નેહાની પરીનો સારંગ - સીઝન 3 - Novels
by Hitesh Parmar
in
Gujarati Detective stories
નેહા અને અમન બંને સારંગની જ કંપનીમાં જોબ કરે છે. ચારેય સાથે રહે છે... સાથે જ ઓફિસે જાય છે અને બહુ જ ખુશ છે.
પરી એ સારંગ સાથે લગ્ન કરવાની કોઈ જ ઉતાવળ કરી નહિ... પરીનું માનવું હતું કે એકવાર પોતે ખુદ કંઇક બની જાય પછી જ એ મેરેજ કરશે તો સારંગે પણ એને કોઈ જ ફોર્સ કર્યો નહિ.
એની જ જેમ નેહાએ પણ અમનને કહી દીધું કે પોતે પણ કંઇક લાઇફમાં બનશે ત્યારે જ મેરેજ કરશે એમ!
બધું જ બરાબર ચાલતું હતું... ચારેય સવારે વહેલા ઊઠીને ઓફિસે આવી જતા... બધું ઠીક જ હતું પણ એક દિવસ સારંગે પરીને કંઇક કહ્યું.
નેહાની પરિનો સારંગ સીઝન 1 અને સીઝન 2ની કહાની અબ તક: મિસ્ટર સારંગ ભટ્ટ એ એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે... એમને એમની ઓફિસમાં એક સેક્રેટરી રાખી હોય છે... જે મિસ પરી પાઠક છે, નેહા એની સગી બહેન છે; પણ એને ...Read Moreપસંદ આવે છે તો એ પરીના પ્યારમાં એવા સારંગ ને પામવા માટે ખુદ એના જ નાના ભાઈનું અપહરણ કરે છે! ત્યાંથી ભાગવામાં એ એક વ્યક્તિનું ખૂન પણ કરી બેસે છે! જે પાછળથી એ બધાને કિડનેપ કરે છે એ અમન નેહથી એના ફાધરના ખૂનનો બદલો લેવા માંગે છે પણ પરી એની ફિલિંગ સમજી જાય છે અને એને નેહા સાથે પ્યાર કરવા
સીઝન 3 એપિસોડ 1 કહાની અબ તક: સારંગ અને પરી તથા અમન અને નેહા ચારેય સારંગ ની જ કંપનીમાં જોબ કરે છે. ચારેય સારી રીતે રહે છે પણ એક દિવસ પરીને રડતી આંખે સારંગ કહે છે કે નેહા એને ...Read Moreરીતે જોવે છે જાણે કે ખુદને પરીથી લઈ જ લેશે એમ! તો પરી એને એનો ભ્રમ ગણાવે છે. સારંગ લોહીલુહાણ હાલતમાં બસ પરીનું જ નામ લે છે... એને પરીની તીવ્ર યાદ આવતી હોય છે. આખરે એણે યાદ કરતા એ જમીન પર પડી જાય છે. નેહા પાછલી વાતો યાદ કરી ને સારંગ ના હાર ચઢાવેલ ફોટાને જોઈને બહુ જ રડે છે.
સીઝન 3 એપિસોડ 2 કહાની અબ તક: સારંગ સરના ફોટા પર હાર જોઇને અમન પારાવાર દુઃખી થઈ જાય છે! એના આંસુઓ રોકાવાનું નામ જ નહિ લેતા! અમન પરી ને કહે છે કે કેમ મારા સરને આમ મરવા માટે એકલા ...Read Moreદીધા! પરી એને જણાવે છે કે છેલ્લે એને પરી ને કહેલું કે મારી સાથે લગ્ન કરી લે... એ લોકો ડિનર કરતા હતા ત્યારે જ સારંગ નો ફોન વાગી રહ્યો હતો. મિસ્ટર દાસ અડવાણી બોલાવે છે એમ કહી ને સારંગ ઘરે થી નીકળી ગયો હતો પણ પછીથી ખબર પડે છે કે મિસ્ટર સારંગ ભટ્ટ અને મિસ્ટર દાસ અડવાણી બંનેનું મર્ડર કરી
કહાની અબ તક: સારંગ ના મૃત્યુના સમાચાર એ વિદેશથી આવેલ અમનને બહુ જ નારાજ અને ગુસ્સેલ બનાવી દિધો હતો. નેહાના નામથી એ ગુસ્સે થઈ જાય છે અને નેહાને જ આ બધાં માટે કસૂરવાર ગણે છે! એ કહે છે કે ...Read Moreએ જ સારંગ સરનું મર્ડર કર્યું છે. એ એમ પણ કહે છે કે ખુદ પરી એ પણ એની બહેન નેહાના પ્યારમાં પાગલ થઈને સારંગ નું મર્ડર કરી દીધું હોય છે! પરી માથું પકડીને રડે છે. ત્યારે એક કોલ એના ફોન પર આવે છે તો હેબતાઈ જ જાય છે! કોલ બીજા કોઈનો નહિ પણ ખુદ સારંગ ભટ્ટ નો જ હોય છે!