Janmo Janam Premne Naman book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Janmo Janam Premne Naman is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જનમો જનમ પ્રેમને નમન - Novels
by Hitesh Parmar
in
Gujarati Fiction Stories
"કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું.
"હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું.
"હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું.
"પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના જાણતા હોય!
"એક સેકંડ, તું મારી સામે જો તો તને એવું નહિ લાગતું!" નિતીન એ તો એનો હાથ પકડી લીધો.
"હા, મને પણ એવી જ વિચિત્ર ફિલિંગ આવે છે!" રીના એ પણ કહ્યું.
જનમો જનમ પ્રેમને નમન "કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું. "હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું. "હું તને જોવું છું તો મને એવું લાગે છે ...Read Moreકે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું. "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના
કહાની અબ તક: નિતીન એના ભાઈ ની સાસરીમાં જાય છે, આ પહેલાં એ ત્યાં ક્યારેય નહીં ગયો, તેમ છત્તા ત્યાં બધું જોઈને એને એવું લાગે છે જાણે કે એને જે સપનું રોજ આવતું હતું, પોતે એ જ જગ્યા પર ...Read Moreરહ્યો છે. સપનું એને બચપન થી રોજ આવતું હતું અને એક વાર એને પંડિત એ પણ કહ્યું હતું કે ખુદ પાછલા જન્મનું પણ જ્ઞાન ધરાવે છે અને હવે હવે એ ગામમાં બસ પહોંચવા નો જ હતો. હવે આગળ: બંને એ દરવાજો ખખડાવ્યો અને બંને દરવાજા પર હતા, ત્યારે અંદરથી એક છોકરીએ દરવાજો ખોલ્યો. નિતીન એ એને જોઈ અને બસ જોતો
જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની અબ તક: નિતીન રીના ને જ્યારે મળે છે તો અજીબ ફિલિંગ અનુભવે છે. એમાં નિતીન સપનામાં રોજ આવતી જગ્યા જુએ છે. રીના ને જોતા જ એની સાથે વાત ...Read Moreઅને એને ભેટી પાડવાનું એને મન થાય છે. ખુદને કંટ્રોલ કરવા એ ત્યાં સૂઈ જ જાય છે. બીજે દિવસે ફરી એને સપનામાં એ જ દેખાય છે તો આખરે એને એના ભાઈના ફોનમાં થી નંબર ડાયલ કરીને એને બોલાવી જ દીધી. હવે આગળ: "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના