Risan Jack Island book and story is written by Bhavik Radadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Risan Jack Island is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રીસન જેક આઈલેન્ડ - Novels
by Bhavik Radadiya
in
Gujarati Fiction Stories
એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને શબનમનો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ
એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત ...Read Moreપ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ
હવે ત્રણેય ભાર્ગવનાં ઘરની એકદમ સામે ઉભા હતાં. યુનિવર્સિટી વિસ્તારથી બેત્રણ કીલોમીટર દુર એક નિર્જન કહી શકાય એવી જગ્યાએ તેનું ઘર હતું. એકદમ પરફેક્ટ લોકેશન. માનવ વસવાટથી દુર પણ પ્રકૃતિના ખોળામાં ઉછરેલું સાક્ષાત સ્વર્ગ! ઘરનાં પાછળના ભાગમાં થોડે દુર ...Read Moreલીમડાનાં ઘેઘુર વૃક્ષો બપોર પછી પડતાં સૂર્યનાં આકરા તાપ સામે રક્ષણ આપે એવી રીતે હતા. સામેના ભાગમાં ગુલમહોરની એક આખી હરોળ હતી. લાલચોળ કેસરીયા ફૂલોથી મધમધતા ગુલમહોર વાતાવરણને વધારે મોહક, વધારે રમણીય બનાવતા હતાં.
એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત ...Read Moreપ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ
એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત ...Read Moreપ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ
“એટલે એમ જ કે ભવ્યાની પહેલા પણ તારે એક ગર્લફ્રેન્ડ હતી. નીલિમા મર્ચન્ટ...” આયુષે વિગતવાર માહિતી આપી. “કૉલેજના પહેલા વર્ષથી જ તમે બંને સાથે હતાં. નીલિમાને કૉલેજના મોટાભાગના બધા છોકરાઓ પસંદ કરતા હતાં એટલે એ બધાની આંખોમાં તું કાંટાની ...Read Moreખૂંચતો. પણ ત્રીજા વર્ષમાં નીલિમાએ આત્મહત્યા કરી લીધી! કારણ કે એ પ્રેગ્નેન્ટ હતી... નીલિમા બોલ્ડ સ્વભાવની છોકરી હતી, એ ક્યારેય આવા કારણથી આત્મહત્યા કરે જ નહિ. એટલે તેની હત્યાનો આરોપ તારા પર આવ્યો હતો. પણ તે...”