રહસ્યમય દાનવ

(160)
  • 47k
  • 9
  • 20.6k

આ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી. ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે. પણ એવું ના વિચારતા કે મે આ વાર્તા કોઈ પણ મૂવી કે વાર્તામા થી ચોરી કરી હસે. આ વાર્તા મે મારી કલ્પનાથી લ

Full Novel

1

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 1

રહસ્યમય દાનવByDev .M. Thakkar પ્રસ્તાવનાઆ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી. ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે. પણ એવું ના વિચારતા ...Read More

2

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 2

2રંજન જે શહેરમાં જવાનો હતો તે શહેર આવી ગયું હતું, તે શહેરની બહાર એક સર્કસનું વિશાળ પોસ્ટર હતું તે જોયું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે તે શહેર ઘણું વિકસિત થઈ ગયું હતું.જોતા ને જોતા તેનું સ્ટેન્ડ આવી ગયું. તે બસમાં થી ઉતાર્યો લગભગ તેણે 2 કલાકની મુસાફરી કરી હતી. તે ત્યાંથી ઉતરીને એક હોટેલમાં ગયો, બોપોર પડી ગઈ હતી એટલે તેને વિચાર્યું કે તે તેના દાદા દાદી માટે જમવાનું લેતો જાય આમ પણ તે ઘરની બહાર નહોતા નીકળતા.તે હોટેલમાં ગયો અને જમવાનું પેક ...Read More

3

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 3

3ત્યાંજ રંજન એક ઝટકા સાથે ઉઠ્યો. સવાર થઈ ગઈ હતી પણ તેના ચાલવા જવાનો સમય નીકળી ગયો હતો.આ બધું સપનું હતું.તે બ્રશ કરીને ધાબામાં ચાલવા ગયો, તે કલાક ચાલ્યો અને પછી ત્યાં ઘડીક બેસ્યો, ત્યાં શુભ ધાબામાં આવ્યો."તમે જે પુસ્તક લખી હતી તે સત્ય હકિકત છે?." શુભે રંજનને કહ્યું."હા તે મારા જોડે બની ગયું હતું.""મારે તમને કંઈક કહેવું છે.""શું?"શુભ કંઈક બોલવા ગયો ત્યાંજ પેલી સુંદર યુવતી શુભને શોધતા શોધતા ધાબામાં પહોંચી."તું અહીં છું. સ્કૂલે તારા પપ્પા જશે?" તે યુવતીએ શુભને ક્રુરતાથી કહ્યું."આવું છું મમ્મી."રંજન વિચારમાં પડી ગયો ...Read More

4

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 4

413 વર્ષ પહેલાં…."અરે રંજન ઘરે આવાનો છે તેનું ભણતર પતાવીને." રંજનના પિતાએ રંજનની મા ને ફોનમાં કહ્યું."ઓહોહ ક્યારે આવાનો જ અત્યારે હું તેને લેવા જાવ છું તેનો મારામાં ફોન હતો કે તે અત્યારે આવે છે.""સારું તમે લઈને આવો હું તૈયારી કરું છું."પછી રંજનના પિતા રંજનને લેવા જાય છે. રંજન તે વખતે કોલેજમાં હતો અને તેને પોતાનું ભણતર તે દિવસે પતાવ્યું હતું. તે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનની ફિઈલ્ડમાં હતો. તેના પપ્પા તેને ઘરે લઈને આવ્યા, બધા રંજનને જોઈને ખુશ થઈ ગયા. તે વખતે તે લોકો એક ગામડામાં રહેતા હતા. તે ...Read More

5

રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 5

5તે તેના ઘરે પહૉચ્યો અને સાંજ થવાની રાહ જોવા લાગ્યો. પછી સાંજ થતા તે ધાબામાં પહૉચ્યો.ત્યાં શુભ પણ આવ્યો. બોલ તારી જોડે શુ શુ થયું હતું.""એક દિવસ હું રાત્રે સૂતો હતો ત્યાં મેં સાંભળ્યું કે મારા નવા મમ્મી મારા પપ્પાને એવું કહી રહ્યા હતા કે શુભના 13માં જન્મદિવસમાં તેને મારી નાખશે.""શુ તે ચોખ્ખું તે સાંભળ્યું હતું.""હા હું તે વખતે હોશમાં હતો.""બીજો કોઇ એક્સપિરિયન્સ થયો હતો.""હા એક દિવસ હું રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારા મમ્મી પપ્પાના રૂમમાં એક મોટો તારો દોરેલો હતો અને તે તારાના કિનારે મીણબત્તીઓ ...Read More

6

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 1

ભાગ 2 વિનાશનો પ્રારંભ 1રંજન બચી ગયો હતો અને શુભ એક પિશાચ બની ગયો હતો. રંજન હાલ તેના ગુરુ જોડે હતો, તે ગુરુનું નામ વિક્રાંત હતું અને તે એક આશ્રમમાં રહેતા અને ઘણા બધા વિદ્યાર્થીને કાળો જાદુ શીખડાવતા. વિક્રાંત તે જાદુનો ઉપયોગ સારી રીતે કરવા માંગતો હતો અને તેણે તેના બધા વિદ્યાર્થી જોડે શપથ લેવડાવી હતી કે તે પણ આ જાદુનો ઉપયોગ સારી રીતે કરશે. રંજન પણ ભણતર પતાવીને ...Read More

7

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 2

2રંજન જંગલના વચોવચ ફસાઈ ગયો હતો અને ત્યાં તેને જોયું કે તેની સામે એક વાઘ ઉભો છે, તેણે વાઘ બચવા મંત્ર બોલવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો અને તે વાઘે તેના પર છલાંગ લગાવી.પણ તે વાઘ હવામાં જ સ્થિર રહી ગયો, રંજનને ઘડીક કાઈ ખબર ના પાડી પણ જ્યારે તેને બાજુમાં જોયું તો ત્યાં એક તેનાથી નાનો વ્યક્તિ દેખાયો."કોણ છું તું?" રંજને પૂછ્યું."હું તમારી જેમજ આશ્રમમાં જાદુ વિસે ભણું છું અને મારું નામ પ્રકાશ છે.""ઓહ.""તમે અત્યારે અહીં થી ચાલો આ વાઘને અહીં સ્થિર ઉભો રાખવો મુશ્કિલ છે."પછી બને ...Read More

8

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 3

3 બીજા દિવસે ફરી સવારે રંજન ધ્યાન કરવા બેસ્યો, આજે તેને નક્કી કર્યું હતું કે તે ત્યાં જશે અને કે તે લોકો કોણ છે. પછી ત્યાં વિક્રાંત આવ્યો,"આજે હું તને એક એવી જગ્યા એ લઈ જઈશ જ્યાં તું પહેલા પણ ગયેલો છું અને તે જગ્યાની તને ખબર પણ છે." વિક્રાંતે કહ્યું."કઈ જગ્યા...કદાચ તમે પેલી નગરીની વાત કરી રહ્યા છો જે સંપૂર્ણ કાળા જાદુથી બનેલી છે?""હા અને ત્યાં જઈને તારે ફરીથી તારી યોગ્યતા જણાવાની, તો તૈયાર છું તું.""હા હું તૈયાર છું."પછી બને ...Read More

9

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 4

4રંજન ત્યાં અંદર ગયો, તેને તે તલવાર ફિટ પકડી હતી, તે ગુફામાં નવા નવા અવાજો આવતા હતા, તેમાં ભૂતના ચુડેલોના અવાજ પણ હતા. તે આગળ વધ્યો તે ગુફામાં રંજનને કઈ નોહતું દેખાતું પણ તે આગળ વધતો ગયો વધતો ગયો.આગળ જતાં તેને કોઈએ પાછળથી તલવારનો વાર કર્યો, રંજન નીચે પડી ગયો અને તેનો બઇડામાં મોટી ઇજા થઇ ગઇ, તેના બઇડામાં થી લોહી નીકળવા માંડ્યું અને તેને ખૂબ પીડા થવા લાગી. ત્યાંજ ફરી હવામાં થી તલવાર આવી અને તેના ગળાને અડતા અડતા રહી ગઈ કેમકે તે ખસી ગયો.રંજન ઉભો થવાની ...Read More

10

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 5

5'ઘણા વર્ષો પહેલા એક દિવસ એક અનાથ આશ્રમમાં એક નાનો છોકરો આવ્યો, તે છોકરો રાત્રે તે અનાથ આશ્રમમાં ગયો કોઈને ખબર ના પડે તેમ ત્યાં જઈને સુઈ ગયો. બીજા દિવસે તે છોકરો જાગ્યો બધા તે છોકરાને જોઈ રહ્યા હતા. "તારું નામ શું છે?" એક એ તે છોકરાને પૂછ્યું."મારુ નામ દનુજ છે." તે છોકરા એ જવાબ આપ્યો.બધા એ તે નામ પહેલી વાર સાંભળ્યું હતું એટલે તે લોકોને તે નામનો મતલબ નોહતી ખબર.પછી તે લોકો એ દનુજના માતા પિતા વિસે પૂછ્યું પણ દનુજને કાઈ ખબર નોહતી કે તે ક્યાંથી આવ્યો ...Read More

11

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 1

ભાગ 3 કારાનું આગમન 1"કારા પાછો આવશે?" નરકની રાણી એ શૈતાનને પૂછ્યું."આવશે નઈ આવી ગયો છે.""કઈ રીતે?" "સમય આવશે ત્યારે ખબર પડી જશે.""હવે તું મારો બદલો પૂરો કરીશ અને હું આ બ્રહ્માણની મહારાણી બની જઈશ."" હા અને પપ્પાનો બદલો લેવો છે અને હું પણ નરકની ગાદીમાં પણ બેસીસ અને તેના માટે મારે કારાને સંપૂર્ણ રીતે મારવો છે.""કારા પાછો આવી ગયો છે તો અત્યારે તે ક્યાં છે?""તે તો ખાલી એક જણ જ કહી શકે છે.""કોણ?"શૈતાન જોરથી હસવા મંડ્યો,"સમય આવશે એટલે ...Read More

12

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 2

2પ્રકાશ જાગ્યો અને તે નઈ ધોઈને તૈયાર થયો અને પછી નાસ્તો કર્યો. પણ રંજન હજી ઘરે નોહતો આવ્યો એટલે રંજનને શોધવા ગયો. પ્રકાશને નોહતું જવું પણ તોય તે ત્યાં ગયો કરણ કે તેની જોડે ફોન નોહતો નહીંતર તે ફોન કરીને પણ રંજન ક્યાં છે તે જાણી શકતો હતો.પ્રકાશ બધી જગ્યા એ ફરી વળ્યો પણ તેને રંજન ના મળ્યો પણ તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી, તે વ્યક્તિ એક બગીચામાં બેઠો હતો અને આજુ બાજુના રમતા ...Read More

13

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 3

3ડાયને તેની જોપડીમાં એક મોટો તારો બનાયો હતો અને તેમાં વચ્ચે એક નાનો છોકરો સુઈ રહ્યો હતો અને કિનારીઓમાં લીંબુ રાખેલા હતા.તે લીંબુના ખાલી ચીરા પડેલા હતા અને તે ચિરામાંથી દેખાઈ રહ્યું હતું કે તે લીંબુ અંદરથી લાલ હતા.પછી ડાયને તેની વિધિ ચાલુ કરી.ત્યાં રાક્ષસ આવ્યો,"આ શું કરે છે તું?" રાક્ષસે પૂછ્યું."હું કારા કરતા પણ મોટા જેમને નરકની રચના કરી હતી તે શૈતાન જોડે સોદો કરી રહી છું જેમાં મને એક દ્રવ્ય મળશે જેનાથી શૈતાન અને એના કરતાં પણ ઘણા લોકોને હું મારી શકીશ અને આ ...Read More

14

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 4

4વિક્રાંતને બધી ખબર હતી કે તે બધા લોકો જંગલની બહાર ઉભા છે અને તેમની જોડે પ્રકાશ પણ હતો, પણ વિચારી રહ્યો હતો કે ત્યાં પ્રકાશ કેમ તેમની જોડે છે.કારા, શૈતાન અને જૂનો નરકનો સેનાપતિ જંગલની અંદર ગયા પણ પ્રકાશ ત્યાં નોહતો ગયો અને તે બહાર જ ઉભો હતો.જંગલ ઊંડું હતું અને તે ત્રણેયને ખબર નોહતી કે વિક્રાંતનું આશ્રમ ક્યાં અને કઈ બાજુ છે.પ્રકાશ એક બીજી જ દિશાથી જંગલની અંદર ગયો અને અને એક ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં બધું જોવા મંડ્યો.પછી કારા, શૈતાન અને જૂનો ...Read More

15

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 5

5 "હવે આ લોકોનો અંત નજીક છે." વિક્રાંતે રંજનને કહ્યું."પણ કારાને કઈ રીતે મારવો?" "કારા... કારા કદી નહીં મરે.""તો શું કરશું.""એક ઉપાય છે કારાને બીજી દુનિયામાં નાખી દેવો.""એટલે કે અનંત બ્રહ્મણ.""હા અને કારા ત્યાંથી જ આવ્યો છે.""ક્યારે.""જ્યારે તું તારી શક્તિ પછી લેવા ગયો હતો ત્યારે તે તારી પાછળ પાછળ પાછો આવી ગયો છે અને હવે તે મને શોધી રહ્યો છે.""તમને કેમ?""કેમકે મેં જ તેને ઘણા વર્ષો પહેલા છલ કરીને નરકમાં થી અનંત બ્રહ્મણમાં નાખી દીધો હતો.""તમે પહેલા નરકમાં રહેતા?""હા અને મારો એક જ લક્ષ્ય હતો કે કારાને ...Read More

16

રહસ્યમય દાનવ - ભાગ 4 - (અંતિમ ભાગ) હક્કીક્ત કે પછી કલ્પના

ભાગ 4 હક્કીક્ત કે પાછી કલ્પના(નોંધ - આ રહસ્યમય દાનવનો જ અંતિમ ભાગ આ હું કહી રહ્યો છું કારણ કે ઘણા લોકોને લાગશે કે આ અલગ વાર્તા છે, પણ તેવું નથી)"એક નવો માનશીસ દર્દી અમારે ત્યાં એડમિટ થયો છે અને હું તેની જોડે પૂછતાજ કરીને આવી રહ્યો છું." એક માણસ જેનું નામ હરિ હતું તે તેના પાર્ટનર જે મહિલા ડોક્ટર છે જેનું નામ સુમન હતું તેને કહી રહ્યો હતો."શું છે તેનું નામ?""નામ સમીર નોંધાયું છે પણ તે અમને લોકોને કહી રહ્યો છે કે તે રંજન છે.""કેમ રંજન જ?""ખબર નઈ.""તેને અહીં ...Read More