મોત ની સફર - 39 - અંતિમ ભાગ

by Disha Verified icon in Gujarati Horror Stories

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ પોતાની મહેચ્છા મુજબ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના મેળવી શક્તિશાળી રૂપમાં આવી જાય છે.. વિરાજ, સાહિલ, કાસમ, ગુરુ અને ડેની એનો મુકાબલો ...Read More