41

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 41

સાંજના પાંચ વાગ્યે ઓફિસેથી બહાર નિકળી ઉધના ચાર રસ્તા પર આવેલ નાસ્તા સેન્ટરમાં નિરાલી અને સ્નેહા નાસ્તાની સાથે વાતો રહી હતી. નિરાલી આટલા દિવસથી જે ચાલી રહયું છે તે બધી જ વાત સ્નેહાને વિગતવાર જણાવાની કોશિશ કરી રહી હતી. તેના ખામોશ ચહેરો કોઈ ઊંડા ધાવ વાગ્યો હોય તેવું બતાવી રહયો હતો. "હું ને નિતેશ તે રાતે મુવી જોઈ ઘરે આવી રહયા હતા ત્યારે રસ્તામાં જ અમને તેની એક જુની ફેન્ડ મળી. અમે તેની સાથે બેસી થોડીવાર વાતો કરી પછી હું ને નિતેશ ત્યાથી ઊભા થવા જ્ઈ રહયા હતા ત્યાં જ તેમને નિતેશના હાથમાં કંઈ આપ્યું ને ...Read More

42

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 42

વિચારોએ એક દિશા વધું પકડી લીધી હતી. બારી પરથી આવતા ઠંડા પવનની લહેરોની સાથે જ વિચારો વધું ગતિએ રહયા હતા. 'શું કોઈના પરનો વિશ્વાસ છેલ્લે આ પરિણામ લઇ ને આવે છે....!!!!શું શુંભમને પણ કંઈક આવી કોઈ લત તો નહીં હોય ને..!!ના તે એવો નથી. તો જીજું પણ એવા કયાં હતા....!!આટલા સમયથી હું તેને ઓળખું છું તેના વિચારો, તેની વાતો પરથી તો કયારે પણ એવું કંઈ ના લાગ્યું. ને આમ અચાનક જ તેને શું થયું કે તે ડ્રગ્સનો બિઝનેસ..!!!!શું ખબર તે પહેલાંથી જ કરતા હોય પણ નિરુંને તે વાતની જાણ ના હોય.' ચાલતી બસની સાથે સ્નેહાના વિચારો ...Read More

43

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 43

બીજે દિવસે સ્નેહા ઓફીસ પહોંચી ગઈ તેનો ઘણો સમય થઈ ગયો હતો પણ નિરાલી હજું ઓફિસ નહોતી આવી. તેને ફોન કરવાની ઘણી કોશિશ કરી પણ તે એકપણ કોલ ઉઠાવી નહોતી રહી. તેનું મન વધુ આકુળ વ્યાકુળ થઈ રહયું હતું. તેને સમજાતું ના હતું કે શું થઈ રહયું છે. થોડીવાર એમ જ ઈતજાર કર્યો પછી તેને નિરાલીના ઘરે ફોન કર્યો. નિરાલી ઘરે જ છે એ જાણીને તેના મનને શાંતિ થઈ. કેટલા દિવસની આ બધી માથાકૂટ પછી તેને તેની જિંદગી આઝાદ કરી તે તેના પપ્પાના ઘરે આવી ગઈ હતી. સ્નેહા ઓફિસમાંથી હાફ ...Read More

44

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 44

સમયની કોઈ સ્થિરતા નથી તે કયારે બદલાઈ જાય છે કોઇ નથી જાણતું. નિરાલીના ગયા પછી સ્નેહાને ઓફિસમાં એકલું લાગવા લાગ્યું. આમ તો ઘણી છોકરીઓ હતી પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી સ્નેહાને તેમની સાથે લંચ કરવાનો મેળ ના આવતો. ના તે લોકો સાથે બેસી કયારે વાતો કરવાનો સમય મળતો. બે ત્રણ દિવસ થઈ ગયાં નિરાલીને ઓફિસ છોડે. આ બે ત્રણ દિવસ જાણે કેટલા લાબા હોય તેવું લાગતું. ઓફિસમાં પહોંચતાની સાથે જ જે વાતોનો સિલસિલો શરૂ થતો તે હવે નહોતો. સવારે ઓફિસ આવી તે બસ એકલી ફોન લઇ ને બેસી જતી. કયારે શુંભમ ફ્રી હોય તો ...Read More

45

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 45

સમય સમય સાથે ચાલવા લાગ્યો. કંકુપગલાની રસમ પુરી કર્યો પછી સ્નેહા કેટલી વખત અમદાવાદ જ્ઈ આવી ને શુંભમ પણ વખત સુરત આવી ગયો. પરિવાર વચ્ચેનો સંબધ ઘર જેવો સંબધ બની ગયો હતો. સ્નેહાની સાથે તેના પરિવારના વિચારોમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. બધું બદલાઈ રહયું હતું અહીં. જે ઘરે છોકરીઓ માટે આઝાદ જિંદગીની ઉડાન ના હતી તે ઘરે હવે સ્નેહાને અમદાવાદ એકલા જવાની પરમિશન આપવા લાગયા. ખરેખર માણસના વિચારોને બદલતા વાર નથી લાગતી. બસ કોઈ તેના વિચારને બદલવા વાળું હોવું જોઈએ. સંગાઈ પછીનું એક વર્ષ પુરું થઈ ગયું. હજું લગ્નમાં સમય હતો. સ્નેહાનો ...Read More

46

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 46

ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. આકાશમાં તારાની મહેફિલ જામી હતી. રાતના બાર વાગવાની તૈયારીમાં જ હતા ને સ્નેહાના રિંગ રણકી. મોબાઈલ હાથમાં જ હતો એટલે તેને તરત જ ફોન ઉપાડયો. "હેપ્પી બર્થડે ડિયર " દર વર્ષની જેમ આજે પણ પહેલો ફોન નિરાલીનો જ આવ્યો. "થેન્કયું સો મચ યાર. " સ્નેહાએ તેમનો અભાર વ્યક્ત કરતા કહયું. "આજે તો વધારે બીજી હશો ને..??ચલ બાઈ કાલે સવારે વાત કરીશું." "ના યાર જયા સુધી શુંભમનો ફોન ના આવે ત્યાં સુધી તો ફ્રી છું.""ઓ...તો હજું સુધી તેને વિશ નથી કર્યું તને.""તારી પહેલાં કોઈ કયારે કરી શકે...!!ને આમેય તેનો કોઈ ભરોસો ના હોય. બે ...Read More

47

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 47

રસ્તો આખો શાંત હતો. કોઈ અમુક વાહન જો કયારેક નિકળી જાય તો બાકી અહીં આ રસ્તા પર કોઈ ના મળતું. આટલા વર્ષથી અહીં સુરતમાં હોવા છતાં પણ સ્નેહા આ રસ્તા પર પહેલાં કયારે નહોતી આવી. શુંભમે ગાડી અહીં થંભાવી દીધી. સ્નેહાને હજું કંઈ સમજાઈ નહોતું રહયું કે શુંભમ શું કરવા માગે છે. તેને પાછળથી એક બેંગ ખોલીને તેમાંથી એક બોક્ષ સ્નેહાના હાથમાં આપ્યું. સ્નેહા બસ તેને જોતી રહી. કંઈ પણ બોલ્યા વગર જ સ્નેહાએ તે બોક્ષને ખોલ્યું. તેના ચહેરા પર ખુશીની રેખા પથરાઈ ગઈ. પણ તે જાહીર ના કરી શકી કેમકે હજું તેનો ...Read More

48

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 48

સ્નેહાની બર્થડે માટે ખાસ ડિનર પાર્ટી હતી. જેમાં તેનું આખું ફેમિલી સામેલ હતું. આજે સ્નેહાની જિંદગીનો સૌથી દિવસ હતો. તેને જે વિચાર્યું હતું તેના કરતા પણ આજે આ દિવસ વધું યાદગાર બની ગયો. સ્નહાના પરિવારની સાથે શુંભમના મમ્મી-પપ્પા પણ હતા. બધાએ મળી ખુબ મસ્તી કરી ને પછી બધા ઘરે ગયા. શુંભમ અને તેના મમ્મી-પપ્પા આજની રાત સ્નેહાના ઘરે જ રહેવાના હતા. રાત થઈ ગઈ હતી. વાતો કરતા કરતા બધા પોતપોતાની જગ્યાએ સુઈ ગયા. સ્નેહા ને શુંભમ ઉપર અગાશી પર ચાંદની રાતને નિહાળી રહયા હતા. મૌસમ વરસાદી હતો. પણ આજે ...Read More

49

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 49

પળમાં જ બધું વિખેરાઈ ગયું ને લગ્નની તૈયારી આસું બની રહી ગઈ. સ્નેહા તો જાણે રડી રડીને પાગલ બની હતી. આખી રાત તે બસ એકલી બેસી રડતી રહી. બધી જ ખુશી તકલીફ આપી પળમાં જતી રહી. શુંભમ સાથે વિતાવેલી યાદો આસું બની એમ જ વહે જતી હતી. પળ પળનો સાથ તેની સાથે કરેલી બધી જ વાતો યાદ બની દિલમાં ગુજતી હતી. આજે લગ્ન લખવાના હતા તેના બદલે ઘરે ખામોશીનો માહોલ હતો. લગ્ન કરવા આવેલ મહેમાન તેના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા ને સ્નેહા બધાને બસ જતા જોઈ રહી. સાંજે તેને આ વિશે શુંભમ સાથે ...Read More

50

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 50

આ જિંદગી પણ ખરેખર અજીબ છે. કયારે શું મોડ લઇને આવે તે કોઈ નથી જાણી શકતું. જે હાલત થઈ રહી છે તે જ હાલત શુંભમની પણ થઈ રહી છે. સ્નેહા માટે પરિસ્થિતિ વિક નથી. જયારે શુંભમ સામે પરિસ્થિતિ એક અલગ જ મોડ લઇ ને ઊભી છે. તેને સમજાય નથી રહયું કે તે શું કરે. એક બાજુ સ્નેહા સાથેનો પ્રેમ છે ને બીજી બાજું તેમની બહેન સાથે જે થયું તે વાતની તકલીફ. પોતાની જાતને રૂમમાં કેદ કરી બસ તે વિચારે જતો હતો. લાગણીઓ આખોના આસું બની વરસતી જતી હતી. જો પ્રેમસંબંધ નિભાવે તો બહેનનો ...Read More

51

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 51

આજનો આ દિવસ પણ પુરો થઈ ગયો. સપના તેના ઘરે જતી રહી ને સ્નેહા પોતાના મનને મનાવી બધું જેમ હતું તેમ મુકવા લાગી. આજે જો લગ્ન હોત તો કરિયાવર પથરાતો હોત તેના બદલે કરિયાવર પેક કરી માળીયા ઉપર મુકાઈ રહયો હતો. ચાર દિવસથી સખત વહેતા આસું હવે આંખમાં પણ સુકાઈ ગયા હતા. કબાડમા વસ્તુઓ મુકતા જ તેના હાથમાં શુંભમે આપેલ તે ઘડિયાળ આવી. જે તેમના જન્મદિવસ પર તેના માટે ખાસ હતી. બે પળ તે તેને એમ જ જોતી રહી. ફરી તે દિવસ આખો સામે આવી ઊભો રહી ગયો. તે દિવસની દરેક પળ, શુંભમ ...Read More

52

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 52

વિચારોની વચ્ચે જ દિવસ પુરો થયો. સ્નેહાની ખામોશી આખા ઘરને ખામોશ બનાવી બેઠી હતી. શુંભમની યાદમાં તે હસી લેતી તો તેની જ યાદમાં તે રડી લેતી. તેને શુંભમ સાથે નફરત નહોતી. આ પ્રેમ આમેય ક્યાં નફરત થવા દેઈ છે કયારે. ઈતજાર, મળવાની આશા બધું જ ખતમ થઈ ગયું હતું. પોતાના મનને મનાવી લીધું હતું કે આખિર કિસ્મતને જે મંજુર હોય તે જ થાય છે. શાયદ શુંભમની જગ્યા પર તે હોત તો તે પણ પોતાની બહેન માટે આવું જ કંઈક કર્યું હોત. આ વિચાર સાથે તેને શુંભમને પોતાના દિલમાં હંમેશા માટે છુપાવી દીધો. ...Read More

53

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 53 - છેલ્લો ભાગ

શુંભમની વાત સાંભળ્યા પછી સ્નેહા એકદમ ચુપ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું જવાબ આપે. પળમા ના જાણે મનમાં કેટલા વિચારો ફરી વળ્યા. આ બધું સ્નેહાના મમ્મી દુર ઊભા રહી જોઈ રહયા હતા. સ્નેહાની આખોમાં વહેતા આસું એક માં થી કયાં ચુપા રહેવાના હતા. સ્નેહા એમ જ ચુપ ઊભી રહી ત્યાં જ તેના મમ્મીએ ફોન હાથમાં લઇ લીધો. "શુંભમ બેટા, કાલે સ્નેહા તૈયાર હશે ને તમે લોકો ચિંતા નહીં કરતા પેપરમાં સહી કરવા હું આવી તમારી સાથે." એકપળ સ્નેહા તેની મમ્મીને જોઈ રહી. "પણ મમ્મી સ્નેહા......??" શુંભમે એકદમ શાંત અવાજે પુછ્યું."તેની સાથે કાલે વાતો કરી લેજો ...Read More