×

      પ્રેમનગરી તરીકે અોળખાતી  સોનગીર નામે સ્વર્ગ સમાન નગરી હતી .આ નગરમાં દેવચંદ નામે પ્રજાપ્રેમી રાજા રહેતો હતો.     રાજાની બે સુંદર રાણીઅો હતી. અેકનું નામ દેવબાઇ અને બીજી રાણીનું નામ રૂપવતી હતું .રાજ‍ાને શિકાર કરવાનો ઘણો ...Read More

રાજકુમાર ભર બપોરે કસબા પાસેના છેડે આવેલ કુવા ઉપર પાણી પીવા પહોંચી ગયો, કુવા નજીક જઇને જુઅે છે તો પાણી કાઢવા માટે કાંઇ સાધન ન હતું. કુવાનું પાણી પણ ઉનાળા સમયે છેક તળીયે જતુ રહ્યું હતું, રાજા દેવચંદથી ...Read More

    પ્રેમીરાજા દેવચંદ-૩દેવબાઇને રાજકુમાર પોતાની નગરની રાણી બનાવવા સોનગીર નગરે લઇ જવાનો આગ્રહ કરતાં કહે છે.હે દેવબાઇ ! હું આજે શિકાર તો નહિં કરી શક્યો પણ હું ખુદ તારા પ્રેમનો શિકાર બની ગયો છું, તમને સોનગીર નગરે લઇ ...Read More

  દેવબાઇની નાની બહેન સોનગીર નગરીમાં પહોચી આશ્રિતો જોડે રહેવા લાગી પણ અેમને કયાં ખબર હતી કે આ નગરની મહારાણી તેમની બહેન છે ? દેવબાઇ તો મહારાણી બની ગયા હતા નગરના લોકોને તો તેમના દર્શન પણ દુર્લભ હતા.       ...Read More

પ્રેમીરાજા દેવચંદ-૫       બે રાણીઅો અને ચમત્કારી વિંટી પ્રાપ્ત થયાની સાથે રાજ મહેલમાં જાણે મેઘધનુષનાં સાત રંગો પુરા થયા હોય તેવી નગરીમાં લાગતી હતી પણ સૌને સુંદર લાગતી આ સોનગીર નગરીમાં ખાલી રાજાને કશી ખોટ લાગતી હતી અને તે ...Read More

અદ્ભૂત વિંટીની પ્રાપ્તી અને દસ વર્ષના આયુષ્યની બાદબાકીની રમતમાં દેવચંદ ફસાયો તો હતો પણ પોતાની જિંદગીથી ખૂબજ ખુશ હતો.   બન્ને ગર્ભવતી્ રાણીઅો બાળ જન્મ આપવાના છેલ્લા દિવસોમાથી પસાર થઇ રહી હતી. રાજા આ દિવસોમાં રાણીઅોની કાળજીપૂર્વક સંભાળ રાખતા ...Read More