Mungu Rudan book and story is written by Urvashi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mungu Rudan is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મૂંગુ રુદન - Novels
by Urvashi
in
Gujarati Moral Stories
રંગરોગાન કરાવેલું સુંદર ઘર અને એમાંય સુંદર ફૂલોની ભરપૂર સજાવટથી ઘર શોભતું હતું. ઘરની દરેક દીવાલો પણ આજે ઘણી યાદો તાજી કરતું હતું. અનેક સગા - સંબંધી અને મિત્રો વચ્ચે પણ સાવ એકલતા ભાસતી હતી. એ પણ એવી એકલતા જેને કોઈની સામે વ્યક્ત ન કરી શકાય ફક્ત હૈયું મૂંગુ રુદન કરતું રહેતું અને કારમી ચીસો પાડતું રહેતું, જેની અસહ્ય પીડા ફક્ત પોતે જ અનુભવેલી અને વર્ષોબાદ આજ દિન સુધી એ જ્યારે પણ તાજી થાય છે તો વર્ષો જૂની વેદનાની પીડા પાછી ઉપડતી અને તૂટેલા કાચની કરચની જેમ ચૂંભતી અને અસહ્ય પીડા આપતી. આ રવિકાંતભાઈના જેમ જ એમના
રંગરોગાન કરાવેલું સુંદર ઘર અને એમાંય સુંદર ફૂલોની ભરપૂર સજાવટથી ઘર શોભતું હતું. ઘરની દરેક દીવાલો પણ આજે ઘણી યાદો તાજી કરતું હતું. અનેક સગા - સંબંધી અને મિત્રો વચ્ચે પણ સાવ એકલતા ભાસતી હતી. એ પણ એવી ...Read Moreજેને કોઈની સામે વ્યક્ત ન કરી શકાય ફક્ત હૈયું મૂંગુ રુદન કરતું રહેતું અને કારમી ચીસો પાડતું રહેતું, જેની અસહ્ય પીડા ફક્ત પોતે જ અનુભવેલી અને વર્ષોબાદ આજ દિન સુધી એ જ્યારે પણ તાજી થાય છે તો વર્ષો જૂની વેદનાની પીડા પાછી ઉપડતી અને તૂટેલા કાચની કરચની જેમ ચૂંભતી અને અસહ્ય પીડા આપતી. આ રવિકાંતભાઈના જેમ જ એમના
ગતાંકમાં આપણે જોયું કે દિનકરભાઈ પોતાની દીકરીની વિદાયના વિરહમાં દુઃખી હોય છે અને લગ્નના છ મહિના બાદ રિયાનો ફોન આવે છે અને એનો રડમસ અવાજ સાંભળીને એમનાં મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. હવે ...Read More " રિયા ! તને શું થયું ! કેમ આવું રડમસ અવાજે બોલે છે? " દિનકરભાઈ ગભરાયેલા અવાજે બોલ્યાં. " પપ્પા ! હું હમણાં જ ત્યાં ઘરે આવું છું. " રડતાં - રડતાં એ બોલી. " હા... બેટા! તું ક્યાં છે મને કહે તો હું લેવા આવું." થોડાં ગભરાયેલાં અવાજે દિનકરભાઈ બોલ્યાં. " ના. હું ઑટોથી આવી જાઉં છું." એટલું કહીને એણે