3 Idiots - 2 in Gujarati Humour stories by ᴡʀ.ᴍᴀɴᴠᴇᴇʀ books and stories Free | 3 Idiots - 2

3 Idiots - 2


                  Goverment Job 
                 * * * * * * * * * * *

ડિંડવો - શુ થુ હેલા નૌકરી મલી ગઈ કે ?? 😕

ઝંડૂ - નૌકરી? કોને જોયે સે ?? 🙄

ડિંડવો - આ બાડો કઈક નૌકરી  ગોતતો તો હેલા...😂 😂

ઝંડૂ - શુ વાત કરે હેલા બાડા ???? 😳
તુ એન્જિનિયરિંગ છોડી દેવાનો? 😕


મેસ્સીડો -  હેલા જવા દે ને હલા! ઘરવારા પાછળ પડી ગયા સે હલા! 😕 😢

હવે ઘરમાંય બધાય ને ખબર પડી ગઈ સે કે એન્જિનિયરિંગમાં કઈ ઉખડવાનું નઈ...😖

મને કે તુ ગવરર્મેન્ટ જોબ માટે એપ્પલાય તો કરવા લાગ...😒😒😒

મે કિધુ ગવરર્મેન્ટ જોબ કરવી હોય તો એન્જિનિયરિંગ ની ડિગ્રી શું કામની... 😕

તો પાછા ખબર સુ કે.....😒
એે તો આપણે લગ્નમાં કામ લાગ્હે, લગન કરવા નિકરે તો હારુ લાગે કે એન્જિનિયરિંગ કરેલુ સે સોકરાએ, 😇

મેં કિધુ એનીમાને ખાલી લગ્ન કરવા માટે મારી પાહે ડિગ્રી લેવડાવે સે બોલ...😡😡

સાલા આપણા ઈન્ડીયામાં બધા ગવરમેંન્ટ જોબ કેમ કરે છે એજ ખબર નથી પડતી...😡

બધાને ખુર્શીમા બેહી બેહી ડુમ વધારવી સે ખાલી... 🤬🤬

* * * * * * * * * * 

ઝંડૂ - હા હેલા ઈન્ડીયામાં સે ને બધાને ગવરમેંન્ટ જોબ જ કરવી સે એનીમાને...🙄🙄

એક વાર તો મારી સોસાયટીમાં એક પૌયરાને ગવરમેંન્ટ જોબ મલી ગઈને તો પેંડા વેંચવા નીકળેલો....😏

મને એમ કે ચલ કલેક્ટર બલેક્ટરની નૌકરી મયલી હસે... તો જ પેંડા વેંચતો હોયને... 🤓

પછી મેં એને પુસ્યુને ત્યારે ખબર પયડી કે...😒

ટણપાને પ્યુનની નૌકરી મલેલી...😏

સાલો ખુશ તો એવો થતો તો ને જાણે રોજ એને ગાડી લેવા મુકવા આવવાની હોય...😏

પણ ડાબલો પોતે બીજાને ગાડીમાં લેવા મુકવા જવાનો હતો...😡🤬😡

ના... ના... જો તુ ઈન્ડીયામાં ગવરમેંન્ટ જોબના નામ પર લોકોને એકબીજાના કુલ્લા ધોવાનું કહે ને તો એ પણ કરી નાખે એમ સે આ લોકો....😡🤬😡

* * * * * * * * * *

મેસ્સીડો -  ને એમા પણ તુ ખાલી ગવરમેંન્ટ વારાની ભરતીઓ જોહે ને તો એવા ભૂચિયા બનાવે છે ને આ લોકો... 😡 🤬


12 પાસ વાલા માટે પટ્ટા વારાની ભરતી... 😒

10 પાસ વાલા માટે રેલ્વેમાં ભરતી... 😒

8 પાસ વાલા માટે પ્લેનમાં ભરતી... 😒

અબે ઘેલસફા...😡
8 આઠમાં ધોરણનો પૌયરો પ્લેન ચલાવવાનો એમ... 🤬

કઈ ખોપડી - બોપડી છે કે... વેચી કાયઢૂ બધુ...😡😡

સાલા આઠમાં ધોરણના પૌયરા ને છી છી - પી પી કરવાનું ભાન નય હોય ને પ્લેનમાં ભરતી આપવાના.😒

બિચારો કાગળના પ્લેન પણ જેમ - તેમ બનાવતો હોય...😡

10 પાસ વાલા માટે રેલ્વેમાં ભરતી... 😒

એની માની આંખ એની...😡🤬

આ જ 10 પાસ વાલા પૌયરાઓ છે ને રેલ્વેના પાટા પર લોટામાં પાણી લઈને હગવા બેસતા છે...😡🙄

ને એમા પણ આ લોકો સેલરી તો એવી લખે ને ...
50 000 , 70 000 , 1 લાખ..😱

ના ના પેલા ડિગ્રી વારાવ તો ભૂતિયા લોકો છે ને કે જે... 10 - 12 હજારની નૌકરીમાં પછવાડું ઘસ્યા કરે સે...😡🤬😡

એ લોકો તો પોગો બુધ્ધીના છે કે જે કોલેજમાં આટલા બધા રુપીયા બગાડે સે... 😖😢

ને આયા આપણી ગવરમેંન્ટ 10 _ 12 વારાને 50 હજાર પગાર આપે સે એમ...😡🤯

ને એમા પણ તુ ગવરમેંન્ટ જોબ માટેની એડવર્ટાઈઝ જોહે ને તો 'તેલખોદ' અંબાણી પણ એનું રિજ્યુમ અપલોડ કર નાખે ને એવી તો એડવર્ટાઈઝ બનાવસે...🤬😂


શું તમે પણ બેરોજગાર શો...? 🤔

શું તમને પણ નૌકરીની જરુર છે...? 🤔

શું તમારા કુલ્લા માં પણ પૈસા કમાવવાનું ચૂર છે...? 🤔

તો હમણાં જ એપ્લાય કરો...
કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર મેળવો સરકારી નૌકરી...😋

10  પાસ વારા માટે " सुनहरा मौका " 👌

સરકારી ફુગ્ગાની ફેક્ટરીમાં નિકળી છે ભરતી...😇

ફુગ્ગા ફુલાવાના ટેસ્ટીંગ માટે માણસ જોઈએ સે... 😋

તો હમણાં જ એપ્લાય કરો...
જો આજે નહી કરો તો આખી જીંદગી પકડીને રડશો. (માથુ)  😂😂😂😂😂

હવે કડવીના 10 દસમાં ધોરણનાં પૌયરા ને ફુગ્ગા - ફુલાવા રાખહે ને તો એના નાકની હારે લટકેલી મંજી - પંજી બંન્ને ફુગ્ગામાં ચાયલી જાહે... 😡🤬😡

ના.. ના... ખાતર ભગત આટલી બધી ભરતી તો દરિયામાં પણ નહી આવતી...😡

જેટલી ગવરમેંન્ટ જોબમાં આવે સે...😖

* * * * * * * * * * *

ઝંડૂ -  ને આ બધી ભરતીઓ તો ખાલી આપણને ભૂતિયા બનાવા માટે જ હોય સે...😡

મે આજ હુધી કોઈ પૌયરા એવા નય જોયા કે જેને એપ્લાય કયરુ હોય એને જોબ મલી હોય...😡🤬򘐽򘐊
સાલા અંદર - અંદર જ સીટ વેંચી કાઢે સે બધાને...😖😒

ગોબરીનાવ 10 સીટની ભરતી રાખે ને 10,000 લોકો ઐપ્લાય કરશે...😨😨

હવે  ખોટા - ગપ્પુડીના  આના કરતા વધારે સીટ તો બસમાં હોય...😡😡

સાલા 10 સીટની ભરતી માટે 10 હજાર લોકોને પરીક્ષા આપવા બોલાવશે...😖😡

* * * * * * * * * *

ડિંડવો - ને એમા પણ હમણાં તો દસમાં - બારમાં નું વેકેશન ચાલતુ છે...😒😒

સાલા જેવું વેકેશન ખુલહે ને કોણ જાણે બધાને કુલ્લામાં નૌકરી કરવાનું શું ભૂત ચડતું સે...😡 

ના... ના... અટલે સાલા 3 મહીનામાં નૌકરી કરીને જાણે અંબાણી બની જવાના હોય.... 😡😡

* * * * * * * * * *
મેસ્સીડો -  જો ભાઈઓ અને બીજાની બહનો... - જેટલા લોકોનું પણ વેકેશન ચાલતુ છે ને... આ બધા નૌકરી - બૌકરી ના ચક્કરમાં નીય પડોને ... વેકેશન શાંતી થી એન્જોય કરોને યાર... પછી આખી જીંદગી નૌકરી જ કરવાની સે...😒😒

ભલે પછી તમે દસમાં કે બારમાં હોવ, જેવું વેકેશન પતસે ને અટલે તમારા કુલ્લા સોજવાનું ચાલું થઇ જાહે... એના કરતા હમણાં શાંતી થી વેકેશન એન્જોય કરીલો ને  યાર... 😅😅😅

એક્સપેરિંયસ છે એટલે જ તો બોલતો છું... 😂

અને હા ગવરમેંન્ટ જોબના ચક્કરમા કોઈને રુપિયા આપતા નય હેલા... બધા બોવ જ ભૂતિયા બનાવે સે આજકાલ... કોઈ ગવરમેંન્ટ જોબ નથી અપાવતું આ રીતે... 😡😡


બસ તો આટલું જ કેવુ તુ... 😂😂😂


ચલો તો વાંચવાની મજા આયી હોય તો રેટીંગ ઠોકી દેજો... ને તમારા બધા દોસ્તારો ની હારે આપણો આ ભાગ શેર પણ કરી નાખજો... ને રિવ્યુ આપવાનું ભૂલતા નય યાર કે આ ભાગ કેવો લાગ્યો... ને જો હજુ સુધી તમે મને ફોલ્લોવ નથી કયરો તો ફટાફટ ફોલ્લોવ કરી દેજો... કંજૂસ નય થતા... 😂😂😂

આગળ નો ભાગ તમે ક્યા મુદ્દા પર વાંચવાં માંગો સો તે ... રિવ્યું પર અથવા મને મેસેજ કરીને જણાવી દેજો... 😎


ચાલો હવે હાલતીના થાવ તો... 😂

Rate & Review

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified 11 months ago

Aakanksha

Aakanksha Matrubharti Verified 11 months ago

Parmar Geeta

Parmar Geeta 11 months ago

Hemant Sagathiya
રખડુ

રખડુ 1 year ago