Big dreams of small villages ... book and story is written by Gal Divya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Big dreams of small villages ... is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નાના ગામડાના મોટા સપના... - Novels
by Gal Divya
in
Gujarati Fiction Stories
નાના ગામડાના મોટા સપના ....1. રંગીલુ રાજકોટ ... મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા 18 વર્ષ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી
નાના ગામડાના મોટા સપના ....1. રંગીલુ રાજકોટ ... મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા ...Read Moreવર્ષ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી
આમ જ ઘરના બધા સભ્યોને ભીની આંખે પાછડ છોડી મારી રાજકોટની સફરે હું નિકળી ગઈ. ભાઈ મને બસ સુધી મૂકવા આવીયો હતો. બસ આવી અને મેં મારી સીટ ગોતી તેમાં ગોઠવાય ગઈ. બારીમાંથી ભાઇ ને હાથ ઉંચો કરી ...Read Moreકહેતી જ હતી ત્યાં તો બસ ચાલુ થઈ ગઈ. પાછળ ભાઈને જોતી રહી પણ હવે એ દેખાતો બંધ થઇ ગયો હતો. મારું પોતાનું નાનું ગામડું પાછળ છુટી રહ્યું હતું અને હું અણજાણીયા મોટા શહેર તરફ જઇ રહી હતી.નાના ગામડાના મોટા સપના... ( ભાગ 2 ) 2. ઘરથી રાજકોટ ની સફર.... ફાઈનલી, મારું રાજકોટ જવાનું પાકું થઈ ગયું હતું. ફુલ જોર
હવે આકાશ રંગીન થયું હતું અને સાંજનું આગમન થયું હતું. આ મારો ખુદ સાથેના મિલનનો સમય હતો. આ સમયે ખુલ્લા આસમાન સાથે વાતો કરતી, પંછીનો કલરવ સાંભળતી, આકાશમાં બદલાતી રંગોડીઓ જોતી, ડૂબતો સૂરજ નિહાળતી, હું કુદરતને માંણતી. છત પર ...Read Moreકબ્જો જમાવી બેસી જતી.૫રંતુ આજ મારી પાસે એ ડેરો જમાવવા મારા ઘરની છત ના હતી. અહીં અપારમેન્ટ હતો, ૪ માળ પર મારો રૂમ હતો. ન મારી પાસે નીચે જમીન હતી ન ઉપર ખુલ્લુ આસમાન.નાના ગામડાના મોટા સપના ( ભાગ - ૩ )3. ઘર અને રાજકોટ.... હું રાજ્કોટ પહેલી વાર આવી ના હતી, આ પહેલા દર વખત મને આ રાજકોટ