breakup - beginnig of self love book and story is written by Sachin Sagathiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. breakup - beginnig of self love is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - Novels
by Sachin Sagathiya
in
Gujarati Love Stories
દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા હતા. “હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા. “આ ચારેય આવા સમયે કેમ દોડવા
દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા ...Read More“હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા. “આ ચારેય આવા સમયે કેમ દોડવા
થોડીવાર પછી વિજય ભાનમાં આવ્યો. તેણે આંખો ખોલી જોયું તો તે તેના રૂમમાં બેડ પર સૂતેલો હતો. તેણે દરવાજા તરફ જોયું તો એક યુવાન પોતાનો શર્ટ બદલતો હતો. તેને જોઈ વિજય બોલ્યો, “કલ્પેશ આજે વહેલા કેમ આવી ગયો? બધું ...Read Moreછે ને?” “આ તને વહેલું લાગે છે? એક વખત ઉઠીને ઘડિયાળમાં જો અને પછી કહે કેટલો વહેલો આવ્યો છું!” કલ્પેશે હસીને કહ્યું. વિજય પથારીમાંથી ઉભો થયો અને ચાર્જરમાંથી ફોન કાઢીને તેની સ્ક્રીન ઓન કરી જોયું અને નવાઈ પામતા બોલી ઉઠ્યો, “સવા બાર!” “હા સવા બાર. આજ એક કલાક મોડો આવ્યો છું. રસ્તામાં નીલીયાની બાઈક બંધ પડી ગઈ હતી.
કલ્પેશ બાઈક લઈને વિજય પાસે આવી ગયો અને વિજયને બેસાડી તેને હોસ્પિટલ લઇ ગયો. તેણે હોસ્પિટલના ગેટ પાસે બાઈક પાર્ક કરી અને વિજયને ટેકો દઈ હોસ્પીટલના મેઈન ગેટ પર લઇ ગયો. તેણે ગેટ ખોલવાની કોશિશ કરી તો તેને ખબર ...Read Moreકે તેમાં તાળું લાગેલું છે. તાળા સાથે બાંધેલી સાંકળના અવાજને કારણે કમ્પાઉન્ડર જાગી ગયો અને ઉભો થઈ ગેટ પાસે આવી તાળું ખોલવા લાગ્યો અને બોલવા લાગ્યો, “અત્યારે જ ટાઈમ મળ્યો તમને? શું થયું છે?” “તાવ આવ્યો છે.” કલ્પેશ જવાબ આપી વિજયને અંદર લઇ ગયો અને તેને સીટ પર બેસાડ્યો. “કલ્પેશ... ઘરે ચાલ પ્લીઝ... ઇન્જેક્શન..નહી..ઇન્જેક્શન.” “વિજય ચુપ થઇ જા. તને
બંને હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જાણ થઇ કે હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ મોટી ભીડ છે. કલ્પેશે હોસ્પિટલ અંદર પાર્કિંગની જગ્યા ન મળતા હોસ્પિટલની સામે સાઈડમાં બાઈક પાર્ક કરી અને કહ્યું, “આપણે થોડું વહેલા આવવાની જરૂર હતી. ઠીક છે તુ સીધો ...Read Moreચાલ્યો જજે અને ક્યાંક જગ્યા શોધીને બેસી જજે. હું ફટાફટ તારો કેસ લખાવીને આવું છુ.” “કલ્પેશ ચાલ ઘરે. મારે કોઈ બ્લડ ટેસ્ટ નથી આપવો અને આમય આજના દિવસમાં મારો રીપોર્ટ આવે તેનો કોઈ ચાન્સ નથી. યાર અંદર ભીડ તો જો. પાર્કિંગની પણ જગ્યા નથી!” “તારે ફરી મામીને ગુસ્સે કરવા જવું છે?” “કલ્પેશ પણ મેં બસ તેમને જાણ કરી એમાં
ઘણો સમય વીતી ગયો હતો. બંને મિત્રો બાંકડા પર બેઠા બેઠા હોસ્પિટલ સામે ચૂપચાપ જોઈ રહ્યા હતા એવામાં કમ્પાઉન્ડર આવ્યો અને કલ્પેશને હાથથી ઈશારો કરી બ્લડ ટેસ્ટનો રીપોર્ટ લઇ જવા કહ્યું. કલ્પેશ ઉભો થયો અને લેબોરેટરીના બાજુના રૂમમાંથી રીપોર્ટ ...Read Moreવિજય પાસે આવી ગયો. તેણે વિજય સામે જોયું અને કહ્યું, “થેંક ગોડ. વિજય ચિંતા જેવું નથી તારો રીપોર્ટ નોર્મલ આવ્યો છે પણ થોડો ટાઈમ દવા ચાલુ રાખવી પડશે.” વિજય જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ તે બસ હોસ્પિટલ સામે જોઈ રહ્યો. તેણે કલ્પેશને કોઈ જવાબ ન આપ્યો. એ જોઈ કલ્પેશે વિજયના પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું,