Yuvapedhi ni arthvyavstha book and story is written by Ravi senjaliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yuvapedhi ni arthvyavstha is also popular in Human Science in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - Novels
by Ravi senjaliya
in
Gujarati Human Science
યુવાપેઢી ની અર્થવ્યવસ્થા આજે એક તરફ દેશ નો વિકાસ કરી રહે છે ત્યારે બીજી બાજુ આજ ના યુવાનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી લોકો એમ સમજે છે કે આપણે વિકાસ કરી રહ્યા છે પણ આજ નો વિકાસ એ શારીરક રીતે થાય છે પણ માનશીક રીતે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પરિવાર અને શિક્ષણ યુવા પેઢીના વિકાસ માટે મહત્વના પાસા છે જો આ પાસા ઉલટા પડે તો યુવાપેઢી નો વિકાસ રુધાય છે. મિત્ર અને ઇન્ટરનેટ એ એવું પાસું છે જે તમે જેવું શોધો તેવું મળે છે આ
યુવાપેઢી ની અર્થવ્યવસ્થા આજે એક તરફ દેશ નો વિકાસ કરી રહે છે ત્યારે બીજી બાજુ આજ ...Read Moreયુવાનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી લોકો એમ સમજે છે કે આપણે વિકાસ કરી રહ્યા છે પણ આજ નો વિકાસ એ શારીરક રીતે થાય છે પણ માનશીક રીતે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પરિવાર અને શિક્ષણ યુવા પેઢીના વિકાસ માટે મહત્વના પાસા છે જો આ પાસા ઉલટા પડે તો યુવાપેઢી નો વિકાસ રુધાય છે. મિત્ર અને ઇન્ટરનેટ એ એવું પાસું છે જે તમે જેવું શોધો તેવું મળે છે આ
સંસ્કાર નો અભાવ અને વડીલો બેસતા નથી :- ...Read More યુવા પેઢી વડીલોની મજાક ઉડાવે છે તે ન થવું જોઈએ. આજના આ આધુનિક યુગમાં પોતાના બાળકો વડીલો માટે કોઈ માન રાખતા જ નથી. વડીલોએ બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હોય અને તેઓ તેના માતાપિતાને સાચવતા નથી અને મજાક ઉડાવે છે, ત્યારે તેની પાસે શી અપેક્ષા રાખવી? શું માતા-પિતાને સાચવવા માટે ભાઈઓએ વારા બાંધવા? માતાપિતાનું પણ માન સન્માન હો છે, શું એ ભૂલી જવું? તેનાં બાળકો તેને અપશબ્દ બોલતાં
શીખવા માં મુશ્કેલી :- આજે અમુક યુવા પેઢીને કંઈક શીખવું હોય તો ...Read Moreપરિવાર તેને નડતરરૂપ બને છે. કારણ કે, એમાં તો યુવા પેઢી અને વડીલો બંનેની ભૂલ છે તેમાંથી મોટું નુકસાન એ છે કે જેને શીખવું છે તે યુવાનો શીખી નથી શકતાં. એમાંથી આજની યુવા પેઢીને શીખવાની જે ધગશ હોય છે એ ઊડી જાય છે. જ્યારે અમુક વખત કોઈ છોકરો કે છોકરી બંનેમાંથી કોઈકને જ્યારે કાઈ આવડતું ન હોય ત્યારે અમુક સમયે તે છોકરાને છોકરી પાસેથી કે તે છોકરીને છોકરા પાસેથી શીખવાનું
વસ્તુ કે રૂપિયા ની મુલ્ય :- ...Read More યુવા પેઢીને વધુ ને વધુ રૂપિયા વાપરે છે અને અમુક જગ્યાએ રૂપિયા ન વાપરવાના હોય તો ત્યાં પણ રૂપિયા વાપરે છે આનું કારણ પણ પરિવાર છે. તેના બાળકોને તે જોઈએ તેટલા રૂપિયા આપી દે છે પણ તે કોઈ દિવસ તેનાં બાળકોની પાસે હિસાબ માંગતા નથી. આના કારણે આજની અમુક યુવા પેઢી તે જ રૂપિયાનો ઉપયોગ ગેરમાર્ગે કરે છે પણ જ્યા જરૂર હોય ત્યાં તો તે રૂપિયા વાપરતો નથી અને બીજી
2.to શિક્ષણ પરિવારમાં સુધારા પછી જો સોથી વધારે કોઈ જરૂર હોય તો તે શિક્ષણમાં છે અને આજના યુગ શિક્ષણમાં સુધારો કરવાની વધારે જરૂર છે અને તેમાં પરિવર્તન કરવાની જરૂર છે. ...Read More શિક્ષણ શું છે? અને શું બનાવી દીધું:- આજે જોઈએ તો શિક્ષણ એ ધંધો છે. અહીં પર જ્ઞાન મળતું નથી પણ વેચાય છે અને આવું જ્ઞાન એ આજના યુવા પેઢી કે બાળકોને અપાય છે આ લોકો એ શિક્ષણનો આખો અર્થ બદલી નાંખ્યો છે અને જ્યાં સુધી આવું શિક્ષણ કે જ્ઞાન આપતું રહે છે ત્યાં સુધી આજની યુવા પેઢી કે બાળકો પણ આવી જ રહેશે. આજે