3 Idiots - 3 in Gujarati Humour stories by ᴡʀ.ᴍᴀɴᴠᴇᴇʀ books and stories Free | 3 Idiots - 3

3 Idiots - 3


             🎊 31 Experience 😂


ઝંડૂ - શું ભાઈ 31 કેવી ગઈ??


મેસ્સીડો - અરે એકદમ તારા સડેલા ડાંચા જેવી 😠


ઝંડૂ - કેમ હવે શું થયું હેલા??
આ વખતે તો તું તારા માલની સાથે ગયેલો... ☹️


મેસ્સીડો - એક તો ઠંડીખોદી હતી, સાલા 31 ની પાર્ટીઓમાં કોઈ દિવસ છોકરીઓની સાથે નઈ જવાનુ..😠

અને માય ગઈ 31...😠

ઘરે ગોધરા ની જેમ કોથરા પેક કરીને સુઈ જવાનું એ પોહાઈ... 😠

ડિંડવો - પણ લોચો શું થયો એતો કે બાડા??

મેસ્સીડો - હેલા લોચો છોડ...

પેલા તો મને એજ ખબર નથી પડતી કે આ 31 પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરવા વારા ઘંટાઓને છોકરાઓથી પ્રોબલ્મ શું છે, ☹️

બધી પાર્ટીઓમાં છોકરીઓને ફ્રી એન્ટ્રી, ને છોકરાઓએ દર વખતની જે ચમન ચોટલા બનીને પૈસા આપીને પાસ લેવાના...😠

નઈ નઈ અટલે કમાવા તો ખાલી છોકરીઓના બાપા જ જાય છે ને...😡

જાણે આપણા બાપા તો ઓફીસમાં ઠેરી - લખોટી રમવા જાય છે...☹️

ને મેહનત તો ખાલી છોકરીઓના બાપા જ કરે છે ને, એટલે એ લોકોને તો બધે ફ્રી એન્ટ્રી મલશે..😒

ને આપણા બાપા તો આખો દિવસ ચા ની ટપરી પર બેહીને Ludo રમે છે... એટલે આપણે પૈસા આપીને પાસ લેવા પડે...😠

આ પાર્ટી વારા કાગડીનાને ખબર છે કે....

જો ભમરીઓ ને ફ્રી માં એન્ટ્રી આપશું તો બધા ભમરાઓ ઉડતા ઉડતા આવાના જ છે....😠

એટલે જાણી જોઈને ભમરીઓની ફ્રી એન્ટ્રી રાખે છે...☹️

* * * * * * * *

ડિંડવો - ને તારા જેવા ભમરા ભાઈઓ ની સાથે ભડવાઈ કરીને દે જે ભમરીઓની પાછળ દોડી જાય...😂😂

* * * * * * * *

મેસ્સીડો - નઈ યાર એની માને આપણી તો કાઈ ઈજ્જત જ નથી...😠

આપણે તો ગટ્ટરમાં પૈદા થયેલા ને...☹️

પાછા કે અમે છોકરા - છોકરીમાં ભેદભાવ નથી કરતા...☹️

અબે તારી માની આંખ તારી, 😡
આ ભેદભાવ નથી તો શું છે...☹️

સાલા હવે તો મને લાગે છે કે, મહિલા શસ્ત્રીકરણ ની જેમ પુરુષ શસ્ત્રીકરણ નો પણ નંબર કાઢવો પડશે...😒

સાલા મહિલાઓ ને હક આપવામાં ને આપવામાં પુરૂષના હકની માં-બેન એક કરી નાખી છે આ લોકોએ...😡

* * * * * * * *

ઝંડૂ - હેલા આ તો ઠીક છે...

અમુક પાર્ટીઓમાં તો ખાલી Couple ને જ એન્ટ્રી આપે...😭

ઉસકી માં કા મધરબોર્ડ મારુ...😠

સાલા પાર્ટી ઓર્ગેનાઈઝ કરવા વારો પોતે Single બેઠો હોય... ને એન્ટ્રી કપલીયાઓ ની રાખશે...☹️

કપલખોદ... તો પછી Valentine's Day જ રાખી દે ને, જો કપલીયાઓ ને બોલાવા હોય તો... 😠

ને આ કપલીયાઓ સાલા ને 10 _ 15 Day's આપ્યા જ છે રમવા માટે.. તો પણ ગોબરીના 31 બગાડવા આવી જાહે...☹️

મેં ભીખ માંગી-માંગીને 31 પાર્ટીના 2 પાસ સેટીંગ કયરાતા...પણ મને ખબર જ નય હતી કે એમાં ખાલી કપલીયાઓ ને જ એન્ટ્રી છે...

તો પણ અમે તો પોંચી ગયા તા પાર્ટીમાં ... પછી પાર્ટીના ગેટની બાર પેલી હવા ભરેલી ભેંસો જેવા ગાર્ડ ઉભા હોય ને જે પાસ ચેક કરતા હોય... એ મને કે અંદર ખાલી Couple ને જ એન્ટ્રી છે... મેં કિધું અમે 2 દોસ્તાર છે તો ખરી... તો પાડો કે છોકરા - છોકરીનું જ Couple હોવું જોઈએ...☹️

અરે ડાબલીના મારી પાસે માલ હોત તો તારી પાર્ટી મા શું અથાણું બનાવત...😡

કેટ-કેટલું કિધું મે એને તો પણ નય જવા દિધો મને...😭😭

મેં તો કવ હવે આપણે પણ પેલા કપડાઓની દુકાનમાં છોકરીઓના ડમી પુતળા મુકેલા હોય ને એ જ વસાવી લઈએ... ક્યાક તો એન્ટ્રી મલી જાહે....😒

મને તો એટલો ગુસ્સો આવેને કે આ કપલીયાઓ ની એન્ટ્રી રાખીને ખબર નય અંદર શું કરતાં હશે...😡

મને તો લાગે ઘેલફાયડીના પાર્ટીમા અંદર જ સગાઈ, લગ્ન, અને ખોદકામ-બોધકામ બધું પતાવીને... સીધો હાથમાં પૌયરો લઈને જ બહાર નિકળહે.... 😡☹️

* * * * * * *

મેસ્સીડો - હેલા આ તો હજુ બારની વાત થઈ...☹️

આ પાર્ટીઓમાં અંદર તો કાંઈ અલગ Level ના જ ભૂતિયાપા ચાલું હોય...☹️

ને એમા પણ જો તૂ આવી પાર્ટીમાં પણ કોઈ છોકરીની સાથે ગયો હોય ને તો બધા નિબ્બા - નિબ્બી વારા લક્ષણો તારે પોતામાં પૈદા કરીને જવું પડહે...😂😂

બે હાથ ઉપર કરીને અંધારામાં ગાંડા-ઘેલાની જેમ ઠુમકા મારતી સ્ટોરીઓ Insta માં મુકવી પડશે... 😂

ભલે ને પછી અંધારામાં કોઈના ડાંચા દેખાય કે ના દેખાય....😂

ખાલી લોકોને ખબર પડવી જોઈએ કે આપણે 31 માં ઘરે નથી બેઠા બસ....☹️

જેટલા પણ લોકો આવી રીતે પાર્ટીમાં જાય છે ને એમાથી અડધા પોણાનાં તો મકસદ જ આ હોય.... કે પાર્ટીમાં જઈને DJ & Light વારી એક Story મુકી દઈએ... પછી શાંતી થી ઘરે આવીને સૂઈ જઈએ... 😂😂

#New_year_Party 😂

* * * * * * *

ડિંડવો - મેં તો પેલો દિવાળી નો ગોળો આવે ને ચાઈના નો, જેમાં અલગ-અલગ કલરની લાઈટ થતી હોય, એ મારા રુમમાં લગાવી ને સ્ટોરી મુકી દઉ...😂😂

* * * * * * *

મેસ્સીડો - ને એક તો આજકાલ ના પૌયરાઔ કઈ દિશામાં ભાગતા છે એ જ ખબર નય પડતી યાર...😡

સાલા BEN-10 જોવા વારા પૌયરાઓ Sweet 16 વારી માલો સાથે પાર્ટી કરવા આવતા છે... ☹️

ઘેલસફાઓ... આ ઉંમરે તો આપણે કવિ નરસિંહ મેહતાની પૈદા થવાની ને ટપકવાની તારીખો ગોખતા તા... 😠

સાલા લાંબી તાર જેવી પૌયરીઓ ની  સાથે માથામાં કોપરેલ તેલ નાંખીને સ્કુલે જવા વારા પૌયરાઓ હતા...☹️

ને એમા પણ અમુક 15 ની નિબ્બીઓ તો 25_30 વર્ષના કાકાઓની સાથે પાર્ટી કરવા આવેલી...

ધોરી ભેંસ કી આંખ મારુ એની... 😡

ને ઈજ્જતખોદ આપણી સામે કોઈ આટલી ઉંમરનું આવી જાય તો પેલા તો પગે લાગવું પડતું ... 😂😂😂

* * * * * * *

ઝંડૂ - હેલા એવું નય કે ખાલી 31 માં જ... બહાર પણ બધે આ જ હાલ છે.. 😠

31 ના દિવસે જ મેં જોયેલું 

સાલા ગાડીની સીટ કરતા પણ નાના કુલ્લા વારો પૌયરો અડધી ઢગલી સીટ પર ટ્યુબલાઈટ જેવી 2 માલને લઈને જતો તો બોલ....☹️

માં કા લાડલા એની તો....😡

આયા તો આપણી આખીને આખી ગાડી ખાલી જતી હોય... 😒

ને આ પૌયરીઓનું પણ જબરુ છે.. 😠

સાલી ચાલુ દિવસે ઠંડીના નામે રુમની બહાર નય નિકળતી હોય... ને 31 માં તો મૉડલ જ બની જાહે.... અને અડધું શરીર કપડાની બાર જ હોય, ત્યારે ઠંડી નય લાગે ડમરીઓને 😒

સાલા આપણે તો 5 કિલ્લો વજન વધી જાય એટલા કપડાં  લપેટીને નિકળા હોઈએ... 🥶

ને એમા પણ ઠંડી તો જો તું... 🥶

ભુલમાંથી પણ ખીસ્સાની બહાર હાથ કાઢી તો આખા હાથમાં પેરાલિશીસ થઈ જાય એમ છે... 😂😂😂

* * * * * * * *

મેસ્સીડો - હેલા અમારી પાર્ટી પતી ને એટલે અમે બહાર નિકળીને થોડીવાર ઊભા રહેલા હતા, ને બહાર હતી કુલ્લાફાડ ઠંડી... 🥶

ને મારી માલ બનીને આવેલી હિરોઈન 👌🏼

હવે આપણે તો આપણી સેફટી માટે સ્વેટર પેહરીને જ આવેલા, 😌

તો પેલી મને કે... 🙄

તૂ તો કેટલો Unromantic છે, મને તો એમ હતુ કે તૂ મૂવીઓ ની જેમ તારુ સ્વેટર કાઢીને મને પહેરાવી દઈશ...

મેં કિધુ ગાંડી - બાંડી થઈ ગઈ કે શું... મરવુ છે કાઈ મારે.. ☹️

બોપડી જેવી ઠંડી તો જો તૂ, સાલુ તને જીવતી રાખવા માટે હું ટપકી જાય...😠

ને મૂવીમાં શૂટીંગ પતી જાય પછી પેલી સ્વેટર પાછુ આપી દે છે... પણ તૂ ચોર સાલી તને જોઈને લાગતુ નથી કે તૂ પાછુ સ્વેટર આપશે મને...☹️

ગોબરી ફાટેલી ચાદર લપેટીને આવી હોય ને એવા તો કપડાં પેરહે.. 😠

થોડું ખોપડીનું ઘાસલેટ વાપરીને ઘરેથી વિચારીને નિકળતી હોય તો કે ઠંડી છે તો ગરમ કપડાં પેરુ... 🙄

પણ ના.... ☹️
આપણે તો...
ફેશન કા હૈ યે જલવા...😎

સાલી આટલો બધો ખર્ચો કપડાં પાછળ કરી નાખશે પણ થોડોક ખર્ચો સ્વેટર પાછળ નય કરહે...😠

પાછી મોફટડી ને સરમ પણ નય લાગતી સ્વેટર માંગતા...☹️

ને એમા પણ Attitude તો એટલો ને કે... એમ તો બોલશે જ નય કે મને ઠંડી લાગે છે...😠

આપણી ખામીઓ કાઢીને આપણું જ સ્વેટર લઈને ચાયલી જાહે...😭

હવે આપને પણ ઠંડી લાગે કે નય... 😭

આપણા ફેફડામાં હિટર થોડી ફિટ કરેલા છે કાંઈ....😡

* * * * * * *

ઝંડૂ - ને એમા પણ.... ભાઈ સાહેબબબબબ 😡

31 પહેલા બધાના માલોની એક જ સ્ટોરી દેખાય...

"જે પણ કેવું હોય તે કહી દો આજે વર્ષ પૂરુ થવા જાઈ છે"

અબે બુદ્ધીની બળફી ખાલી તારીખની પાછળના બે આંકડાં બદલાવાના છે....☹️

ઊલ્ટી બોબડી 12 વાગ્યા પછી કાંઈ તારો પુર્ન:જન્મ નથી થવાનો...😠

ને અમે કાંઈ એટલા બધા નવરા નય કે તારી સ્ટોરીમાં તને સાગમટે ગાળો આપવા આવીએ... 😂😂

* * * * * * *

ડિંડવો - ને 31 પછી તો એવા એવા Resolution રાખશે ને કે જે 7 જનમો સુધી પણ પૂરા નય થાય....😂😂

* * * * * * *

મેસ્સીડો - હલા આ Resolution માં તો મારી હારે બોવ જબરુ થયેલું... 😭

મેં પેલી સાથે પાર્ટીમાં ગયેલો ને તો પેલી મારો હાથ પકડીને મને કે... 😍

મારુ New Year નું Resolution એ છે કે... હું તને કોઈપણ વસ્તુ માટે Force નય કરું 😇

મને થયું ચાલ સારું છે ભગવાને આ ખાલી ડબ્બામાં થોડી તો બુદ્ધી આપી... 😆

પણ ખબર નય એકદમ અચાનક જ DJ વાળાનાં કુલ્લામાં શું ચૂલ મચી... 😡

સાલા એ Song Change કરી નાયખું ... 🙄

ને જે Song મુક્યૂ એ પેલી નું Favorite Song નિકળું 😳

પછી તો...
પેલી જે ગાંડી ચૂડેલ બની છે ને... સાલી ખુલા સાંઢની જેમ નાંચતી ફરતીતી ...☹️

ને ચાલ પોતે નાંચે તો પણ ઠીક છે... બોબળીએ મારો ટાંટીયો ખેચીને મારા બંન્ને હાથ પકડીને ડાગલાંની જેમ જબરજસ્થી નચાયવો....😭😭😭

ને એમા પણ વચ્ચે વચ્ચે તો એક બે વાર સીટી મારતાં મારતાં મારું પેંન્ટ પકડી ને ઠુંમકા પણ મરાવી દિધા 😭

મેં કેટલીવાર કિધું એને મારે નથી નાંચવું... મને નથી ગમતું નાંચવાનું..... 😡

પણ નાા.....
ડોબી સાંભળતી જ નય...☹️

લાંબી - લાંબી Heel વારી સેંડલો પેરીને નાંચતી માલોની વચ્ચે લઈ જઈને ઉભો રાખી દિધો મને...☹️

સાલા દુબઈ ની બિંલ્ડીંગોની વચ્ચે નાંચતો હોય ને એવું લાગતું તુ... 😂😂😂

ને પાછી થોડીવાર રયને મને પૂછે કે... તને નથી ગમતું ને..😒

મેં કિધુ ના.. ના... ગમે છે ને બોવ ગમે છે, 😇

મેં તો વિચારુ છું કે Dance ના ફોર્મ અત્યારથી જ ભરી દઉ...😂😂😂

અબે અક્કલની ઓથમીર...😡

ગણપતીમાં નાંચવા વાળા , અમીરોની પાર્ટીમાં કઈ રીતે નાંચવાના યાર... 😭

* * * * * * *

ઝંડૂ - હેલા મને તો સૌથી વધારે ત્રાસ તો ટ્રાફીક વાળાનો લાગે યાર...😠

બધાને રસ્તા પર જ 31 મનાવી છે.
ઘરે તો કોઈને મનાવી જ નથી. 😡

ને 31 ના દિવસે તો તને ખુલ્લેઆમ રસ્તા પણ સાંપ દેખાશે...☹️
-----------------------

ડિંડવો - શું વાત કરે હેલા, 
મને તો આજ સુધી નય દેખાયા,
તે ક્યા Area માં જોયો???😂

-------------------------
ઝંડૂ - હેલા પેલા Splender પર કટીયા મારતાં મારતાં જતા હોય ને એની વાત કરુ છું. 😜

* * * * * * * 

મેસ્સીડો - એક તો આ પાર્ટીઓનું ખાવાનું, Unlimited Drinks & Snacks ના નામે ગાચું કાપી જાય છે બધાના...😡

ને Snacks માં પણ ખબર શું રાખશે... French fries 😂

અબે ગરીબખોદ આના કરતાં તો ઘાસ ખાય લીધું હોય તો પોસાય...😂😂😂

* * * * * * *

ડિંડવો - હેલા પણ બસ હવે યાર... 

તુ કે તો એક આખીને આખી Short Film જ બનાવી દઈએ.....

My 31 Experience 😂

હવે જે પતી ગયું તે પતી ગયું છોડને હવે....☹️

* * * * * * *

મેસ્સીડો - હેલા આ તો હું મારા Experience કવ છું. 😂

કદાચ તૂ તારી માલ સાથે જાહે ને તો તને કામ લાગશે... 😝😝

* * * * * * *

ડિંડવો - ટેંશન નય લેતો અમારા એટલા બધા ખરાબ દિવસ નય આવશે....😂

* * * * * * *

મેસ્સીડો - ચાલો તો બોસ જો તમને અમારો આ ભાગ ગમ્યો હોય તો મસ્ત રેટીંગ ઠોકી દેજો યાર... 😎👍🏼

ને Sorry ho Yaar 31 નો ભાગ થોડો જલ્દી આવી ગયો યાર પણ શું કરુ યાર, આ વખતે તમે 31 મનાવતી વખતે થોડું ધ્યાન રાખજો... 😅

પણ હવે જે થયું તે થયું, તમને આ ભાગ કેવો લાગ્યો ને એ મને મેસેજ કરી દેજો ને રેંટીગ આપતાં જાજો યાર... અમને પણ મોટીવેશન મળે વાલા, સમજો થોડું... 😂

તમારા સેટીંગ અને દોસ્તારો ની સાથે આ ભાગ શેર પણ કરી દેજો....👍🏼

ચલો તો મળતા રેહજો 😍

Happy New Year 🥳

Rate & Review

Priyanka Jangir

Priyanka Jangir 9 months ago

Angel

Angel 11 months ago

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified 11 months ago

Aakanksha

Aakanksha Matrubharti Verified 11 months ago

Parmar Geeta

Parmar Geeta 11 months ago