3 Idiots book and story is written by WR.MESSI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 3 Idiots is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
3 Idiots - Novels
by WR.MESSI
in
Gujarati Comedy stories
? 3 Idiots ? ? Books Summery ? રામ રામ ગુજરાતી પૌયરાઓ અને ચકલીઓ... આમ તો મેં એક મોટીવેશનલ નૉવલ લખી છે, " 29 Step To Success " જો એ નૉવલ તમે ન વાંચી હોય તો હવે વાંચી લેજો. તે એક મોટીવેશનલ નૉવલ અને તેમા જીંદગી ની રીયાલિટી ને દર્શાવી છે. તમારી બધી જ મુસીબતો ના જવાબ તમને " 29 Step to Success " માં મળી જશે. " 3 Idiots " આ આપણી પહેલી કોમેડી-હાસ્યસ્પદ નૉવલ છે હો... અને આ નૉવલ ને માત્ર હસી મજાક અને મોજ
? 3 Idiots ? ? Books Summery ? રામ રામ ગુજરાતી પૌયરાઓ અને ચકલીઓ... આમ તો મેં એક મોટીવેશનલ નૉવલ લખી છે, " 29 Step To ...Read More" જો એ નૉવલ તમે ન વાંચી હોય તો હવે વાંચી લેજો. તે એક મોટીવેશનલ નૉવલ અને તેમા જીંદગી ની રીયાલિટી ને દર્શાવી છે. તમારી બધી જ મુસીબતો ના જવાબ તમને " 29 Step to Success " માં મળી જશે. " 3 Idiots " આ આપણી પહેલી કોમેડી-હાસ્યસ્પદ નૉવલ છે હો... અને આ નૉવલ ને માત્ર હસી મજાક અને મોજ
Goverment Job * * * * * * * * * * *ડિંડવો - શુ થુ હેલા નૌકરી મલી ગઈ કે ?? ...Read More- નૌકરી? કોને જોયે સે ?? ?ડિંડવો - આ બાડો કઈક નૌકરી ગોતતો તો હેલા...? ?ઝંડૂ - શુ વાત કરે હેલા બાડા ???? ?તુ એન્જિનિયરિંગ છોડી દેવાનો? ?મેસ્સીડો - હેલા જવા દે ને હલા! ઘરવારા પાછળ પડી ગયા સે હલા! ? ?હવે ઘરમાંય બધાય ને ખબર પડી ગઈ સે કે એન્જિનિયરિંગમાં કઈ ઉખડવાનું નઈ...?મને કે તુ ગવરર્મેન્ટ જોબ માટે એપ્પલાય તો
? 31 Experience ?ઝંડૂ - શું ભાઈ 31 કેવી ગઈ??મેસ્સીડો - અરે એકદમ તારા સડેલા ડાંચા જેવી ?ઝંડૂ - કેમ હવે શું થયું હેલા??આ વખતે તો તું તારા માલની સાથે ગયેલો... ☹️મેસ્સીડો - એક તો ઠંડીખોદી હતી, સાલા 31 ...Read Moreપાર્ટીઓમાં કોઈ દિવસ છોકરીઓની સાથે નઈ જવાનુ..?અને માય ગઈ 31...?ઘરે ગોધરા ની જેમ કોથરા પેક કરીને સુઈ જવાનું એ પોહાઈ... ?ડિંડવો - પણ લોચો શું થયો એતો કે બાડા??મેસ્સીડો - હેલા લોચો છોડ...પેલા તો મને એજ ખબર નથી પડતી કે આ 31 પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરવા વારા ઘંટાઓને છોકરાઓથી પ્રોબલ્મ શું છે, ☹️બધી પાર્ટીઓમાં છોકરીઓને