Vhalamna Sathvare - Lajja Gandhi book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vhalamna Sathvare - Lajja Gandhi is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - Novels
by Vijay Shah
in
Gujarati Love Stories
લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે બોલી “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.”
પ્રણવ લજ્જાને જોઇ રહ્યો.પહેલા ઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી.. હા જરા એક્જ તકલીફ છે અને તારા બદલાતા નિયમોની.. પણ મને તેનો રસ્તો આવડી ગયો છે.પહેલા સાંભળી લેવાનું અને ભુલી ગયા હોવાનું નાટક કરવાનું.પછી જરુરી હશે તો ફરી ગુસ્સે થઇને તુ બોલીશ "પ્રણવ તને શું થયું છે?મેં તને કહ્યું છતા તું નથી કરતો?"
અર્પણ ડૉ બેલડી ડૉ આનંદ અને ડૉ.ચંદન (ઈઝાબેલ) પ્રકરણ-૧ લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે બોલી “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.” પ્રણવ લજ્જાને જોઇ ...Read Moreઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી..
પ્રકરણ ૨ જમાઈને પુછોતો ખરા એ જવા માંગે છે કે નહીં? પ્રણવ મનમાં બોલ્યો,,,પછી તેને જ યાદ આવ્યું તેણી જાતેજ કહ્યું હતું કે વહેલી સવારે નીકળી જશે. સાસુમાએ તો ગરમ ગરમ સેવો, ખાખરા અને મઠિયાનાં નાસ્તા સાથે ચા અને ...Read Moreદુધનો કટોરો આપ્યો હતો. પ્રણવને તો જવું જ નહોતુ પણ સાસુમાનો દેકારો આખા ફળીયાને જગાડી મુકવા પુરતો હતો. જાણ કર્યા વિના આવ્યો હતોને? પ્રણવ પોતાની જાતને વઢ્તો હતો લજ્જા મનોમન સમજતી હતી પણ હવે થાય પણ શું? પાછા નાના સાળા એકલને પણ જગાડી મુક્યો હતો કે બસ સ્ટેંડ ઉપર તે લજ્જાની સાથે જાય. પાંચ અને પંદરે બસ આવી.. કમને લજ્જાનો
પ્રકરણ ૩ ગાંધીધામમાં લજ્જાનો પત્ર જોઇને પ્રણવ પ્રસન્ન થઇ ગયો. બહુ ધ્યાન થી ચીપી ચીપીને સરસ અક્ષરે લખાયેલ પત્ર તેને ગમ્યો. ખાસ તો સંબોધન ગમ્યું. લજ્જાનો પ્રણવ …વાહ! તેં મારા મનની વાત કહીં. વિવાહ થયા પછી હું તારો જ ...Read Moreઅને ઇચ્છું કે તારો જ રહુ. ઝડપભેર વાંચી લીધા પછી તે સમજી ગયો કે લજ્જા ખરા મનથી એક જ વાક્ય લખ્યુ છે. ગમતું નથી મને લૈ જા. તો અહીંયા મને પણ ક્યાં ગમે છે? તારી અને મારી બંને ની દશા અને હાલત એક જેવી જ છે. તેણે મારા પત્ર નાં ગુલાબો વિશે ક્યાંય નથી લખ્યું અને જે લખ્યુ છે તે
પ્રકરણ ૪ “ હું તો સુઇ ગઈ પણ તારે તો મને ઉઠાડવી હતીને?” આપણો હેતૂ તો પુરો થયોને...આપણે આખી રાત કોઇ પણ આવરણ વિના સાથે સુતાને? નિર્બંધ રાત્રીએ કરવાનું આજ હતુ ને? બકા તું નાની બેબીની જેમ ઉંઘતી હતી..તને ...Read Moreજોતા હું પણ ક્યારે સુઇ ગયો તે મને પણ ના સમજ પડી..” “ પણ મને તો તારી સાથે તને પામવો હતો.” “ તેં મને પામીજ લીધો છેને? જ્યારે ઈચ્છીયે ત્યારે આપણે મળી શકીયે છે.. માણી શકીયે છે “ “ એમ નહીં..પતિ પત્ની ની જેમ..ઇચ્છા થાય તેમ.અને ઈચ્છા થાય ત્યારે કોઇ પણ બંધન વિના મળી શકાય..વહાલ કરી શકાય…” “હવે લગ્ન થાય
પ્રકરણ ૫ લગ્ન નાં દિવસે મેકપ વાળી છોકરી એ લજ્જાનો મેક અપ સુ યોગ્ય કર્યો નહોતો.તેથી તેનો મૂડ બરોબર નહોતો. પ્રણવ પણ આ મેકઅપ જોઇને નિરાશ થયો. પણ કશૂં થાય તેવું નહોતુ અને મુહુર્ત થઈ ગયુ હતુ એટલે કન્યા ...Read Moreસાવધાન નાં અવાજ સાથે લાલ ચુંદડી ઓઢી લજ્જા મણીયા મામા સાથે આવી.જાનૈયા જમવા બેઠા અને ભોજન મરચા ખારેકનું શાક, મોહન થાળ અને પુરી પીરસાયા. ગર્માગરમ દાળ અને ભાત પીરસાયા પ્રણવ આકાશી કલરનાં શર્ટ સાથે ભુરા શૂટ્માં શોભતો હતો. ફોટોગ્રાફર બંને વર વધુનાં ફોટા પાડતો હતો. લગ્નની વિધિ નિયત સમયમાં પુરી થઈ. હવે જાનૈયા વિખરાયા. ડેવીડ કાકા ફીયાટ લઈને આવ્યા હતા.