Ye Raste hai Pyar ke book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ye Raste hai Pyar ke is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યે રાસ્તે હૈ પ્યાર કે - Novels
by Irfan Juneja
in
Gujarati Love Stories
સૂચના
અહીં દર્શાવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવેલી તમામ ઘટનાઓ કાલ્પનિક છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો કોઈ નીજી સંબંધ નથી. મનોરંજનના હેતુથી આ લવ સ્ટોરી આપ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમને લાગતા સુધારા-વધારા કે કોઈ અભિપ્રાય જરૂરથી મોકલાવશો એવી જ આશા.. યે રાસ્તે હૈ પ્યાર કે - ૧ ઈરફાન અને એની દીકરી આયત સાંજના સમયે જોગર્સ પાર્કમાં વોક કરી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું. આયત ચાર જ વર્ષની હતી એટલે ઈરફાન એની આંગળી પકડીને હળવે હળવે ચાલતો હતો. જોગર્સ પાર્કના ટ્રેક પર દૂરથી એક સફેદ ટીશર્ટ
સૂચના અહીં દર્શાવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવેલી તમામ ઘટનાઓ કાલ્પનિક છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો કોઈ નીજી સંબંધ નથી. મનોરંજનના હેતુથી આ લવ સ્ટોરી આપ સમક્ષ રજૂ ...Read Moreઆવી છે. તમને લાગતા સુધારા-વધારા કે કોઈ અભિપ્રાય જરૂરથી મોકલાવશો એવી જ આશા.. યે રાસ્તે હૈ પ્યાર કે - ૧ ઈરફાન અને એની દીકરી આયત સાંજના સમયે જોગર્સ પાર્કમાં વોક કરી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું. આયત ચાર જ વર્ષની હતી એટલે ઈરફાન એની આંગળી પકડીને હળવે હળવે ચાલતો હતો. જોગર્સ પાર્કના ટ્રેક પર દૂરથી એક સફેદ ટીશર્ટ
આયત,ઈરફાન અને એ છોકરી જોગર્સ પાર્કના એક ખૂણામાં આવેલા બાંકડે જઈને બેઠા. છોકરીને આયત ખુબ જ વ્હાલી લાગી રહી હતી. એ એની સાથે બેસીને વ્હાલ કરવા લાગી. ઈરફાન હજી પણ એ છોકરીનું નામ જાણવા અને એ છોકરી એને કઈ ...Read Moreઓળખે છે એ જાણવા આતુર હતો. "તમે મને કઈ રીતે ઓળખો છો?" થોડીવાર પછી ઈરફાન બોલ્યો. છોકરી ઈરફાનની આંખો સામે તાકી રહી. એને જોતા એવું લાગી રહ્યું હતું કે ઈરફાનને એના વિષે ખબર હોવી જોઈએ પણ નથી એટલે એ છોકરી થોડા આશ્ચર્ય ભાવે એને જોઈ રહી. "આપણે તેર વર્ષ પહેલા મળ્યા હતા." છોકરીએ જવાબ આપ્યો. "તેર વર્ષ પહેલા? ત્યારે
ઈરફાનને લાગ્યું કે મિસ્બાહ થોડી નારાજ છે એટલે એને લેપટોપ બંધ કર્યું અને થોડીવાર આયત અને પિતાજી અનવરભાઈ સાથે વાતો કરવા લાગ્યો. મિસ્બાહ પણ પોતાના કામે લાગી. આયત પોતાનું સ્કુલ બેગ લઈને આવી અને ઈરફાન એને હોમવર્ક કરવામાં મદદ ...Read Moreલાગ્યો. ઘરમાં થોડા સમયબાદ માહોલ નોર્મલ થયો. મિસ્બાહના ચહેરા પર પણ સ્માઈલ આવી. અઠવાડિયું પસાર થયુ રવિવાર આવ્યો. આકીબનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો. એસ.જી. હાઇવે પર આવેલા ખેતલા આપા ચોકમાં મળવાનો પ્લાન બનાવ્યો. સાંજે ઈરફાન રેડી થઈને નીકળ્યો. ખેતલા આપા ચોકના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ત્યાં જ ડબલ સ્ટેન્ડ કરીને બેઠો. આકીબ પણ થોડા સમયમાં ત્યાં પહોંચ્યો. આકીબને
જમ્યાબાદ ત્યાં સિગડી રેસ્ટોરન્ટ પાસે આવેલા ગાર્ડનમાં મિસ્બાહ અને એના સાસુ સસરા બાંકડે બેઠા. ઈરફાન આયતને લઈને હિંચકા ખવડાવી રહ્યો હતો. આમ જ ખુલ્લા આકાશ નીચે થોડી હવા ખાઈને પછી ઈરફાનએ પાર્કિંગ માંથી કાર કાઢી અને પરિવાર સાથે ઘરે ...Read More સવાર થઇ રોજની જેમ ઈરફાન ઓફીસ ગયો અને એ જ કોડિંગ કરવાનું અને આઠ કલાક વિતાવીને ઘરે પાછો ફર્યો. સાંજે ૭:૦૦ વાગ્યા હતા પણ મન બેચેન હતું. ઈરફાન આજે આયતને લીધા વગર જ જોગર્સ પાર્ક ગયો. મનમાં હતું કે એ છોકરી તો થોડી વહેલી આવે છે કદાચ મળશે કે કેમ? પણ એ મનને દિલાસો આપવા જોગર્સ પાર્ક પહોંચ્યો.
રોજની જેમ સાંજે બધા ટીવી જોતા હતા અને ઈરફાન પોતાના લેપટોપમાં સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. ફેસબુક પર અશ્વિનીની ફ્રેન્ડ રિકવેસટ હતી. ઈરફાનએ રિકવેસટ એક્સેપ્ટ કરી. રિકવેસટ એક્સેપ્ટ કર્યા બાદ ઈરફાનની નજર સજેસ્ટડ ફ્રેન્ડ લિસ્ટ પર પડી. પેલી ...Read Moreપાર્કવાળી છોકરીનો પ્રોફાઇલ પર ફોટો હતો. ઈરફાન એ આઈ.ડી. ખોલી તો છોકરીની સ્કુલને બધું એજ હતું પણ નામ એને કંઇક અજીબ રાખ્યું હતું. (એંજલ...) ઈરફાનને લાગ્યું કે આ નામ તો નહિ હોય પણ ફોટો તો એનો જ છે. પ્રોફાઇલ સ્ક્રોલ કરતા કરતા જોયું તો અશ્વિની આ છોકરીની મ્યુચલ ફ્રેન્ડ હતી. ફક્ત એક જ મ્યુચલ ફ્રેન્ડ અને એ પણ અશ્વિની. ઈરફાનનો ચહેરો આ જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયો.