Vatoma tari yaado book and story is written by વાતોમાં તારી યાદો... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vatoma tari yaado is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાતોમાં તારી યાદ... - Novels
by વાતોમાં તારી યાદો...
in
Gujarati Love Stories
? વાતોમાં તારી યાદ...******************************************************************આ મારી કાલ્પનિક વાતો જો તમને ગમે અથવા કાંઇક ભુલ હોય તો તમારો રીવ્યુ મને comment box અથવા મને મેસેજ ચોકકસ કરજો...******************************************************************ક્યારેક જિંદગીમાં આપણે એક એવી વ્યકિત માટે પણ સતત દુખી થતા રહેવી છીએ જે આપણી સાથે વચનોમાં બાંધ્યા હોય છે પણ એક પલમાં આપણને ભુલીને અને તેમના વચનોને નિભાવ્યા વિના જ આપણને પારકા કરી દે છે.સુર્યનગરી સુરતમાં રહેતા લવ માટે આજનો દિવસ અંત્યત દુખી હતો,કારણકે જેને જીવથી પણ વ્હાલી હતી જાનકી આજના દિવસે એટલે કે ત્રણ વર્ષ પહેલા તેને છોડી ચાલી ગઈ હતી.લવના ઘરમાં કુલ પાંચ જણા લવ,નયનભાઈ(લવના પપ્પા),ક્ષમાબેન(લવના મમ્મી),રોહિત અને કાવ્યા(લવના ભાઈ તથા બહેન) રહેતા.સવારના
? વાતોમાં તારી યાદ...******************************************************************આ મારી કાલ્પનિક વાતો જો તમને ગમે અથવા કાંઇક ભુલ હોય તો તમારો રીવ્યુ મને comment box અથવા મને મેસેજ ચોકકસ કરજો...******************************************************************ક્યારેક જિંદગીમાં આપણે એક એવી વ્યકિત માટે પણ સતત દુખી થતા રહેવી છીએ જે ...Read Moreસાથે વચનોમાં બાંધ્યા હોય છે પણ એક પલમાં આપણને ભુલીને અને તેમના વચનોને નિભાવ્યા વિના જ આપણને પારકા કરી દે છે.સુર્યનગરી સુરતમાં રહેતા લવ માટે આજનો દિવસ અંત્યત દુખી હતો,કારણકે જેને જીવથી પણ વ્હાલી હતી જાનકી આજના દિવસે એટલે કે ત્રણ વર્ષ પહેલા તેને છોડી ચાલી ગઈ હતી.લવના ઘરમાં કુલ પાંચ જણા લવ,નયનભાઈ(લવના પપ્પા),ક્ષમાબેન(લવના મમ્મી),રોહિત અને કાવ્યા(લવના ભાઈ તથા બહેન) રહેતા.સવારના
આગળ જોયું કે લવ અને રવિ કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યા જાનકી અને સ્નેહા આવે છે,અને જાનકી લવ ને જોઇને તેને સ્માઈલ આપે છે હવે આગળ,લવ મનમાં વિચારી રહ્યો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી ...Read Moreરહેલી જાનકી અત્યારે સ્માઈલ આપે છે ત્યારે,લવને વિચારોમાં ઘેરાયેલો જોઈ રવિ તેની મજાકીયા આદતમાં બોલ્યો "કેમ મજનુ હજી ઓલી કલાસરૂમવાળીની યાદોમાં ખોવાયેલો છ"રવિ તરફ આટલું સાંભળતા લવ પણ તેની આદત પ્રમાણે હસતા બોલવા લાગ્યો "હા ટોપા એના જ વિશે વિચારતો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી અત્યારે તો તેની સામે સ્માઈલ આપે છે"રવિ મોટો જ્ઞાની-પુરુષની જેમ કહે છે
લવ જાનકીની યાદોમાં ખોવાયેલો હોય છે ત્યારે યાદોમાં ને યદોમાં ક્યારે સુઈ જાય છે ખબર જ નથી હોતી.હવે આગળ,લવ પોતાની નીંદર પુુુરી કરી ઊભો થાા છે,પણ રોહિત અને કાવ્યા હજી સુતેલા હતા તેને સુતેલા જોઇ પંંખો બંંદ કરી લવ ...Read Moreથવા જાય છે,લવ ફ્રેશ થઇને હોલમાં સોફા પર જઇનેે બેસે છે,ત્યા તેના મમ્મી તેને ચા દઇ ચાલ્યા જાય છે.લવ ચા પીતા પીતા ફોન હાથમાં લઇને જોવે છે રવિના દસ મિસકોલની નોટીફીકેશન જોઈ તરત જ રવિને કોલ કરે છે.રવિ કોલ રિસિવ કરતા તરત જ કહેવા લાગ્યો "ભાઇ હજી ઓલીના જ વિચાર માં હતો કે ફોન માં પણ ધ્યાન નોતુ"રવિ ના શાંત
હવે આગળ, આજની સવાર લવ માટે કંઇક અલગ જ હતી.સવારના સાત વાગ્યા હતા લવ હજીપણ સુતો હતો,એટલે લવના મમ્મી પોતાના કામ મુકી લવને જગાડવા જાય છે.ક્ષમાબેન લવના રૂમમાં જઇ તેને જગાડવા જતા ત્યારે તેને લવના મુખ પર ...Read Moreજોઈ તેના માથા પર ફેરવે છે.થોડીકવાર લવની પાસે બેસી રહે છે પણ લવતો હજીપણ જાનકીની યાદોના સ્વપ્નોમાં ખોવાયેલો હતો.લવના પપ્પા પોતાના કામ પર જતા હતા,ત્યારે તેણે પોતાની પત્નીને પોતાના પુત્ર પર માતૃત્વના પ્રેમની વર્ષા જોવા ઊભા રહી જાય છે.પપ્પા એક એવી વ્યકિત છે,જે ક્યારેય પોતાનો પ્રેમ કે દુખ પોતાના છોકરાંવ સામે વ્યકત નહી કરે,કારણકે ભગવાને તેના દિલની રચના જ એવી કરી છે કે
હવે આગળ, રવિ અને જાનકી કેન્ટીનમાં હતા,એટલે સ્નેહાને શાંત કરવા કોલેજના ગાર્ડન માં લઇ જાય છે.પણ સ્નેહાનો મુડ નથી બદલાતો એટલે લવ શાંતિથી વાત કરવાનું ચાલુ કરે."જો સ્નેહા હુ રવિના પક્ષમાં પણ બોલતો નથી પણ મને રવિની ...Read Moreથાય છે,એટલે જ તને અહીં વાત કરવા લાવ્યો છુ અને હુ તને ફોર્સ પણ નથી કરતો કે તુ રવિનું પ્રપોઝ સ્વીકારી લે પણ મારી વાત સાંભળી પછી કહેજે કે રવિ એ તને જ પ્રપોઝ કર્યું,જે હંમેશા તારી સાથે ઝઘડતો હોય અને તને ક્યારેય એવુ પણ નહી કીધું હોય કે તને દુખ થયું હોય,કેમકે મને મારા રવિ પર પુરેપુરો વિશ્વાસ છે કે તે