The Madness Towards Greatness

(39)
  • 0
  • 0
  • 28.9k

નોંધ : આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ 3 ચરણ આ મુજબ છે : 1. માણસ , માન્યતા અને રહસ્ય 2. એક અદ્વિતીય સોપાન 3. એક દિવ્ય સોપાન તો આ નોવેલ વાંચતા પહેલા આગળની 3 નોવેલ જરૂર થી વાંચી લેવી , કેમ કે હવે સર્જાશે રહસ્યોનો એક નવો માયાજાળ. The Madness towards Greatness

1

The Madness Towards Greatness - 1

નોંધ :આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ ચરણ આ મુજબ છે :1. માણસ , માન્યતા અને રહસ્ય2. એક અદ્વિતીય સોપાન3. એક દિવ્ય સોપાનતો આ નોવેલ વાંચતા પહેલા આગળની 3 નોવેલ જરૂર થી વાંચી લેવી , કેમ કે હવે સર્જાશે રહસ્યોનો એક નવો માયાજાળ.The Madness towards GreatnessPart 1 :અમેરિકા ના ન્યૂયોર્ક સિટી માં ફરી એકવાર એક મિટિંગ બોલાવવામાં આવી હતી.અમેરિકાની સૌથી મોટી કંપની અને SK ની કંપની ની ગૌણ કંપની માં આ મિટિંગ હતી.મિટિંગ નો ટોપિક હતો......" After the death of SK "બધા લોકો નો એક જ મત ...Read More

2

The Madness Towards Greatness - 2

Part 2જ્યારે એક માણસ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તેણે હિમાલય માં કંઈક વિચિત્ર ઘટના જોઈ છે , બધા મિટિંગ માં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા , તેની આ વાત ને નકારતા એક અવાજ આવ્યો હતો કે -" તારી આ વાત થોડા અંશે સાચી છે અને ખોટી પણ , કેમ કે તે હિમાલય માં જે જોયું તે જોઈને તને લાગ્યું કે એ SK હશે , પરંતુ તે SK નથી , તે એક AI નિર્મિત રોબોટ છે જે SK જેવો લાગે છે , લોકો ને ભ્રમિત કરવા માટે હિમાલય ના જંગલો માં આ રોબોટ ને રખાયો છે , ...Read More

3

The Madness Towards Greatness - 3

Part 3 :" એક આત્મા ને જીવંત કરવાની છે "....." મૂર્ખ થઈ ગયો છે શું ? આત્મા જીવંત કરાવીને તું ભૂત પ્રેત વચ્ચે મને ફસાવવા માગશ ? આ ભૂત પ્રેત ના વિચાર મન માંથી મૂકી દે , હું તારી મદદ નહીં કરું " ફાધર એ ચોખ્ખી ના પાડી દીધી." ફાધર મારી વાત સાંભળો , આ આત્મા મારા પુત્ર ની હશે , એ ખુબ જ શક્તિશાળી હતો , રશિયન ગેંગ માફિયા નો લીડર હતો , એ ફરી જીવંત થશે તો એ હવે ખૂબ જ શક્તિશાળી અને પહેલા કરતા ઘણો ખતરનાક સાબિત થશે , એ મારી વાત માનતો જ હતો , ...Read More

4

The Madness Towards Greatness - 4

Part 4 :" ફ્રાન્સ ના સમાચાર સાંભળ્યા ? "રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી માં આ વાત ખૂબ જ ઝડપ થી ફેલાઈ હતી.ત્યાંના ચીફ એ કહ્યું - " આ વાત ને ઇન્ડિયા સુધી પહોંચાડવાની છે , પેલો સનકી ક્યાં છે ? "સર અમને માહિતી મળી હતી કે , આપણા રશિયાના બરફી વિસ્તારો માં એક આતંકવાદી છુપાયો હતો , બસ પછી તો તમે જાણો જ છો કે એ માણસ પાતાળમાંથી પણ ગુનેગારો ને શોધી કાઢે એવો છે ." અરે એ પેલા ને મારી નાખશે , આપણે તેની પાસેથી માહિતી પણ કાઢવાની છે , બરફી વિસ્તારો માં સિગ્નલ ના પ્રોબ્લેમ ને લીધે એનો કોન્ટેક્ટ ...Read More

5

The Madness Towards Greatness - 5

Part 5 :" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ , તારા કાળા કર્મો યાદ કર.."ફાધર એટલું બોલ્યા ત્યાં જ ખૂંખાર આત્મા ફરી જોર કરવા લાગી અને અવાજ આવ્યો" એ શું કહેશે , હું જ જણાવું કોણ છું હું , બલવંત હું તને અત્યારે નહીં મારું , આ ફાધર ને પણ નહીં મારું , હું કોઈને હાની નહીં પહોંચાડું પણ હવે મારો એક જ ધ્યેય છે SK , હું SK ને પેહલા બરબાદ કરીશ , પછી હું એને મારી નાખીશ અને એ બાદ હું તને પણ મારી નાખીશ "" મેં વળી તારું શું બગાડ્યું છે હેપીન? કે તું મને મારવા ...Read More

6

The Madness Towards Greatness - 6

Part 6 :ફાધર ની વાત - " SK જીવિત છે " સાંભળીને બલવંત તો જાણે આશ્ચર્ય માં ગરકાવ થઈ હતો ! તેને એમાનવામાં જ નહોતું આવતું કે એવું કઈ રીતે થઈ શકે ? કેમ કે તેણે પોતાની આંખો સામે SK ને દમ તોડતા જોયો હતો .બલવંત એ ફાધર ને કહ્યું - " ફાધર , SK મારી નજરો ની સામે જ ઢળી પડ્યો હતો , એ જોઈને એવું જ લાગી રહ્યું હતું કે તે મરી ચૂક્યો છે "" ત્યારે એ મર્યો નહોતો , હજી પણ એ મર્યો નથી ".... ફાધર આ વાત બોલ્યા.ફ્રાન્સ માં તો જાણે એક રાત માં આટલી ...Read More

7

The Madness Towards Greatness - 7

Part 7 :" ન્યુક્લિયર બોમ્બને ડિફ્યુઝ ન કરી શકાય , એ અશક્ય છે , એકવાર ન્યુક્લિયર બોમ્બ છૂટી ગયો તે વિનાશ કરીને જ આવે છે , SK શું મૂર્ખ થઈ ગયો હતો કે આવી ડીલ કરીને બેઠો છે ! " - ધનશ એ પેલા હેડ ને જવાબ આપ્યો." અશક્ય તો વિશ્વ ની સૌથી મોટી કંપની ને ટેક ઓવર કરવી પણ હતી , અશક્ય તો બધું ખોઈ નાખ્યા બાદ ફરી ઊભું થઈને વિશ્વનું સુધી ધનાઢય વ્યક્તિ બનવું પણ હતું , અશક્ય તો બ્રેન ટ્યૂમર હોવા છતાં દુશ્મનો નો સામનો કરીને તેમને હરાવવાનું પણ હતું ... હતું ને ? " ડિફેન્સ ...Read More

8

The Madness Towards Greatness - 8

Part 8 :જ્યારે પેલો અજાણ્યો માણસ આવીને ફ્રાન્સ ના ચર્ચ માં થયેલી ઘટનાઓ વિશે કહી રહ્યો હતો ત્યારે જ બોલી કે - " SK તો જીવિત પણ નથી , તો એ આત્મા ને કઈ રીતે હરાવી શકાય ? "" કોણે કહ્યું તે જીવિત નથી ? " ધનશ બોલ્યો." શું મતલબ ? એ ખરેખર જીવિત છે ? , પણ એને તો મેં મારી આંખો ની સામે પડતા જોયો હતો અને દમ તોડતા જોયો હતો " મિત્રા એ જવાબ આપ્યો." હા બસ , તે એને પડતા જ જોયો હતો , SK ત્યારે માત્ર પડ્યો જ હતો , ત્યારે પણ એમ જ ...Read More

9

The Madness Towards Greatness - 9

Part 9 :બધા લોકો ખૂબ જ મૂંઝવણ માં હતા કે શું કરવું ? , કેમ એ આત્મા નો સામનો ? , એનો જવાબ મેળવવા માટે બધા બીજા દિવસે હિમાલય માં જાય છે .ત્યાંના બર્ફીલા વાતાવરણ માં બધા ઠંડી ના લીધે ધ્રુજતા હોય છે , બધા લોકો Queen ને પ્રશ્ન કરે છે કે પેલા દિવ્ય સંત છે ક્યાં ?ઘણીવાર થવા છતાં એ સંત મળતા નથી , છેવટે બધા ઠંડી ના લીધે અને શોધતા શોધતા થાકી ગયા હોય છે અને નજીક ના આશ્રમ માં જવા માટે Queen ને કહે છે , કેમ કે હવે ઘણો સમય થઈ ગયો હતો.Queen નું મન ...Read More

10

The Madness Towards Greatness - 10

Part 10 :SK ને કોઈ માણસ એની સાથે લઈ ગયો એ સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને રહ્યા હતા કે એવું શક્ય જ કેવી રીતે બને ?Queen એ ત્યારે દિવ્ય સંત ને પ્રશ્ન પૂછ્યો - " SK ની જવાબદારી તમારા પર પણ હતી ને ? તમને તો ખબર જ હતી ને બધી , તો તમે એ માણસ ની પાસે SK ને કેમ જવા દીધો ? "" એ માણસ કોઈ સાધારણ માનવી નથી , એની પાસે રહીને જ SK નું કોમા માં રહેલું શરીર સ્વસ્થ થશે ; એના બાદ ઘણા નવા રહસ્યો ખુલવાના છે , ઘણા લોકો માટે ...Read More

11

The Madness Towards Greatness - 11

Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે SK આખરે છે ક્યાં ? અને ધનશ એ તરત જ એક ઇમરજન્સી મિટિંગ બોલાવી કંપની ના ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ના હેડ ઓફિસરો સાથે વાતચીત કરવાનું કહ્યું અને SK ને કઈ રીતે એ માણસ લઈ ગયો તે આખે આખી ઘટના ની માહિતી કાઢવા કહ્યું , એક તરફ બધા લોકો થાકી ચૂક્યા હતા , બીજી તરફ Queen એ તત્કાળ માં મિટિંગ બોલાવતા બધાના ચેહરા પણ પડી ચૂક્યા હતા.મિત્રા એ કહ્યું - " શું આ આપણે થોડા સમય પછી ન કરી શકીએ ? , આજે સવાર થી ...Read More

12

The Madness Towards Greatness - 12

Part 12 : Queen એ " The Ghost Vs The Devil " સાંભળતા ની સાથે જ કહ્યું કે - જો એ માણસ ખરેખર આટલો બધો શક્તિશાળી હોય અને વિશ્વાસુ હોય તો આપણે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી , દિવ્ય સંત ના કહેવા મુજબ Andy જ હેપીન ની આત્મા સામે લડી શકે એમ છે અને તેને હરાવી શકે છે ; તો આપણે બસ હવે Andy અને SK બન્ને ને શોધી ને બધી હકીકત એ બંને ને જણાવવાની છે " " પણ એક સેકંડ ; Andy SK ને શા માટે લઈ ગયો ? એ પ્રશ્ન તો કોઈ ના મનમાં માં ...Read More

13

The Madness Towards Greatness - 13

Part 13 :ફોન માં આવેલા મેસેજ જોઈને RK એ તો સમજી ગયો હતો કે તે મેસેજ મોકલવા વાળા ની ને માહિતી ટ્રેક કરી શકે એમ નથી , કેમ કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે તેને RK અને અહીં થયેલી મીટિંગ વિશે પળે પળ ની માહિતી છે , બસ તેને મન માં એક જ ભય છે કે આ વ્યક્તિ અમેરિકા ની ઇન્ટેલિજન્સ એજન્સી નો માણસ ના નીકળે , આ ભય ની સાથે તે સાંજ ના સમયે કોઈને કહ્યા વગર , કોઈને ખબર ન પડે એ રીતે જે મેસેજ આવ્યો હતો એ જગ્યા એ જઈને RK જુએ છે તો એકદમ અંધારું ...Read More

14

The Madness Towards Greatness - 14

Part 14 :રિદ્ધવ એ પ્રશ્ન કર્યો કે - " એ હું કેવી રીતે કરી શકું ? "પરંતુ એ પ્રશ્ન કોઈ જવાબ જ ના મળ્યો કેમકે જે માણસે તેને આ બધી માહિતી જણાવી હતી તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો હતો , પણ રિદ્ધવ ને એ સમજાઈ ગયું હતું કે એ માણસ તો ખરેખર અહીં ઉપલબ્ધ હતો જ નહીં , એ માત્ર એનો અવાજ અહીંયા પહોંચાડી રહ્યો હતો .અંધારી રાત્રિ નો સમય હતો અને રિદ્ધવ ને કઈ પણ સમજાય રહ્યું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે ?એક તરફ ફ્રાન્સ માં હેપીન વિશે ના સમચાર , બીજી તરફ અમેરિકા ...Read More

15

The Madness Towards Greatness - 15

Part 15 :અજાણ્યો માણસ આવીને બોલ્યો કે : " સો ઝેરીલા સાપ એમ કહે કે અમે તમને નહીં કરડીએ એમના પર ભરોસો કરી શકાય ; પરંતુ મિત્રા જો એમ કહે કે હું તમને સાથ આપીશ તો એનો ભરોસો ના કરાય "આ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા સ્તબ્ધ થઈ ગયા કે આ માણસ શું બોલી રહ્યો છે ??રિદ્ધવ મન માં વિચારી રહ્યો હતો કે આ માણસ નો અવાજ ગઈ કાલે રાત્રે જે માણસ તેને મળ્યો હતો તેનાથી અલગ છે , આમ વિચારીને તે પેલા માણસ ની નજીક જાય છે અને તેનું મોઢું જે કાપડથી ઢંકાયેલું હતું તેને જોરથી ખેંચે છે ...Read More

16

The Madness Towards Greatness - 16

Part 16 :" The man who created the three legends "આ સાંભળીને રિદ્ધવ ને એ બાબત નો તો ખ્યાલ ગયો કે આ તો એ જ વ્યક્તિ છે કે જેની સાથે ગઈ કાલે રાત્રે વાત થઈ હતી ; તે કંઈક બોલવા જાય એ પહેલાં જ તેને અટકાવતા ધનશ બોલી ઊઠ્યો : " મહાગુરૂ ! આપ ? , તમે અહીંયા કઈ રીતે ? તમે હજુ સુધી જીવીત છો ? , તમે અત્યાર સુધી ક્યાં હતા ? ..."ધનશ પ્રશ્નો પર પ્રશ્નો પૂછે એ પહેલા તેને અટકાવતા એ માણસ બોલ્યો કે : " અત્યારે સમય આ પ્રશ્નો માટેનો નથી , અત્યારે બીજા ઘણા ...Read More

17

The Madness Towards Greatness - 17

Part 17 :SK ને ઘણા સમય બાદ જોઈને Queen મન થી અને હૈયે થી બન્ને રીતે ખૂબ જ પ્રસન્ન ગઈ હતી , ત્યાં જ અચાનક જોરદાર તોફાન આવે છે અને ચોતરફ અંધકાર છવાઈ જાય છે , આ અંધકારની વચ્ચે એક અટ્ટહાસ્ય સંભળાય છે , જાણે કે કોઈ રાક્ષસ હસી રહ્યો હોય ! અને આ અંધકારની વચ્ચે આવે છે ; કાળી શક્તિઓનો સ્ત્રોત એવો હેપીન !હેપીન આવીને તરત જ બધું ઉથલ - પાથલ કરી નાખે છે , ત્યાં ઊભેલા બધા લોકો ખૂબ જ ડરી જાય છે , અચાનક જ હેપીન એક માણસ ને મારવા માટે તેની નજીક જાય છે ; ...Read More

18

The Madness Towards Greatness - 18

Part 18 :RK પોતાની મૂંઝવણ કહી રહ્યો હતો ત્યારે જ વચ્ચે એને રોકતા અવાજ આવ્યો" You are Manipulated , ! તમને લોકો ને ભ્રમિત કરવામાં આવ્યા છે , આ એક એવું ભ્રમ છે કે જે તમને હકીકત લાગે પણ આ દરેક હકીકતો બસ મારા દ્વારા બનેલી એક વાર્તા છે , આ વાર્તા હું લખી રહ્યો છું અને માત્ર તમને જ નહીં , પણ જે લોકો એવું વિચારી રહ્યા હતા કે આ સમગ્ર દુનિયા એમના કહેવા મુજબ જ ચાલે છે , એ લોકોને પણ મારી આ જાળ માં ફસાઈ ગયા , Welcome to the Mind Trap of SK "" શું ...Read More

19

The Madness Towards Greatness - 19

Part 19 :" Never forget that I'm controlling the whole world " SK ના આ શબ્દો સાંભળીને જ બધા થઈ ગયા ." અરે ! વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ થઈ જવાથી કઈ તું એકલો આખી દુનિયા પર રાજ ના કરી શકે , ઘણા બધા બીજા લોકો પણ અસ્તિત્વ માં છે કે જેમના નામ પણ આપણે નહીં જાણતા હોય અને તેઓ પડદા પાછળ રહીને વિશ્વ ના ઘણા બધા નાના નાના દેશો ને , ત્યાંની સરકાર ને અને મોટી મોટી મહાસતાઓને કંટ્રોલ કરતા હશે , આ બધી મોટી મોટી મહાસત્તાઓની સામે આપણે આવીને ઊભા રહી ગયા છીએ ; કે જેમને એ પડદા ...Read More

20

The Madness Towards Greatness - 20

Part 20 :ઇન્ટેલિજન્સ એજન્સી માંથી એક માણસ આવ્યો અને બોલ્યો કે : " He scammed us , He controlled country; not just our country but almost the world "( તેણે આપણી સાથે ચતુરાઈ કરી છે , તેનું આપણા દેશ પર નિયંત્રણ છે ; માત્ર આપણા દેશ પર જ નહીં , પરંતુ લગભગ આખી દુનિયા પર નિયંત્રણ છે )" શું એ કઈ રીતે શક્ય બને ? "US ના પ્રેસિડેન્ટ આશ્ચર્યચકિત થઈ ગયા .ત્યાં એમના સેક્રેટરી એ કહ્યું : " તમારા જીવન ને પણ ખતરો છે , SK એ આ દેશ માં અબજો ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે , ઘણા ...Read More

21

The Madness Towards Greatness - 21

Part 21 :SK બધા લોકો ને જહાજ માંથી બંદી બનાવીને લઈ આવી રહ્યો હતો પણ શીન ને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.SK નજીક આવ્યો ત્યારે તરત જ ધનશ એ પ્રશ્ન પૂછ્યો - " શીન હજુ સુધી જીવિત છે ? , તે એને માર્યો નહોતો ?? "" ના, મેં શીન અને તવંશ બંન્નેને નહોતા માર્યા "" પણ શા માટે ? એ બંને તો તને મારવા માગતા હતા ને ? " ધનશ એ પૂછ્યું ." તો હું શું એ તમામ લોકો ને મોત ને ઘાટ ઉતારી દઉ કે જેઓ મને મારવા માગે છે ? , ધનશ મને પણ શરૂઆત માં આવો ...Read More

22

The Madness Towards Greatness - 22

Part 22 :" હું કદાચ બીજા માણસો ની સમક્ષ જીતી શકું છું પણ કિસ્મત ની સામે કદી નહીં ; મારા નસીબ માં આ વસ્તુ નહીં હોય એટલે જ નાનપણ માં મારા જન્મ સાથે મારો પરિવાર જ મારાથી છીનવાઈ ગયો , જે પણ લોકો મારી સૌથી નિકટ રહ્યા હતા એ બધા મારાથી દૂર જતા રહ્યા છે , મને જ્યારે જાણ થઈ કે શીન અને Queen બંન્ને નાનપણ થી સાથે હતા અને જુના મિત્રો પણ હતા તેમજ શીન એ એમ પણ કહ્યું કે જો હું શીન ને મારી નાખીશ તો તેણી બદલો અવશ્ય લેશે , આ વાત સાંભળીને હું ખૂબ જ ...Read More

23

The Madness Towards Greatness - 23

Part 23 :" હું હિમાલય ક્યારે ગયો અને ત્યાં શું કર્યું એ તો બધા લોકો જાણે છે પણ હું માટે ગયો તે કોઈ જાણતું નથી , શીન એવુ માને છે કે કોલેજ માં થયેલી ઘટના અને તેનાથી એકલવાયું જીવન થઈ જતા હું હિમાલય ભાગી ગયો , રિદ્ધવ એમ માને છે કે મારી સાથે બલવંત અને પ્રોફેસર એ સ્કેમ કર્યો હતો અને હું કંગાળ થઈ ગયો એટલે હું હિમાલય ભાગી ગયો હતો , પણ બન્ને ની વાત થોડા અંશે ખોટી છે, હું હિમાલય માં એક એવી જગ્યા શોધવા માટે ગયો હતો કે જ્યાં હું ગુનેગારો ને એકત્ર કરી શકું અને ...Read More

24

The Madness Towards Greatness - 24

Part 24 :SK એ અનેક રહસ્યો જણાવવાની સાથે શીન ને પોતાના મન ની વાત પણ કહી દીધી કે તે કરતા અનેક ગણો શ્રેષ્ઠ છે , આ વાત સાંભળીને Queen બોલી :" હું જાણું છું કે તું શીન કરતા પોતાને શ્રેષ્ઠ બતાવીને શીન ને નીચો નથી બતાવી રહ્યો પણ તું મને જ કહી રહ્યો છે કે મારી પસંદગી ખરાબ છે , તો તું પહેલા એ સાંભળી લે કે હું ક્યારેય શીન ને પસંદ નહોતી કરતી અને મારા મનમાં કે હૈયા માં ક્યાંય એના માટે જગ્યા નથી , હા ; એ મારો નાનપણ નો મિત્ર હતો , પણ જ્યારે મને એ ...Read More

25

The Madness Towards Greatness - 25

Part 25 :SK એ ફરી એક નવા રહસ્યો વિશે વાત કરી , આ સાંભળીને રિદ્ધવ કહે છે કે : બસ હવે ! હજુ કેટલું કહેવાનું બાકી હશે ?? તું આજે જ બધું જણાવી દે , આ એક એક કરીને બધી વાતો તું અલગ અલગ સમયે જણાવીશ તો પછી અમારા મગજ પણ એવા ગૂંચવાઈ જશે કે અમે કંઈ પણ વિચારી નહીં શકીએ , તું અત્યારે નવા રહસ્યો અત્યારે ન જણાવ , શીન તારે સાંભળવું છે ને કે SK એ Queen ની મદદ લીધી હતી એમ ? તો હું તને જણાવું સમગ્ર વાત , પણ આ વાત પછી હવે કોઈ પણ ...Read More