Bhai bij yum dritiya books and stories free download online pdf in Gujarati

ભાઈ બીજ યમ દ્રિતીયા

ભાઈ બીજ યમ દ્રિતીયા

આજનો દીવસ એટલે ભાઈ બી જ

ચાલો કેમ ભાઈ બીજ ઉજવાય છે થોડું એ પણ જણાવી દઉં તો આ દિવસ ને યમ દ્રિતીયા એટલા માટે કેહવા માં આવે છે કે કેહવાય છે કે સૂર્ય દેવ ના પત્ની સંજ્ઞા એ પુત્ર યમરાજ અને પુત્રી યમની ને જન્મ આપ્યો હતો .
આજ દિવસે યમરાજા પોતાની બહેન યમના ના ઘરે જમવા માટે જાય છે અને ને બે વરદાન આપે છે કે આજ નો દિવસ દરેક ભાઈ પોતાના ના બહેન ના ઘરે જમશે અને અને બીજુ વરદાન હતું કે આ દિવસે કોઈ પણ ભાઈ નું અપમૃત્યુ નહિ થાય આવું વરદાન તેમના ભાઈ એટલે યમરાજ એ ભેટ મા યમના ને આપ્યું બસ તેજ દિવસ થી ભાઈ બીજ ઉજવાય છે રક્ષા બંધન ના દિવસે ભાઈ ના ઘરે બેન આવે અને આજે બહેન ના ઘરે ભાઈ આવે આવો મીઠો સંબધ હોય છે ભાઈ બહેન નો ચાલો થોડું જોઈએ આગળ


એક ભાઈ જ્યારે બહેન ના ઘરે જવા નીકળે અને સંદેશો પોહચાડે પેહલા તો ક્યાં મોબાઈલ કે એવું હતું ત્યારે તો આપડે પત્ર એક રસ્તો હતો વાત ચીત નો ત્યારે ભાઈ આવવા ના છે તેના સમાચાર મળે એટલે એક બહેન ને મન એજ થતું હોય કે હું આજે ભાઈ માટે શું બનાવું તેને શું ભાવે ને શું નો ભાવે ને એમાં પણ જો બહેન સાસરે હોય તો ભાઈ આવે નહિ ત્યાં સુધી એક બહેન ક્યારેય જમતી નહિ આવો પ્રેમ હતો તેમના વચ્ચે એમાં તમને હું મારી વાત કરું તો અમારા ઘર મા હું સૌથી નાનો મારે બેન નથી એવું મેં ક્યારેય નથી વિચાર્યું અને વિચારીશ પણ નહિ કેમ કે મારા એક બેન બા છે જે મને પોતાના થી પણ વધુ પ્રેમ થી રાખે છે હું તેમના દિલ નો એક ટુકડો છું હું નાનો એટલે હું ક્યારેય ભેટ ના આપુ અને એમાં કેહવવા નું થોડું આવે મમ્મી પેહલા થી સાડી ને એવું મોકલી જ દે અને કહે કેહજે મારા તરફ પણ હા એવું પણ નથી હું જ્યારે પેલી વખત નોકરી ગયો સાડી ની દુકાન મા બસ ત્યાંથી મારા પેહલા પગાર માથી ભાઈ બીજ પર હું પોતાના પસંદ ની સાડી મારા દીદી માટે લાવ્યો અને દીદી ને આપી ત્યાં દીદી રડી પડ્યા કેમ કે અમે બંને ભાઈએ આજ દિન સુધી ક્યારેય તેમને ભાઇ નથી તેવું મેહસૂસ નથી થવા દીધું અને ક્યા રેય એવું વિચારવા પણ નથી દીધું એતો મારા લાડકવાયા છે હું આવું છું દીદી જમવા બસ પછી


બહેન ભાઈ માટે લાપસી બનાવી દાળ ભાત મિષ્ટાન


બનાવ્યાં અને ભાઈ ને પોતાના પ્રેમ થી જમાડી સારું સારું જમવાનું બનાવે એટલે ભાઈ ને પણ બહુજ ગમે


આ દિવસે બહેન ભાઇ ની રાહ જોઈને બેઠી અત્યારે ભાઈ આવ્યા અને એ જમે ભાઈ અને બહેનના સ્નેહ નો એક દિવસ એટલે ભાઈ બીજ


ભાઈ જમ્યા પછી જ બહેન જમતી હોય છે


આ દિવસે ભાઈ જ્યારે ઘરે આવે તો ભાઈ બેન માટે ભેટ


બેન માટે સાડી લાવે ઘરેણાં લાવે કે કોઈક વસ્તુ કા સો બસો રૂપિયા આપેઆ દિવસે બહેન ભાઈને પ્રેમથી જમાડે


મારા બેન મારી રાહ જોઈને બેઠા છે ક્યારે મારો ભઈલુ આવે ને એમને જ પ્રેમથી જમાડું


એવા ધર્મરાજાને પણ જ્યારે બહેન ના ઘરે જમે છે ત્યારે તેમને પણ મોક્ષ મળ્યો હતો


મારા તમામ બેહનો. ને મારા તરફ થી ભાઈ બીજ ની શુભ


મારી બહેન જોડે બસ હું એટલુજ માંગુ છું


જે મુશ્કિલ રાહ મે લીધી છે તેમાં હું આગળ નીકળી જાઉં


અને હું એક અધિકારી બની જાઉં તેજ મારું સપનું છે


કેહવાય છે જો બહેન પ્રેમ થી ભાઈ ને આશીર્વાદ આપે


તો જેમ ધર્મરાજા ને પણ નરક જોવું નોહતું. પડ્યું તેમ


મને પણ એક અધિકારી બનવા બસ બહેન ના આશીર્વાદ માંગુ છું અને મારી દીદી મા મોઢા ઉપર સ્મિત જોવા માગું છું


કામના આપનો ભઈલું હેપ્પી


શબ્દો દાદી મા ના ધર્મરાજ ની વાર્તા તેમણે જ કીધી