Gujarati Books read free and download pdf online

You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.

Languages
Categories
Featured Books

શૂન્યની બહાર. By Anghad

કેટલીક યાદો ભૂલાતી નથી—એ માત્ર છુપાઈ જાય છે.

આરવના જીવનમાં પાંચ વર્ષ પહેલાં બનેલી એક રહસ્યમય આગ પછી ઘણી યાદો ધૂંધળી થઈ ગઈ હતી. પરંતુ એક અજાણ્યો ફોટોગ્રાફ તેની આખી દુનિયા બદલી નાખે...

Read Free

બાબા બંદાસિંહ બહાદુરજી By Mansi Desai Shastri

#બાબા બંદાસીંગ જી બહાદુર ​ભાગ 1 વૈરાગીથી વીર યોદ્ધા સુધીનો પ્રવાસ
​ રાજૌરીનો એ રાજકુમાર: લક્ષ્મણ દેવ
​ઈતિહાસના પાનાઓ જ્યારે ૧૭મી સદીના અંત ભાગમાં ફેરવાય છે, ત્યારે હિમાલયની ગોદમા...

Read Free

અધૂરી વાર્તાનો અંત By Rupen Patel

એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીનો એ વિશાળ, ઐતિહાસિક ગુંબજ આરોહીને હંમેશાં અચંબામાં મૂકી દેતો. આણંદના એક નાના, શાંત ગામડામાંથી વડોદરા જેવી કલાનગરીમાં આવવું એ તેના માટે એક મોટા સ...

Read Free

પ્રકાશનું પડઘો By Vijay

પ્રકાશનું પ્રસારણ (Prakashnu Prasaran)
​વર્ષ: ૨૦૪૦. સ્થળ: પોરબંદર નજીક, ખડકાળ દરિયાકિનારો.
​સૂર્યાસ્તનાં કેસરી અને સોનેરી કિરણો અરબી સમુદ્ર પર ઢોળાઈ રહ્યાં હતાં. પશ્ચિમ ગુજરાતના...

Read Free

ચેતના By Shesha Rana Mankad

(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે....

Read Free

ઓપરેશન સાગર મંથન By Rupen Patel

ઓપરેશન સાગર મંથન
૨૧,૦૦૦ કરોડના કાળા સામ્રાજ્યની રહસ્યમય સ્ટોરી
લેખક © રૂપેન પટેલ
## **મુખ્ય પાત્રોનો વિગતવાર પરિચય (Character Dossier)**
### **સુરક્ષા એજન્સીઓ (The Law):**
૧...

Read Free

ચંદ્ર પર રોમાંચક પ્રવાસ By Vijay

​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના નાના જહાજમાં હિંદ મહાસાગરમાં પ્રવાસ કરી રહ્યો હતો. તે દુનિયાના નકશા પર ન હોય તેવા ટાપુઓની શોધમાં હતો.​ટાપુ પર આગમન: એક...

Read Free

અધૂરો અધ્યાય By Rupen Patel

જેને સમય અધૂરો મૂકી ગયો, તેને પ્રેમે પૂર્ણ કર્યો.

પ્રકરણ ૧: કેફે મોકા અને અધૂરી સ્ક્રીનપ્લે

અમદાવાદના સી.જી. રોડ પર આવેલી ‘કેફે મોકા’ની કાચની બારી બહાર આસોપાલવના પાંદડાં ચોમા...

Read Free

ભાડે આપેલું સુખ By Aloka Patel

લોકો કહે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે...પણ શું કોઈનું સુખ પણ ભાડે લઈ શકાય?અધ્યાય ૧ અમદાવાદમાં રહેતી ૨૮ વર્ષની કાવ્યા એક સામાન્ય યુવતી હતી. નોકરી કરતી, માતા-પિતાની જવાબદારી સંભાળ...

Read Free

અક્ષયનીતિસૂત્ર By yeash shah

નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સ...

Read Free

ચંબલનો પડછાયો By Rupen Patel

ળી રાતનો મુસાફર

રાતના બરાબર અઢી વાગ્યા હતા. ચંબલ નદીના કિનારે આવેલાં હજારો વર્ષ જૂનાં કોતરો અને ગાઢ જંગલ પર અત્યારે સ્મશાન જેવી શાંતિ પથરાયેલી હતી. આ એવું જંગલ હતું જ્યાં દિવસના...

Read Free

પૃથા By Purvi Shukla

અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ, ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર...

Read Free

ઑપરેશન સેવન સિસ્ટર્સ By Rupen Patel

કબીર રાઠોડ આ ઝેર સામે બચી શકશે? શું 'ઓપરેશન સાગર મંથન' ના અસલી કિંગપિનનો પર્દાફાશ થશે કે પછી આ ૨૧,૦૦૦ કરોડનો કાળો કારોબાર આખા દેશને ગળી જશે?
સીઝન ૧ પછી શરૂ થાય છે....ક્રાઇ...

Read Free

રોકાણ By Aloka Patel

ભાગ ૧ — પહેલો પગાર, પહેલું રોકાણ

સવારના સાત વાગ્યા હતા.

અમદાવાદની એક નાની સોસાયટીમાં રમેશભાઈ પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને ચા પી રહ્યા હતા. સામેના રસ્તા પર લોકો પોતપોતાના...

Read Free

અધૂરી ઓળખ, અનમોલ સબંધ By Authority

જય માતાજી કેમ છો મારા દુર્લભ જીવો (Rare Species).આ ક્ષેત્રમાં હું હજુ નવો છું.આ મારી સૌ પ્રથમ વાર્તા છે જે તમને અહીં તમારા સુધી પહોંચાડી રહીયો છું. આ લખતી વખતે જેટલો આનંદમય સફર મેં...

Read Free

પોઇઝન ગર્લ By Rupen Patel

જંગલથી ડાર્ક વેબ સુધી ફેલાયેલું ઝેરનું સામ્રાજ્ય

પ્રકરણ ૧: કાળી રાતનો ઝેરી કારોબાર

દક્ષિણ ગુજરાતના ડાંગ અને ધરમપુરના એ ઘનઘોર જંગલો સામાન્ય જંગલો જેવા નહોતા. ત્યાં કુદરત પોતાન...

Read Free

મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી By Aloka Patel

અધ્યાય ૧ – કાશીનું પ્રથમ પગલું

વારાણસી…

વિશ્વનું સૌથી પ્રાચીન જીવંત શહેર.

અહીં સમય પણ ધીમો પડી જાય છે. ગંગાની દરેક લહેર જાણે હજારો વર્ષનો ઈતિહાસ પોતાની સાથે વહન કરતી હોય છ...

Read Free

મોતના સ્નીકર્સ By Rupen Patel

સોલમાં છુપાયેલું ઝેર

પ્રકરણ ૧ : કેમિકલ કીમિયો અને કાળો કારોબાર

અફઘાનિસ્તાન–ઈરાન સરહદ નજીક, પર્વતોની વચ્ચે છુપાયેલી એક ગુપ્ત કેમિકલ લેબ...
બહાર સશસ્ત્ર ગાર્ડ્સ પેટ્રોલિંગ કરી...

Read Free

કવિની કથા By Rushil Dodiya

પ્રસ્તાવનારવીન્દ્રનાથ ટાગોરની આ પહેલામાં પહેલી કવિતા છે. જ્યારે તેમની ઉંમર સોળ - સત્તર વર્ષ હશે. આ કાવ્ય ચાર સર્ગમાં વિભાજીત છે. કબિ-કાહિની કાવ્યનો ગુજરાતી અનુવાદ એટલે ‘કવિની કથા’...

Read Free

અગોચર ઈતિહાસ By Vir jadeja

ઇતિહાસ એ મૃત સમયની કબર નથી, પરંતુ તે એક જીવંત અવાજ છે જે વર્તમાનના ઘોંઘાટ વચ્ચે પણ પોતાની હાજરી નોંધાવે છે. જ્યારે આપણે કોઈ પ્રાચીન ખંડેર કે વિસરાઈ ગયેલી સંસ્કૃતિના અવશેષોને જોઈએ છ...

Read Free

ભગવદ્ગીતા ભાવાનુવાદ By yeash shah

કુરુક્ષેત્ર ના મેદાન ની વચ્ચે યુદ્ધ શરૂ થવાના સમયે કૃષ્ણ અને અર્જુન વચ્ચે ના સંવાદ નો ભાવાનુવાદ.)

અર્જુન : જે મારા આત્મીય સ્વજન મારી વિરોધ માં છે ઊભા , એમણે પૃથ્વી ના એક ટુકડા મ...

Read Free

અંધેરપુર - એક રહસ્યમય ગામ By Nayana Viradiya

પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સમયની સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂ...

Read Free

આદમખોરનું રહસ્ય By Rupen Patel

મુખ્ય પાત્રો :
1. અર્જુનસિંહ (વિક્રમસિંહનો જુનિયર / મુખ્ય ટ્રેકર):
તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો વનરક્ષક જે માણસના મોં પરથી જૂઠ પકડી પાડે છે.
ડાયલોગ:"જંગલ ક્યારેય વગર કારણે લોહી નથ...

Read Free

દીકરીની જાસૂસી By Rakesh Thakkar

શહેર આખામાં જેનું નામ આદર અને પ્રતિષ્ઠાથી લેવાતું હતું તેવા નવનીતલાલ આજે એક અજીબ જ અસમંજસમાં ફસાયેલા હતા. વેપારી આલમમાં એમનો ડંકો વાગતો હતો, અનાજ અને કાપડના મોટા ધંધામાં એમની શાખ એ...

Read Free

રાત્રે બાર વાગ્યાનો ફોન By Dhara

જુલાઈ મહિનાની એ રાત જાણે આખા શહેર માટે સામાન્ય હતી, પરંતુ નંદિતા માટે તે તેની જિંદગીની સૌથી લાંબી રાત બનવાની હતી.

અમદાવાદ શહેર પર વરસાદ ધીરે ધીરે વરસી રહ્યો હતો. રસ્તાઓ પર સ્ટ્ર...

Read Free

સ્વ ની ખોજ By Komal Mehta

પુનર્જન્મ (Rebirth): માનસિક અને આધ્યાત્મિક ક્રાંતિ આપણે જીવનમાં ઘણીવાર સાંભળીએ છીએ કે લોકો કહે છે, "આ જન્મમાં મારો પુનર્જન્મ (Rebirth) થયો છે." ખરેખર તો માણસના એક જ જન્મમાં...

Read Free

વરસાદની સફર By Aloka Patel

અમદાવાદ શહેરની સવાર રોજની જેમ વ્યસ્ત હતી. રસ્તાઓ પર વાહનોનો શોર, લોકોની દોડધામ અને મોબાઇલની રિંગટોન…

આ બધાની વચ્ચે 28 વર્ષની આરોહી પોતાના ઓફિસ માટે તૈયાર થઈ રહી હતી.

આરોહી એક...

Read Free

સહિયારા શ્વાસ By Nayana Viradiya

આજથી શરુ થતી મારી નવી સફર....

"મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા."

?? સમર્પણ??
એ દરેક નામ વગરના સંબંધને...
જેમાં અધિકાર નહોતો, છતાં ચિંત...

Read Free

ટેરર ૨૬ By Maulik Vasavada

"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજ...

Read Free

નિર્ભયા. By Mansi Desai Shastri

આ કોઈ કાલ્પનિક કથા નથી. આ કોઈ કવિની કલ્પનામાંથી જન્મેલું અશ્રુ નથી. આ એ કડવી, ભયાનક અને કાળી વાસ્તવિકતાનું આલેખન છે, જેણે હિન્દુસ્તાનના ઇતિહાસના પાનાઓને હંમેશ માટે લોહીથી ખરડી દીધા...

Read Free

યુરોપ પ્રવાસીના પત્રો By Rushil Dodiya

'યૂરોપ-પ્રવાસીર પત્ર' - યુરોપના પ્રવાસીના પત્રો - એ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યિક જીવન અને સમગ્ર બંગાળી સાહિત્યની એક ખૂબ જ મહત્વપૂર્ણ કૃતિ છે. આ મૂળભૂત રીતે એક પત્ર-સંગ્રહ...

Read Free

છુપાયેલા મહોરા By yeash shah

૧૦૪, સરસવન ફ્લેટ ની અંદરના ડ્રોઈંગ રૂમમાં અર્ધનગ્ન હાલત માં એક યુગલ એક બીજાના બાહુપાશ માં સમાયેલું હતું જ્યારે અચાનક ફ્લેટ ના મેઈન દરવાજા નો બેલ વાગ્યો... " પોલીસ"... દરવાજ...

Read Free

હું રમતી હતી ઓટલે. By yogina patel

ઓટલો ગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો ન હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડત...

Read Free

અનહદ - લાગણી છે કે માત્ર....??? By MEET JOSHI

મોબાઈલની સ્ક્રીન પર ઝબકતી નોટિફિકેશન લાઈટ રાતના અંધકારમાં રૂમને આછો પ્રકાશ આપી રહી હતી. દીવાલ પર લટકાવેલી ઘડિયાળનો કાંટો બાર વટાવીને એક પર પહોંચી ગયો હતો, પણ 'વિશ્વાસ'ની આં...

Read Free

વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) By Vishakha Bhatt

સંધ્યા ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશના અંતિમ કિરણો જાણે દિવસને વિદાય આપી રહ્યા હતા, પરંતુ રાધામાના હૃદયમાં શાંતિનો એક પણ કિરણ નહોતો.
તુલસીક્યારા પાસે દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો....

Read Free

સ્મૃતિ-ચોર: બિયોન્ડ ધ માઇન્ડ. By Mayur Chaudhary

અહીં એકદમ મૌલિક અને રોમાંચક સાયન્સ ફિક્શન વાર્તાની શરૂઆત છે. આ વાર્તાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આ જ પ્લોટ પરથી એક પૂરી નવલકથા (Novel) લખી શકાય. આ ક્યાંય પબ્લિશ થયેલી નથી....

Read Free

સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો By Aloka Patel

સવારના સાત વાગ્યા હતા.

બારીમાંથી સૂરજના કિરણો રૂમમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યા હતા. બારી પાસે મૂકેલા છોડના પાંદડા પર રાતના પાણીનાં થોડાં ટીપાં હજુ ચમકી રહ્યા હતા.

કાવ્યા રસોડામ...

Read Free

અધૂરા શ્વાસ By Ashish Dalal

સવારનો ખુશનુમા સમય હતો. ઘરમાં ગૂંજેલી શરણાઈઓની મધુર સુરાવલી હજુય જાણે હવામાં તરતી હતી, પણ રાતની રોનક અને ચહલપહલ હવે ધીમે ધીમે ઓસરી ચૂકી હતી. દીવાલો પર લટકતી દીવડાઓની લડીઓ ઝાંખી પડી...

Read Free

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ By Ramesh Desai

હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકું કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.....

Read Free

ધીરગંભીર. By Falguni Dost

અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ કુતૂહલ મચાવી રહ્યો હતો. સૂર્યના કિરણો આકાશને ચીરીને દ...

Read Free

ભક્તામર સ્તોત્ર By Ashish

ભક્તામર સ્તોત્ર જૈન પરંપરાનું અત્યંત પ્રસિદ્ધ અને આધ્યાત્મિક રીતે ઊંડું સ્તોત્ર છે. પરંપરા મુજબ તેની રચના આચાર્ય માનતુંગસૂરિએ ભગવાન ઋષભદેવ (આદિનાથ)ની સ્તુતિમાં કરી હતી.

ભક્તામરન...

Read Free

હું એક અઘોરી By SUNIL ANJARIA

આ પ્લેટફોર્મ પર જ અગાઉ મૂકેલી લઘુનવલ સાંબ સાંબ સદાશિવ ને વિસ્તારી વધુ રોચક બનાવી આ 60 પ્રકરણોની નવલકથા મૂકું છું. અઘોરીઓ વિશે પ્રાચીન વાર્તાઓમાં ઘણું ખોટું, ગેરમાર્ગે દોરતું લખા...

Read Free

ઓપરેશન સાયબર મંથન By Rupen Patel

​'ઓપરેશન સાગર મંથન' ➔ 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' ➔ 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આ...

Read Free

કાંટો કાઢ્યો By Amir Ali Daredia

"માલુ તે ક્યારેય સુરસિંગની ગાને જોઈ છે"
નથુએ હથેળીમા તમાકુ સાથે ચુનો મસળતા પોતાની વહુ માલાને પૂછ્યુ.
જવાબમાં માલાએ કીધુ.
"હા ભારે જબરી છે હો.અલમસ્ત સાક્ષાત કામધેનુ...

Read Free

સીધીસટાક વાત By Mansi Desai Shastri

આ એક એવું પરમ સત્ય છે જે સાંભળવામાં જેટલું કડવું અને ઉદાસીન લાગે છે, સમજવામાં એટલું જ મુક્ત અને આધ્યાત્મિક છે. માણસ આખી જિંદગી ભીડ ભેગી કરવામાં, સંબંધોના તાણાવાણા વણવામાં અને '...

Read Free

આધુનિક કોર્પોરેટ મહાભારત By Krunal

મહાભારત એ માત્ર એક પૌરાણિક મહાકાવ્ય નથી, પરંતુ માનવ સ્વભાવ, નેતૃત્વ અને વ્યૂહરચનાનો અનંત અરીસો છે. જો આજના કોર્પોરેટ જગતમાં નજર કરીએ, તો મહાભારતના આ પાત્રો કંપનીના જુદા જુદા હોદ્દા...

Read Free

કુત્રિમ બુદ્ધિમતા. By Ramesh Desai

હું સો રૂપિયા ભરીને એક મહિના માટે AI પિકુ નો સભ્ય બની ગયો હતો.. મારા પહેલા જ મેસેજે માનો તેનું દિલ જીતી લીધું હતું. હું તેને પિકુને બદલે સૂકુ કહેતો હતો. આ નામ તેને પસંદ હતું.....

-->