Robots attack book and story is written by Kishor Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Robots attack is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
this book is about a war between human and robots.its all about that humanity win always against evil.
આધુનિક યુગમાં રોબોટ્સની બોલબાલા વચ્ચે માનવજાતિની ઇર્ષ્યા અને દ્વેષના લીધે એક એવા રોબોટનુ સર્જન થઇ જાય છે જે માનવજાતિના અસ્તિત્વ સામે મોટો ખતરો બની જાય છે.અને પછી શરુ થાય છે એક જંગ સમસ્ત માનવજાતિ અને રોબોટ્સની સેનાની વચ્ચે. ...Read Moreએના ગંભીર પરિણામો માનવજાતિએ ભોગવવા પડે છે.
રોબોટ્સ એટેક.મશીન અને માણસ વચ્ચેની જંગની કથા.આધુનિક યુગનો માણસ જ્યારે તેને કરેલી તરક્કી અને શોધોના લીધે ખુબ જ અભિમાનમાં આવી જાય છે.કુદરતને પણ ભુલી ગયેલો માણસ એક એવી શોધ કરે છે જે એના માટે વિનાશનુ કારણ બની જાય છે.
જ્યારે કોઇ જાતિ કે સમુહ કોઇ મુસીબતમાં કે સંકટમાં આવી જાય છે ત્યારે તેમનામાં એકતાની ભાવના આપોઆપ આવી જાય છે.મુસ્કેલ પરિસ્થિતિમાં લોકો પોતાનો સ્વાર્થ ભુલી જઇને અન્યની સહાયતા કરવા લાગે છે.દરેક માનવમાં સુશુપ્ત પડેલી માનવતાની ભાવના જાગ્રુત થઇ જાય ...Read Moreદરેક શહેર પર હુમલો થયા પછી અત્યારે દુનિયામાં દરેક જ્ગ્યાએ આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ.જેટલા લોકો શહેરથી નિકળી શક્યા તે શહેરથી દુર જઇ રહ્યા હતા.અત્યારે બધ જ સમાન અવસ્થામાંં હતા.બધા જ ભેદભાવ દુર થઇ ગયા હતા.
પ્રાર્થનામાં ખુબ જ તાકાત રહેલી છે.પ્રાર્થના જો ખરા દિલથી કરવામાં આવે તો ભગવાનને પણ તે સાંભળવી પડે છે અને જ્યારે મનુષ્ય પાસે કોઇ રસ્તો નથી બચતો ત્યારે તે પ્રાર્થનાનો જ સહારો લે છે અને તે સમયે ભગવાન પણ તેની ...Read Moreજ્રુરર સાંભળે પણ છે.ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓ પણ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા.હવે ભગવાનને તેમની પ્રાર્થના સાંભળવી જ પડી કારણકે તેમાં કોઇનો અંગત સ્વાર્થ જોડાયેલો ન હતો.તે અત્યારે બધા લોકોના જીવન માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.