Emotional Brandon Story books and stories free download online pdf in Gujarati

બ્રેન્ડન પાર્ક.. સંવેદનાની ડાળે ઘૂં ઘૂં ઘૂં ...!

બ્રેન્ડન પાર્ક

"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી"
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના, આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર
ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.
----રેખા શુક્લ

હીંચકા ખાતા સ્નેહલ અને સુરભિ પોતાના બાળ ને ઝૂલાવતા હતા. સુરભિ ગાતી હતી ઃ ' તમે મારા દેવ ના દીધેલ છો, તમે મારા માંગી ને લીધેલ છો..!!' હસ્તમેળાપ પત્યા પછી ફેમીલી સગાસંબંધી ને મિત્રો સાથે એક પછી એક ફોટા પડાવ્યા... કડકીને બંનેને ભૂખ લાગેલી પણ હસ્તા મોઢા વાળા ફોટા પડતા જ રહ્યા. મનમાં થતું આ બધામાંથી અદધાં ઉપરના ને ફરી ક્યારે જોઈશ કોણ જાણે... કઈ રીતે કોના રિલેશન્સથી ઓળખીએ છીએ તે પણ યાદ રહેશે કે કેમ..!! એની વે, હાશ લાઈન પૂરી તો થવા જ આવી.રાત્રિની બસમાં એરપોર્ટ પરશટલ સર્વિસ મળી રહીને મુંબઈથી પ્લેન ઉપડ્યું. સીધે ' માયામી' છવ્વીસ કલાકની ફ્લાઈટ પછી
પહોંચવાનું થશે અને અમે ત્યાંથી ફરવા જઈશું એમ વિચારતાં સુરભિ અને સ્નેહલ હોંશે હોંશે ઉપર ચડ્યા
. બાજુની સીટ પર અમેરિકન કપલ બેઠું હતું. માર્ક અને મીશાલ સુરભિના હાથની મેંદી તાકી રહેલા. એના હાથની બંગડીઓના મધુર અવાજે માઈકલથી પૂછ્યાં વગર ના રહેવાયું કે ઃ ' આર
ધોસ ગ્લાસ બેંગલ્સ ? યુ વીલ ગેટ હર્ટ ઇફ ઇટ બ્રેક્સ !' મીશાલ વચ્ચે બોલી ઃ ' આઈ લવ યોર મેંદી, ટેમ્પરરી ટેટુ.. યુ લુક સો પ્રીટી...! યુ આર ન્યુલી વેડ્ઝ એમ આઈ રાઈટ? ' સ્નેહલે
હકાર માં માથુ હલાવ્યું પછી શેક હેન્ડ કરી એકબીજા ને ઇન્ટ્રોડ્યુઝ કર્યા. સુરભિએ પણ થેંક્યુ કર્યા પછી
પોતાની હથેળીઓ જોડી નમસ્તે કર્યુ. ફ્લાઈટ લોંગ હતી જેથી ભાષા માં વાંધો ન હોય તો એક્ચ્યુલી એક
ફ્રેંન્ડશીપ બંધાઈ જાય તો નવાઈ નહીં. કેમકેસ્નેહલ અને માર્ક ને મ્યુઝિક તેમજ અંગ્રેજી મુવીઝનો સેઈમ ટેસ્ટ હતો. અને આ બાજુ સુરભિ ને મીશાલ પણ વાતે ચડેલા ...મેક અપ- ઘરેણાં - ફેશન - મુવીઝ ને કાર્ડ ગેઈમ્સ બધાની વાતો પછી કંટાળ્યા કે એકાદ નેપ લેવાઈ જ ગઈ.
માર્ક અને સ્નેહલ હજુ વાતો કરતાં જ હતા કે બમ્પ ને ટ્રબ્યુલર ઇમ્પેક્ટથી પ્લેનમાં આંચકો અનુભવાયો. માર્ક એને કહેતો હતો કે ધીસ ઇઝ નોર્મલ. કેપ્ટનની ઓપોલોજી પણ સાંભળી પણ
સ્નેહલ જરા ડરી ગયેલો લાગ્યો. અક્રોસ બેઠેલો પહાડી પઠાણ જેવો ડાઢીવાળો ઉંભો પહોંચતો બ્રિટિશ મેન કાળીયા કૂતરાની જેમ ઘૂરતો લાગ્યો..., હા, એના મનમાં શું ચાલતું હતું ખબરનહીં પણ ગુસ્સામાં હોય તેમ લાગ્યું ખરું ! માર્ક અને સ્નેહલ વિચારમાં હતા ત્યાં તો ફરી જોસથી આંચકો આવ્યો તે ઉભો થઈ ગયો એર હોસ્ટેસે બેસવાનું બે-ચાર વખત કહ્યું પણ એને પણ ધક્કો મારી તે બાથરૂમ તરફ દોડ્યો. અને બાથરૂમ ડોર બંધ કરીને બેસી ગયો.કોઈએ પાડી ચીસો કોઈએ રોકકળ ચાલુ કરી. સુરભિ અને મીશાલ એકદમ બેબાળકાં ઉઠી ગયેલા અને શોકમા હતા. શું કરવું ને શું થયું એની ગડમથલમાં હતા. પ્લેનમાં બેઠેલ માર્શલ
ઉભો થઈ બાથરૂમ ઠોકતો હતો. અચાનક બાથરૂમનું બારણું ખુલ્યું અને એ બહાર નીકળ્યો...! એના હાથમાં ગન હતી ને પરસેવે રેબઝેબ હતો પોતે સંતાડેલી ? કે પ્લેનના ક્રુ કે ક્લીનીંગ સ્ટાફમાંથી કોઈએ સંતાડેલી હતી ? એ બીજો મોટો પ્રશ્ન હતો. પહેલો હતો પ્રશ્ન કે હુ ઇઝ હી એન્ડ વ્હોટ્ઝ હીઝ ઇન્ટેન્શન ? પણ કોઈ પૂછે તે પહેલા હી ફાયર્ડ અને માર્શલ ની લગોલગ બાજુમાંથી ગોળી પસાર થઈ ને સીધી મીશાલ્ને લાગી ગઈ. ધાર્યું હશે કંઈક ને થઈ ગયું કંઈક...બસ હજુ તો બે સેકંડ પહેલા તો બધુ બરાબર હતું. ' મીશાલ...'ના નામ ની ચીસ માર્કે પાડી પછી'ઓહ..માય ગોડ મીશાલ ઇઝ હર્ટ ! '
ના નામની ચીસ સુરભિની હવામાં સંભળાઈ..!! બાજુમાં બેઠેલા હટ્ટા કટ્ટા બે જુવાન ને માર્શલે એકદમ હુમલો ગન મેન પર કર્યો...પેલો મુંઝાઈ ગયો..ને પકડાઈ ગયો..એને પટક્યો ને માર્શલે ગિરફ્તાર કર્યો ને એના હાથમાંથી ગન રૂમાલમાં જપ્તકરી લીધી ટુ કીપ હીઝ ફીંગરપ્રિંટ્સ. કેપ્ટન ને એરહોસ્ટેસ ધસી આવેલા બધાને
શાંતિ રાખવા જણાવતા હતા પણ ડર ની સંવેદનાની અનુભૂતિ પરમસિમા પર પહોંચેલા બધા મુસાફરોની
આંખો પ્રશ્નોથી ભરપૂર હતી. એમાં શાંતિ કોઈને નહોતી. ફરી કેપટને દિલાસો દીધો ' કીપ કામ..
પ્લીઝ કોપરેટ એન્ડ લેટ અસ ડુ અવર વર્ક !' ગંભીર અને ચિંતાતુર મુદ્રાવાળા મુસાફરો એક્બીજા સાથે ધીમે ધીમે કંઇક ગણગણ્યાં, થોડા હાથના ને થોડા આંખના ઇશારાઓ થયા. ' હાશ,
બચ્યા' ' થેંકયુ ગોડ..થેંક્સ ટુ યંગવન્સ ' વગેરે વગેર વાતો થઈ પછી થોડીક સ્વસ્થતા હવામાં ફેલાઈ. ફ્રેંકફર્ટ જર્મનીમાં એને ઉતાર્યો ને પોલીસ ને સોંપ્યો...માર્શલે જ એસ્કોર્ટ કરેલો. આ
બાજુ મીશાલ ને માર્ક ને પણ ફ્રેંકફર્ટ હોસ્પિટલમાં ઇ.આરમાં લઈ જવામાં આવ્યા. મીશાલના આર્મમાંથી ગોળી કાઢી નાંખવામાં આવેલી. પછી માર્કે ટેક્સ્ટ કરેલો કે મીશાલ ઇઝ ડુઇંગ ઓકે નાઉ...સારુ થયું બંને એ એટલીસ્ટ ફોન તો એક્શચેંજ કરેલા..!! કેપ્ટને પણ ઓન એર જાહેર કર્યું ને મોટા ભાગના મુસાફરો એ તાળી પાડી. ક્યારેક નાની અમથી સીધી સાદી ચાલતી જિંદગીમાં અચાનક વિસ્મયતા ને એક્સાઇટ્મેંટ્નું વંટોળ પણ આવી ચડે છે... સંવેદનાઓ સળવળી ઉઠે અને બળવો પણ પોકારે. પાછળથી ન્યુઝ્માં પકડાયેલા માણસની ડીટેઈલ આવી હશે જ પણ સુરભિને એમાં ઇન્ટરેસ્ટ નહોતો. જ્યાં સુધી મીશાલ ઓકે હતી તે વાતનો આનંદ હતો.
હળવાશની અનુભૂતીતો ત્યારે થઈ જ્યારે માયામી ની ધરતી પર પગ મૂક્યો. બધો સામાન
બેગેજ એરિયામાં જઈને લઈ લીધો. ટેક્સી કરી ઘરે આવ્યા. ઉર્મિફોઈ એ બનાવેલી ચાય ને તીખી પૂરી ખાધી ત્યારે જીવમાં જીવ આવ્યો. ટૂંકી મૂલાકાતો માં સંવેદનાની ડાળે ખિલેલી મિત્રતા
હજુ પણ અકબંધ બંધાયેલી છે. હવે મીશાલ ને માર્ક ને ત્યાં પણ એક ઢીંગલી આવી છે અને અંકલ આન્ટી સ્નેહલ - સુરભિ એમને અવારનવાર રમાડવા અને મળવા આવતા રહેતા.
હવે અનુભવાતિ સંવેદનાઓ ખુશીની છે અને સુરભિએ મીશlલ ને વાત કરીઃ ' વી આર ગોઈંગ ટુ બીપેરેન્ટ્સ સુન ..' ખુશીમાં બમણા આવેગથી બંને એકબીજા ને ભેટી પડ્યા. વાતાવરણમાં હર્ષોલ્લાસફેલાઈ ગયો. બંધાય છે જ્યાં શબ્દો વ્હાલના ત્યાં રિશ્તાઓના પુષ્પો છે ખિલ્યા ..! અને આમ જસંવેદનાની ડાળ બની મજબૂત ઝૂમી ઉઠે છે. ..આજે બીચ પર બેઠા બેઠાસુરભિ કાગળ પેન લઈને શબ્દો ટપકાવતી હતી ઃઃઃ
ડીમ્પલ પડે ફૂલેલ ગાલે...બ્લોન્ડ હેર ને બ્લ્યુ આંખે
ટગર ટગર જુવે ને તેની ડોલી ને કરે વ્હાલ...
પલક ઉઠાવી જોઈ લે, ટોઝ પકડી ઉંચી થાય..
મીઠુ મુસ્કાન ધરી લે. નાનકડા ફ્લીપ-ફ્લોપ (સેંડલ) ,
ટપુકડો એનો ફ્લાવરી ડ્રેસ..મન મોહી લે દૂરથી દોડી ડેડીના ખોળામાં આળોટી લે. બીજો ગોળમટોળ મોમ ના ખભે,
બ્લેન્કેટમાં ફીશ જેવું મોઢું કરી મોમ ને કીસ કરે..
રમકડાં ની કારને ફીટ પકડી રાખે !!
તા.ક ની જેમ છેવટે બે પંક્તિઓ ઉમેરાઈ જ ગઈઃઃઃઃઃઃઃઃ
છુમ છુમ ઘૂંઘરી પાયલે નાચ્યું બચપણ હાસ્ય પહેરી !
વાસ્તવિકતાના પડદા પાછળ ‘ના’ જાય હાસ્ય ખોવાઈ !!
----રેખા શુક્લ
મારો મમરો ઃઃઃ
કિસિંગ સ્ક્રીન બની છે મોબાઈલ હવે..પહેલા તો ગળે લગાવતી મોમ હતી. પછી મીઠી નિંદર પરોઢની ને મમ્મી ઉઠાડતી જલ્દી કર કહી.. 'મિટ્ટી કી મૈં ગુડિયાં ' ઝટપટ માની જાતી. એ પછી જોયા પત્રોમાં બે લીટીની વચ્ચે ભાઈબહેન, ને લઈ ગઈ ફોટા ના થોકડાં..!! જોયા મેં માસીજીને ફોટાને વ્હાલ કરતાં...આ તો ભાઈ
ફેસટાઈમે ( Facetime ) ભોળું ભૂલકું કરે છે વ્હાલ નાની ને..!! ડરું છું કે કિસિંગ સ્ક્રીન મોબાઈલ કોઈ ઝૂંટવી ના લે. ...