જંગલ રાઝ - Novels
by Mehul Kumar
in
Gujarati Horror Stories
નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક પ્રેમાત્મા ને આપ સહુ એ ખુબ પસંદ કરી એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. તમારા આ જ પ્રેમ, સ્નેહ અને સહકાર થી પ્રેરિત થઈ ને આપ સહુ ...Read Moreહુ નવી ધારાવાહિક જંગલ રાઝ લઈને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક પણ ખુબ જ ગમશે. તો મિત્રો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ . એક નાનકડુ ખુબ જ સુંદર ગામ, જેવુ ગામ તેવુ જ નામ સુંદરપુરા.
નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક પ્રેમાત્મા ને આપ સહુ એ ખુબ પસંદ કરી એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. તમારા આ જ પ્રેમ, સ્નેહ અને સહકાર થી પ્રેરિત થઈ ને આપ સહુ ...Read Moreહુ નવી ધારાવાહિક જંગલ રાઝ લઈને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક પણ ખુબ જ ગમશે. તો મિત્રો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ . એક નાનકડુ ખુબ જ સુંદર ગામ, જેવુ ગામ તેવુ જ નામ સુંદરપુરા.
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ ના ગયા પછી કોમલ અને મેઘના જમવા બેસે છે. જમીને થોડી વાતો કરી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. . . . . . . ...Read More મોડી રાત્રે ફરી મેઘના ને એ જ સપનુ આવે છે. મેઘના ફરી ચીસ પાડી જાગી જાય છે. કોમલ પણ ગભરાઈ ને જાગી જાય છે. કોમલ : શુ થયુ યાર કેમ ચીસ પાડી તે? મેઘના : ફરી મને એ જ સપનુ આયુ યાર! કોમલ : અરે એ સપનુ છે શુ તુ પણ? મેઘના :
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ અને મેઘના વાતો કરી એમના બીજા ફ્રેન્ડ્સ ના આવવાની ખુશી મા હોસ્ટેલ મા જાય છે. કરણ ના ફ્રેન્ડ્સ આવી જાય છે. મેઘના ની ફ્રેન્ડ્સ હજી સુધી ...Read Moreનય એટલે એ એમની રાહ જોવે છે અને કોમલ સાથે મસ્તી મજાક કરે છે હવે જોઈએ આગળ. . . . . . . . . . . મેઘના અને કોમલ એકબીજા સાથે મસ્તી કરતા હોય છે. એ સમયે અચાનક જ એની ફ્રેન્ડ્સ લોકો આવી ને જોર થી બૂમ પાડે છે.
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ખુબ બિમાર થઈ જાય છે ખાવા પીવા નુ પણ છોડી દેય છે. કરણ અને વિજય મેઘના ના ગામડે પહોંચે છે હવે જોઈએ આગળ. . . ...Read More મેઘના ની હાલત જોઈ ને કરણ ને કંઈ લાગે છે કે આ કોઈ બિમારી નથી પણ બીજુ જ કંઈ છે. એ મેઘના ના મમ્મી ને કોઈ તાંત્રિક પાસે લઈ જવા કહે છે. કાળીદાસ ને સારા તાંત્રિક વિશે ખબર હોય છે એટલે કરણ ની વાત માની એ લોકો મેઘના ને તાંત્રિક પાસે
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ના મિત્રો અને એના મમ્મી પપ્પા મોડે સુધી વાતો કરી ઊંઘી જાય છે. કરણ અને મેઘના જાગતા હોય છે એ બંન્ને વાતો કરતા કરતા એકબીજા મા ...Read Moreજાય છે એકબીજા ને વળગી પડે છે અચાનક મેઘના ના કાન મા એક અવાજ સંભળાય છે કે છોડ એને એ તારો નથી, તુ મારી છે મેઘના બીજા કોઈ ની નય હવે જોઈએ આગળ. . . અવાજ સાંભળતા જ મેઘના ઝાટકા થી કરણ ને દુર કરી દેય છે. કરણ
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે બધા જમી ને રાતે વારાફરતી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. બધા ઊંઘતા હોય છે ...Read Moreમેઘના ને ઊંઘ નથી આવતી મોડી રાત્રે અચાનક એને અવાજ સંભળાય છે મેઘના ઊભી થઈ ને આજુબાજુ નજર કરે છે, એક બારી બાજુ નજર જાય છે બારી ની બહાર એના પપ્પા એને દેખાય છે. કાળીદાસ : બેટા મને બચાવ આ મને લઈ જાય છે . . મેઘના : પપ્પા શુ થયુ તમને ? હુ આવુ છુ કોણ લઈ જાય છે તમને? કાળીદાસ : બેટા
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે તાંત્રિક મેઘના ના પાછલા જન્મ વિશે વાત કરે છે.પચ્ચીસ વર્ષ પહેલા જે બનાવ બન્યો તાંત્રિક એ બનાવ ની વાત કરતો હોય છે.હવે જોઈએ આગળ............. ...Read More કેસર કાળી દાસ ને પોતાના દિકરા ની જેમ ઉછેરે છે. કાળી દાસ ને એવુ લાગતું જ ન હતુ કે કેસર એમના સગા માતા નય એમના કોઈ છે. આ બાજુ ભીમાદાસ કાળીદાસ ની ચિંતા માથી મુક્ત થઈ ને અને મનિષા ના પાલન પોષણ મા લાગી ગયા. બધા નુ જીવન ખુબ સરસ ચાલતુ હતુ.
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મનિષા જમવાનુ લઈ ખેતર જાય છે. ભીમાદાસ અને મનિષા જમે છે. જમી ને ભીમાદાસ એમના કામે લાગી જાય છે. મનિષા ઓરઙી મા આરામ કરતી હોય છે અને વિરલ ...Read Moreવિચારતી હોય છે. હવે જોઈએ આગળ..... સાંજ થવા આવી હોવાથી મનિષા ઘરે જવા નીકળે છે. રસ્તા મા પણ વિરલ વિશે જ વિચારતી હોય છે. એવા મા જ એને વિરલ દેખાય છે. એ એનો ધંધો કરવા ગામ બાજુ જાય છે. મનિષા જલ્દી જલ્દી દોડી ને વિરલ પાસે પહોંચે છે. મનિષા
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ અને ભીમાદાસ કુવે પાણી પીવા ઊભા રહે છે ત્યારે અચાનક જગદાસ ની નજર મનિષા પર પડે છે જે કોક ના બાહોપાશ મા બેઠેલી હોય છે એ ...Read Moreજ ભીમાદાસ ને પણ બતાવે છે હવે જોઈએ આગળ..... ભીમાદાસ ને જોઈને વિશ્વાસ નુ થતો કે એમની દિકરી મનિષા આવુ કરી શકે છે. જગદાસ ગુસ્સા મા આગળ વધે છે. પણ ભીમાદાસ એને રોકે છે.જગદાસ : મને જવા દો બાપુ હુ એ નાલાયક ને
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ છોકરાવાળા ને મનિષા ને જોવા માટે રાજી કરી દે છે. પછી મનિષા ઘરે આવે છે જગદાસ ને જોઈને એ ખુશ થાય છે . મનિષા એની બહેનપણી ના ...Read Moreગઈ હોવાનુ બહાનુ કાઢે છે. જગદાસ અજાણ બની ને મનિષા ની વાત મા હા મી ભરે છે, પછી મનિષા જમવા નુ બનાવવા જતી રહે છે. હવે જોઈએ આગળ......... મનિષા જમવા નુ જલ્દી બનાવી
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે મનિષા પરાણે સગપણ કરે છે. જગદાસ અને ભીમાદાસ છોકરાવાળા ના ગયા પછી મનિષા ને વિશ્વાસ અપાવે છે કે એને લગ્ન નથી કરવા તો એ સગપણ તોઙાવી નાંખશે. મનિષા ને ...Read Moreવિશ્વાસ આવી જાય છે કે એના લગ્ન અજય સાથે નય થાય. હવે જોઈએ આગળ......... છોકરાવાળા ના ગયા પછી મનિષા વિરલ વિશે વિચારવા લાગે છે કે બે દિવસ થી એ એને મળવા નય ગઈ એ શુ વિચારતો હશે? પણ કઈ નય કાલે તો બધા પોતાના
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અજય કોઈ ને મોઙી રાત્રે ભાગતા જોવે છે. એ જગદાસ ને જગાઙે છે અને બધુ કહે છે. જગદાસ તરત જ મનિષા ના ખાટલા પાસે જાય છે મનિષા ...Read Moreદેખાતી નથી એટલે એ ભીમાદાસ ને જગાઙે છે. બધા ભેગા મળી મનિષા ને શોધવાનુ નક્કી કરે છે. હવે જોઈએ આગળ... વિરલ અને મનિષા બંન્ને લગ્ન ની વિધિ પુરી કરે છે. બધી જ વિધિ પુરી થઈ જાય છે, ફેરા પુરા કરી લે છે
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા વિચાર જ કરતા હોય છે કે હવે શુ કરી એ કે ત્યા દરવાજા પાસે એક પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને એક જોરદાર હાસ્ય કરતુ ધઽ વગર નુ શરીર ...Read Moreછે. બધા ખુબ જ ઽરી ને એકબીજા ની નજીક આવી ને ઊભા થઈ જાય છે. હવે જોઈએ આગળ ................. ધીરે ધીરે એ પ્રેત નુ મો દેખાય છે ખુબ જ ભયાનક રીતે સઙી ગયેલુ. એ જોર થી બોલે છે કે
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા મંગળસુત્ર શોધવા વળગે છે. ત્યા અચાનક જ પ્રચંડ વેગે વાયરો ફુંકાય છે. વાદળો ગરજવા માંઙે છે. વિજળી ના કઙાકા થાય છે. કાળા ભમ્મર વાદળો માથા પર ફરવા માંડે ...Read Moreઅને ત્યા જ વિરલ અચાનક આવી જાય છે. હવે જોઈએ આગળ.................... વિરલ બધા પર હુમલો કરી દે છે. એક પ્રેત સામે માણસો ની તાકાત કેટલી ચાલે? બધા જ એ પ્રેત સામે લાચાર થઈ ગયા. બધા ની હાલત