Sang rahe sajan no book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sang rahe sajan no is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંગ રહે સાજન નો - Novels
by Dr Riddhi Mehta
in
Gujarati Love Stories
ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. અને ઉઠીને અરીસા સામે જોઈ રહી છે.વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષો ના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા. એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ રોચક થઈ ગયું છે.એકબીજા ની તો જાણે આદત પડી ગઈ છે. ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ?? ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન
ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. અને ઉઠીને અરીસા સામે જોઈ રહી છે.વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષો ના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા ...Read Moreગયા. એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ રોચક થઈ ગયું છે.એકબીજા ની તો જાણે આદત પડી ગઈ છે. ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ?? ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન
નિવેશ ભણવા માટે શહેર પહોંચી જાય છે ત્યાં તે હોસ્ટેલમાં રહીને એમબીએ સુધીનો અભ્યાસ પુર્ણ કરે છે અને સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. ભણી રહ્યા પછી તે થોડો સમય એક પ્રાઈવેટ કંપનીમા જોબ કરે છે અને ધીમે ...Read Moreતે પોતાનો નાના એવા પાયે બિઝનેસ ચાલુ કરે છે.અને ઘરે પણ હવે તે પૈસાની મદદ કરવા લાગે છે.અને તેના બે નાના ભાઈઓ ને પણ ભણાવે છે. હવે તેની લગ્ન કરવાની ઉમર થઈ હોવાથી શાંતિલાલ અમુક છોકરીઓ માટે તેને કહે છે. જગદીશભાઈને આ વાતની ખબર પડે છે. તે પોતાની વ્હાલસોઈ દીકરી માટે સારો, ભણેલો અને શુશીલ છોકરો શોધી રહ્યા છે. તેમની
નિવેશશેઠ અમદાવાદ વિરાટ ને લઈ વિશાખા ના ઘરે ગયા. ત્યાં તેમના બાળપણ ના મિત્ર નુ ઘર હતુ એટલે રહેવામાં કોઈ સંકોચ નહોતો. અને સાથે તેમના સંબંધો આજે પણ એવા ઉષ્માભર્યા છે જેવા બાળપણમાં હતા. તેઓ જ્યારે અમદાવાદ કોઈ પણ ...Read Moreમાટે આવવાનું થાય તો દિલીપભાઈ ના ઘરે અચુક આવતા. અને આવે ત્યારે વિશાખાના મમ્મી પાસે બાજરીના રોટલા અને ઓળો જરૂર બનાવડાવતા. તેમને વિશાખા અને તેના ભાઈ સાવન ને મોટા થતા જોયા છે. ભણતર, ઘડતર, ચારિત્ર્ય, અને સંસ્કારોનો મેળાવડો એટલે જ દિલીપભાઈ નો પરિવાર. નિવેશને તો પહેલેથી જ વિરાટ માટે વિશાખા પસંદ હતી. પણ અત્યાર ના જમાના પ્રમાણે બાળકોને કોણ ગમે
જે ધારણા હતી એ મુજબ જ થાય છે અને પ્રેમલતા શેઠાણી નવા પરણેલા દીકરા વહુને ગૃહપ્રવેશ કરાવ્યા વિના જ નારાજ થઈ ને ચાલી જાય છે. અને એક બાપ થઈને નિવેશશેઠ પોતે એમને આરતી ઉતારી ઘરમાં આવકારે છે . સામાન્ય ...Read Moreજેમ પરણીને આવેલા દંપતીને આવકારવા લોકોની ભીડ હોય છે. જ્યારે અહી તો આવેલા પણ મો ફેરવીને જતા રહે છે. રવિવાર હોવાથી નિર્વાણ અને નંદિની મોડા સુધી રૂમમાં સુતેલા હોવાથી બહાર કોઈ હોતુ નથી. અને ઈશાન બહાર ગયેલો હોવાથી શ્રુતિ તેના પિયર ગયેલી છે. ઘરમાં તેને આવકારનાર બીજુ કોઈ ન હોવાથી વિશાખા ને થોડું ખરાબ લાગે છે પણ તે કંઈ કહેતી
લગ્નના મહિનો વીતી જાય છે. પણ હજુ પ્રેમા વિશાખા ને બોલાવવાનો વ્યવહાર પણ રાખતી નથી. હજુ સુધી તેને એકવાર વિશાખા સાથે વાત પણ કરી નથી. પણ નિવેશ એનુ બહુ ધ્યાન રાખે છે. વિરાટે તો વિશાખા ને તેના પ્રેમ માં ...Read Moreકરી દીધી છે. તે તેનુ બહુ જ ધ્યાન રાખે છે અને હવે તે પોતાનો વિડીયો સોન્ગસ નો આલ્બમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે વિશાખા ને સાથે લઈને તેની સલાહ પ્રમાણે કામ કરે છે.અને આલ્બમમાં બધા જ ગીતો વિશાખા એ લખ્યા છે અને સિલેક્ટ પણ થાય છે બધા. હવે ઘરમાં શ્રુતિ આવી ગઈ છે તેના પિયરથી પાછી. તેને અને વિશાખા