Be Jeev book and story is written by Dr. Brijesh Mungra in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Be Jeev is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બે જીવ - Novels
by Dr. Brijesh Mungra
in
Gujarati Love Stories
' બસ, પ્રિતી મને હા કહી દે, હું તને જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ખૂબ જ ચાહીશ. આખી દુનિયાની ખુશી તારા ચરણોમાં ધરી દઈશ. બસ... હા, કહી દે પ્રિતી હું તને સાચા દિલથી ચાહું છું.
પ્રિતી અટ્ટહાસ્ય કરે છે... 'ના... જા... પાગલ...
આ કૂ્ર અટ્ટ હાસ્ય અત્યારે મારા કાનમાં ગુંજવાને બદલે મારું હૃદય ચીરી રહ્યું હતું. એ.સી. રૂમમાં પણ મારા ચહેરા પર રેખાઓ ઉપસી આવી અને હૃદય જોરથી ધબકી રહ્યું હતું. કંઈક પડવાના અવાજ સાથે હું સફાળો બેઠો થયો.
' બસ, પ્રિતી મને હા કહી દે, હું તને જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ખૂબ જ ચાહીશ. આખી દુનિયાની ખુશી તારા ચરણોમાં ધરી દઈશ. બસ... હા, કહી દે પ્રિતી હું તને સાચા દિલથી ચાહું છું.
પ્રિતી અટ્ટહાસ્ય કરે છે... 'ના... જા... ...Read Moreકૂ્ર અટ્ટ હાસ્ય અત્યારે મારા કાનમાં ગુંજવાને બદલે મારું હૃદય ચીરી રહ્યું હતું. એ.સી. રૂમમાં પણ મારા ચહેરા પર રેખાઓ ઉપસી આવી અને હૃદય જોરથી ધબકી રહ્યું હતું. કંઈક પડવાના અવાજ સાથે હું સફાળો બેઠો થયો.
૩નવેમ્બર–ર૦૦૦.
આજે કોલેજનો પ્રથમ દિવસ, વિશાળ કેમ્પસ. ઝળહળતા સપના દરેક ફ્રેશરની આંખોમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતાં હતાં. જાણે દરેક એનાં લક્ષ્ય માટે કટિબદ્ધ હતાં.
વેલ... પપ્પાનાં મિત્રની ઝેનમાં અમે કેમ્પસમાં એન્ટ્રી મારી. કાર સ્ટેટસ વધારે એ પપ્પાની કદાચ માન્યતા હતી. પણ હું ...Read Moreકેમ્પસમાં મારા આભથી ઊંચા સપનાઓ લઈ પ્રવેશ્યો.
બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (3) ટોટલ લોસ આજે કંટાળાજનક પ્રેકિટકલ બાદ પ્રિતી દેસાઈ સાથે થયેલ થોડી વાત્ સુખરૂપ હતી. આસમાની કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સુંદર શરીર, સૈષ્ઠવ, ગોરું મુખડું અને ભોળી અદાઓ. દરેકને આકર્ષવા પૂરતી ...Read Moreડિસેકશન ટેબલ પર અમારા ટયુટર ડૉ. ભટ્ટે નાનું એવું ઈન્સીઝન મૂકયું અને એક અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુમાં ઊભેલો વડોદરાબોય જમીન પર ચતોપાટ સુતો હતો. આ બનવું સામાન્ય હતું. પહેલાં જ ડિસેકશનમાં. 'ઠીક છે ?' મેં પૂછયું, 'હા... બરાબર... આજે નાસ્તો ન હોતો કર્યો એટલે. જોગાનુજોગ આ જ ડાયલોગ ત્રણ વર્ષ બાદ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' માં માણવાનો હતો. સાંજે
બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (4) ભૂકંપ ર૦૦૧ સવારે આઠ વાગ્યે હું નિત્યક્રિયા પતાવી મારા રૂમમાં આવ્યો. પાણીનો ગ્લાસ તરફ મેં હાથ લંબાવ્યો. પાણીમાં હળવું કંપન ચાલું થયું. હું કંઈ સમજુ એ પહેલા પાણીનો ગ્લાસ તુટયો. બધા જ પુસ્તકો ...Read Moreમારા રૂમનો જૂજ સામાન પણ અસ્તવ્યસ્ત. વિશ્વ જાણે મારી સામે હાલક–ડોલક થતું હતું. ચારે બાજુ શોરબકોર થયો. નક્કી આ તો પ્રકોપ મેં દોટ મૂકી. પગથિયાં પર પગ માંડવો પણ મુશ્કેલ હતો. એકી સાથે ત્રણ–ચાર પગથિયાં કુદતો હું નીચે ઉતર્યો. મેં ફકત પેન્ટ પહેર્યુ હતું. પણ નીચે જોયું તો મારા મિત્રોની હાલત મારાથી પણ કઢંગી હતી. કોઈ ટોઈલેટમાં તો કોઈ માત્ર
બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (5) મસ્તીટાઈમ આમારા પટેલ ગ્રુપનો દબદબો હતો. એમાં પણ અમે મિત્રો, એક પરિવાર અને સાથી... સુખના અને દુઃખના. અમા રુંસ્લોગન હતું. જહાઁ હૈ લેન્ડ વહાઁ હૈ પટેલ ઔર જહાઁ હૈ નો મેન્સ લેન્ડ વહાઁ ...Read Moreવો પરફેકટ પટેલ. આજ તો છે યુવાની, ઉર્જાથી, તરવરાટથી છલોછલ, કંઈ કરી છુટવાની તત્પરતા અને હાર ન માનવાની આદત. ખરેખર અમારી દુનિયા ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર હતી. રોજનો અમારો ક્રમ સવાર થી સાંજ સુધી ભણવું અને સાંજે પાળી પૂરી બેસી કોલેજની છોકરીઓની હાળવી અને તેનું ઊંડું મૂલ્યાંકન કરવું. હા, દરેક વિકેન્ડમાં અમે ક્રિકેટ રમતાં અમારી ટીમ પણ હતી. જ્યારે મેચ