જંગલ રાઝ - ભાગ - ૧૪ - છેલ્લો ભાગ

by Mehul Kumar Matrubharti Verified in Gujarati Horror Stories

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા મંગળસુત્ર શોધવા વળગે છે. ત્યા અચાનક જ પ્રચંડ વેગે વાયરો ફુંકાય છે. વાદળો ગરજવા માંઙે છે. વિજળી ના કઙાકા થાય છે. કાળા ભમ્મર વાદળો માથા પર ફરવા માંડે ...Read More