Apradh by Hitesh Parmar Home Novels Gujarati Novels અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - Novels Apradh book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apradh is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Novels અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - Novels by Hitesh Parmar in Gujarati Detective stories (176) 15.4k 34.3k એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને "શોધી જ લઈશું" એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું પણ એકબીજાને બચાવિશું! પણ એ વ્યક્તિ કોણ હતો? એણે આટલું બધું કેવી રીતે ખબર? Read Full Story Download on Mobile અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - Novels Full Novel અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 1 હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?! એન્જેલે શક્યતા વ્યક્ત કરી. અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો ...Read Moreપણ વાંકો નહીં થવા દઉં! હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું. ઓય એવું ના બોલને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં! એણે પણ કહ્યું. ઓય એકસક્યુઝ મી! હર્ષે કહ્યું. છેલ્લાં સત્તર કલાકથી સ્વાતિ ગાયબ હતી... એનો કૉલ લાગી જ નહોતો રહ્યો. આથી ચિંતાતુર થયેલી એંજલે એના ફ્રેન્ડ હર્ષને આ વિશે વાત કરી. એને કહ્યું કે Read Free અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 2 કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને શોધી જ લઈશું એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક ...Read Moreજ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું Read Free અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 3 કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે ...Read Moreકે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે Read Free અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 4 કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે ...Read Moreકે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે Read Free અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 5 કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે તો બંને એને શોધે છે પણ એ મળતી નથી. દરમિયાન એમના પર કોલ આવે છે કે સ્મિતા જેની પાસે છે એ એમની સાથે મળવા માંગે છે. ત્યાં જઈ ખબર ...Read Moreછે કે સ્મિતાને મારવાની સોપારી તો ખુદ એંજલ ના ફાધર ઉપિન્દ્ર જાડેજા એ જ આપી હોય છે! હર્ષના આશ્ચર્ય વચ્ચે જ એંજલ કહે છે કે એના ફાધર બિઝનેસમેનશીપ ની આળ માં કાળા કામો કરે છે! એ દુઃખી થઈ જાય છે. તો એના ઉપાયના ભાગરૂપે એને હર્ષ કહે છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ! બંને એ તરફ આગળ વધવાના Read Free Read all episodes on App More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Best Novels of 2024Best Novels of 2024Best Novels of January 2024Best Novels of February 2024Best Novels of March 2024Best Novels of April 2024Best Novels of May 2024 Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023Best Novels of June 2023Best Novels of July 2023Best Novels of August 2023Best Novels of September 2023Best Novels of October 2023Best Novels of November 2023Best Novels of December 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 NEW REALESED Fiction Stories बुद्धिमान बायको - भाग २ Dilip Bhide Classic Stories શોધ પ્રતિશોધ.. - ભાગ 5 જાગૃતિ ઝંખના 'મીરાં'.. Fiction Stories રાજર્ષિ કુમારપાલ - 40 Dhumketu Women Focused એક ષડયંત્ર.... - ભાગ 4 Mittal Shah Science-Fiction Into 2090 World's Climate Rahul Narmade ¬ चमकार ¬ Love Stories भाग्य दिले तू मला - भाग ८६ Siddharth Love Stories ભાવ ભીનાં હૈયાં - 2 Mausam Spiritual Stories भक्तमाल सुमेरु गोस्वामी तुलसीदास जी Renu Love Stories જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 62 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં Motivational Stories सोने के कंगन - भाग - ३ Ratna Pandey