3 Idiots in Gujarati Humour stories by ᴡʀ.ᴍᴀɴᴠᴇᴇʀ books and stories Free | 3 Idiots

3 Idiots


                    😂 3 Idiots 😎

            📚 Books Summery 📚 

રામ રામ  ગુજરાતી પૌયરાઓ અને ચકલીઓ...

  આમ તો મેં એક મોટીવેશનલ નૉવલ લખી છે, " 29 Step To Success " જો એ નૉવલ તમે ન વાંચી હોય તો હવે વાંચી લેજો. તે એક મોટીવેશનલ નૉવલ અને તેમા જીંદગી ની રીયાલિટી ને દર્શાવી છે. તમારી બધી જ મુસીબતો ના જવાબ તમને " 29 Step to Success " માં મળી જશે. 


" 3 Idiots "  આ આપણી પહેલી કોમેડી-હાસ્યસ્પદ નૉવલ છે હો... અને આ નૉવલ ને માત્ર હસી મજાક અને મોજ મસ્તી માટે જ લખવામાં આવી છે. આપણે આ નૉવલમાં કોઈ પણ ધર્મ જાતી, રાજકીય પક્ષો કે કોઈપણ સંસ્થાનું સમર્થન કે અપમાન નથી કરતાં. તેમજ કોઈપણ વ્યક્તિ કે પશુઓનું અપમાન નથી કરતા.


આ નૉવલમાં આપણે જીંદગીની રીયાલિટી ને એકદમ દેશી ભાષામાં અને સોખી ગુજરાતી ભાષામાં લખીશું , અને આ નૉવલ એક હાસ્યસ્પદ નૉવલ છે તો મહેરબાની કરીને કોઈએ પર્સનલ ન લેવું. (છતા પણ કોઈને લેવું હોય તો લઈ લેજો) 😂

આ નોવલ માં ત્રણ મિત્રો છે ડિંડવો, ઝંડૂ અને મેસ્સીડો... આ ત્રણેય નૉવલના મુખ્ય ફટાકડા છે. અત્યારે દુનિયા, દેશ, સમાજ અને સામાન્ય માણસની જીંદગીમાં શું ચાલતું હોય છે તે આ ત્રણ મિત્રો પોતાના અડ્ડા પર મળીને આપણી સમક્ષ રજુ કરશે. 😁

મિત્રો તમે જાણો છો કે દરેક સંસ્કૃતીમાં, સમાજમાં અને આપણા મિત્ર વર્તુળમાં થોડી ઘણી ગાળોનું પણ આગવું મહત્વ હોય જ છે. તો 3 Idiots માં પણ ત્રણેય મિત્રો વચ્ચે ક્યારેક - ક્યારેક ગાળા-ગાળી બોલાતી રેહશે. આપને વિનંતી છે કે આ ગાળોને માત્ર મોજ - મસ્તીની દ્રષ્ટિએથી જ જોવી. કોઈપણ મિત્રો ગાળોનો બહિષ્કાર કરવાની સલાહ ન આપતા, કેમ કે આ નૉવલ ને માત્ર ને માત્ર Comedy / Fun / Mind Fresh / Enjoyment / Laughing માટે જ લખવામાં આવી છે. 😌 👍🏼

નાના - મોટા સર્વે બાળકોને જણાવી દઈએ કે આ નૉવલમાં એવા મુદ્દાઓ પર લખવામાં આવશે જેમાં ખરેખર આજ-કાલના લોકોની પરિસ્થિતી કેવી હોય છે અને લોકો આજની દુનીયામાં કેવી રીતી જીવી રહ્યાં છે..

ઘણી બધી બાબતોમાં થોડા મસાલા ઉમેરવામાં આવશે. જેથી સ્ટોરીને વધુ હાયસ્પદ બનાવી શકાય. તેમજ ઘણી ખરી વાતોને સત્ય ઘટના પર આધારીત ઉદાહરણો આપીને પણ સમજાવવાની કોશીશ કરીશું. 👍🏼

કોઈપણ મિત્રો કે વાંચકોએ આ નૉવલને માત્ર Enjoyment માટે જ વાંચવી અને કાંઈ પણ ખોટું વિચાર્યા વગર વાંચશો તો ખુબ જ મજા આવશે. 😌 👌🏼

આપણી નૉવલનાં ત્રણ પૌયરાઓ ડિંડવો, ઝંડૂ, અને મેસ્સીડો કે જે મુખ્ય પાત્રો છે, તેઓ તમને હસાવી - હસાવી ગાંડા કરી નાખશે. 😂 😂

તેમજ તમે ખુદ પણ તમારી ઈચ્છા મુજબ અને તમને મનપસંદ હોય તેવા વિષય કે મુદ્દા પર સ્ટોરી ની વિનંતી કરી શકો છો....👍🏼

તમને જે મુદ્દો પસંદ હોય તે અમોને પર્સનલ મેસેજ કરીને કે રિવ્યુ માં લખીને જણાવી દેજો. તેના પર એક મસ્ત હાસ્યસ્પદ સ્ટોરી આપણે લખીશું અને માતૃભારતી દ્વારા અન્ય લોકો સુધી પોહચાડીશું.

તમારે બધાને હસવાનું જ છે... પણ એક વાત કઈ દઈ યાર... સ્ટોરી વાચીને જતાં જતાં રેટીંગ અને રિવ્યુ પણ આપવાની આદત રાખજો યાર... જાજુ કંજૂસ થવું પણ સારુ નથી ને, ભગવાને તમને અંગુઠો એટલે તો આપ્યો સે...😂

કેટલાક લોકો એક તો મફ્તમાં આવીને વાંચી જાય છે અને રેટીંગ આપવામાં શરમ અનુભવે છે તો એવા લોકોને પેહલા જ કહી દઈએ કે જો સ્ટોરી વાંચીને મજા આવી જ હોય તો રેટીંગ આપવું યાર.. લખનારને પણ મજા આવશે કે લોકો તેના લખાણને કેટલું પસંદ કરે છે. 😎 👍🏼

તો હવે આપણો પહેલો ભાગ વાંચવા માટે તૈયાર થઈ જજો અને મગજ સાથે લઈને વાંચવા ન આવતાં. તેમજ વધુ પડતાં મેચ્યોર લોકો પણ થોડી વાર દેશી ગુજરાતી બનીને વાંચી લેજો. 😂 😝

 Actually, We Don't English Vinglish
 That's why We are Gujju. 😂😂😂


  બસ તો આટલું જ કેવુ તુ... 😂😂😂


ચલો તો વાંચવાની મજા આયી હોય તો રેટીંગ ઠોકી દેજો... ને તમારા બધા દોસ્તારો કે સખીઓ ની હારે આપણો આ ભાગ શેર પણ કરી નાખજો... ને રિવ્યુ આપવાનું નય ભૂલતા... કે આ ભાગ કેવો લાગ્યો... ને જો હજુ સુધી તમે મને ફોલ્લોવ નથી કયરો તો ફટાફટ ફોલ્લોવ કરી દેજો... કંજૂસ નય થતા... 😂😂😂  ચાલો હવે હાલતીના થાવ તો... 😂

Rate & Review

Priyanka Jangir

Priyanka Jangir 9 months ago

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified 11 months ago

Aakanksha

Aakanksha Matrubharti Verified 11 months ago

Parmar Geeta

Parmar Geeta 11 months ago

R.N.Nandaniya

R.N.Nandaniya 11 months ago