Money is a must - 5 books and stories free download online pdf in Gujarati

પૈસા તો જોઈશે જ - 5

ભાગ - ૫

લેખક - મોદી મિત

મોહિતે પોતાનું પરિણામ જોયું તેને ૬૦ ટકા આયા હતા તેની ખુશી નો પર ના રહ્યો..

મહેશ ભાઈ - " શું આયુ લા તારું પરિણામ ..? "

મોહિત - " પપ્પા પાસ થઈ ગયો....! ૬૦ ટકા આયા છે...! "

મહેશ ભાઈ - " અરે વાહ...! મારા દીકરા ."

મોહિત ને હવે કંઈ પણ કરી ને આમિર થવું તું.. હવે તે પૈસા ની કદર કરવા લાગ્યો હતો હવે તેને ખબર પડી કે આ જમાન માં પૈસા નું ખૂબ મહત્વ છે. તેને ને ખબર હતી કે નોકરી કરીશ તો અમિર નઈ થવાય.. તેના માટે એને બીજું કંઈ કરવું પડશે.

તેને કંઈ બઉ મોટું કરવું તું કે જેનાથી તેની ગરીબી હંમેશાં માટે દૂર થઈ જાય.. તેણે એક ચોપડી માં વાચ્યું કે આ જમાનો ઇન્ટરનેટ નો છે આ જમાનો બઉ ઝડપી છે. લોકો અત્યારે વોટ્સેપ , ઈન્સ્ટાગ્રામ , ફેસબૂક , જેવી સોશિયલ મીડિયા વાળી એપ બઉ વાપરે છે અને તેના માલિકો અરબો પતી છે .

તો મોહિત ના મગજ માં એક વિચાર આવ્યો કે જો તે પોતાની એક એપ્લીકેશન લોન્ચ કરે તો તેનાથી હું ખુબજ આમિર બની જઈશ.

પણ તેને કે વિચાર્યું તું એ એટલું સહેલું ન હતું .. એક એપ બનાવી તેના માટે તો તેને આલગથી એપ ડેવલપર નો કોર્સ કરવો પડે તેમ હતો .. તો આ વાત મોહિત મહેશ ભાઈ ને કહ્યું....

મોહિત - " પપ્પા મારે એપ ડેવલપર નો કોર્સ કરવો છે..! "

મહેશ ભાઈ - " એમાં શું કરવાનુ હોય...? "

મોહિત - " એમાં આપણ ને એપ બનાવતા શિખવાડે "

મહેશ ભાઈ - " આપડે એપ બનાઈ ને શું કરવાનુ તેના આપણ ને પૈસા મળે..? "

મોહિત - " હા પપ્પા આપડે એપ બનવાની અને વેચવા ની તેના આપણ ને બઉ બધા પૈસા મળે ....! "

મહેશ ભાઈ - " તો આની ફી કેટલી ભરવા ની ...?

મોહિત - " ખબર નઈ હું ફોન મા જોઈ ને કહું ... "

મોહિત ફોન માં એપ ડેવલમેન્ટ ની ફી જોવે છે અને કહે છે ....

મોહિત - " અરે.. બાપરે.....! આટલી વધારે ફી.! "

મહેશ ભાઈ - " શું થયું .. કેટલી છે ફી ?

મોહિત - " ૮૦ હજાર જેટલી છે..! "

મહેશ ભાઈ - " ઓહો..! રેવાદ ભાઈ આપડે નઈ બનાવી એપ..! "

મોહિત નું ત્યારે દિલ તૂટી ગયું પણ તેને ધારી લીધું હતું કે તેને એપ બનાવી હતી તો તે વિચારવા લગ્યો કે બીજી કઈ રીતે સિખું....

તેને વિચાર આવ્યો કે હું ઇન્ટરનેટ પરથી વિડિયો જોઈને સિખુ તો.... મોહિત ઇન્ટરનેટ પરથી વિડિયો જોઈને સિખવા લાગ્યો .. તેને ધીમે ધીમે સિખતો ગયો ..

બીજી બાજુ રોશને અને જય ખરાબ ખરાબ ધંધા કરવા લાગ્યા

રોશને દારૂ ની હેરા ફેરી કરવા લાગ્યા હતા અને એમની જોડે ખૂબ ગણા પૈસા આવા લાગ્યા તે તેમના બધા શોખ પૂરા કરતા હતા.. એટલા દિવસો માં ઝીલ નો જન્મ દિવસ આયો રોશન ઝીલ એ કંઈ ભેટ ( ગિફ્ટ ) આપવા માંગતો હતો.. રોશન જય ને પૂછ્યુ....

રોશન - " બે આ ઝીલ ની જન્મ દિવસ આવે છે તેને શું ભેટ આપુ....? "

જય - " અલા એ ને જે ગમતું હોય એ આપીદે ..!

રોશન - " એને શું ગમે છે એ મને થોડી ખબર પડે.! "

જય - " કોઈ ગિફ્ટ ની દુકાને જઈને પૂછ ક છોકરી ઓ ને શું ગિફ્ટ ગમે છે અને એ કહે એ લઈ લેજે..."

રોશન - " પણ એ ગિફ્ટ ઝીલ ને પસંદ ના આઇ તો ..! "

જય - " તો બીજું તો શું આપીશ ..? "

રોશન - " તોય ચલ ને જતા આઈએ ગિફ્ટ ની દુકાને..! "

જય - " અલા હમણા પેલા માલ આપવા આવના છે..! "

રોશન - " અરે.! કેટલા વાગે આવા ના ..? "

જય - "હમણાં સાડા પાંચ વાગે ..! "

રોશન - " હજી તો સાડા ચાર થાય છે.... ચલ ત્યાં સુધી આપણે આઇ જઈશું ચલ ફટાફટ ..."

તે લોકો જેવા તેમના ઘરે થી નીકળ્યા ત્યારે તેમની પાછળ પોલીસ પડી આ વાત ની જય ને ખબર પડી ગઈ અને બોલ્યો .....

જય - " બે યાર...! રોશન પોલીસ પાછળ પીછો કરે છે શું કરવું છે ...?. "

રોશન - " જલદી આગળ ગલી ગૂચી ઓ માં લઇ લે આપડે બાઈક છે ને તેમને ગાડી છે તે લોકો નઈ આઇ સકે ....! ચલ જલદી ..."

જયે તેમની બાઈક ગલી ગૂચી ઓ માં થી લઇ લીધી તે થી તેમની પાછળ પોલીસ ના આવી શકી..

રોશન - " આ ફેરી તો બચી ગયા દર ફેરી નઈ બચી શકીએ .."

જય - " તો આપડે શું કરીએ...? "

રોશન - " આપડે બંધુક લેવી પડશે આપડી રક્ષા માટે ...! "

જય - " ક્યાં થી લઈશું બંધુક..? "

રોશન - " મને એક માણસ ની ખબર છે .. કાલ એના ત્યાં જઈશું..."

જય - " સારું પણ અત્યારે શું કરવું છે ક્યાં જવું છે ...? "

રોશન - " ગલી ગૂચી ઓ માં થી જ ઘરે નીકળી જઈએ ગિફ્ટ બીજા કોઈ જોડે મંગાઈ લઈશું ચલ ....! "

જય - " સારું ....."

રોશન ના કાળા ધંધા એટલા વધી ગયા હતા કે પોલીસ તેની પાછળ પાડવા લાગી હતી..! પણ આ કાળા ધંધા ની રોશન ના પરિવાર ને ખબર પણ ન હતી ...

બીજી બાજુ મોહિતે એપ બનાવતા શીખી ગયો હતો એણે એક બનવા લાગ્યો અને કેટલા ક અઠવાડિયા માં તેની એપ બની ગઈ ..... હવે તેને તે એપ ઇન્ટરનેટ માં મૂકી તેને લાગ્યું કે આ એપ બધા ને પસંદ આવશે અને તેને ખરીદશે પણ એવું ના બન્યું તેની એપ કોઈએ ખરીદી નઈ .

તેનો એપ નો પ્લાન અસફળ રહ્યો....

રોશને ઝીલ માટે રોલેક્ષ ની ઘડિયાળ મંગાઈ દીધી અને પૂછ્યું .....

રોશન - " જો જ્યલા કેવી છે ...?."

જય - " સારી છે પણ કેટલા ની ...? "

રોશન - " ૪૦ હજાર ની ..."

જય - " બે ગાંડા એક છોકરી પાછળ આટલા બધા પૈસા બગાડે છે...! "

રોશન - " તું કાલ આવીશ મારી જોડે ઝીલ ના જન્મ દિવસ માં ..?"

જય - " ના ભાઈ ના મારે નઈ આવું ...! "

રોશન ઝીલ ના જન્મ દિવસ પર જાય છે રોલેક્ષ ની ઘડિયાળ લઈને હવે આગળ શું થાય છે તે જાણવા આના પછી ના

એટલે ભાગ ૬ માં જોઈશું......