hu ek chhokri by Pandya Rimple | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels હું એક છોકરી - Novels Novels હું એક છોકરી - Novels by Pandya Rimple in Gujarati Novel Episodes (39) 2.7k 5.6k 1 પ્રકરણ-૧એક સામાન્ય મધ્યમ વર્ગ પરીવાર મા જન્મેલી રીમા એ દેખાવે ખૂબ જ પાતળી કાયા અને ઘઉંવર્ણો વાન ધરાવતી છોકરી.પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે અને માં એક સામાન્ય ગ્રૃહીણી.રીમા ના જન્મ ની ખુશી તો બહુ ઓછા લોકો ને ,પણ ઈશ્વર ...Read Moreકોનુ ચાલે? ધીમે ધીમે બધુ ઠીક થતુ ગયુ.રીમા ભણવામા ખૂબ જહોંશિયાર હંમેશા સારા નંબરે જ પાસ થાય.શાળા મા શિક્ષકો અને સખીઓ ની ખૂબ જ લાડકી.વિવિધ શાળાકીયપ્રવૃૃૃતિઓ મા પણ ઉત્સાહભેર ભાગ લેતી રીમા મોટી થવા લાગી. કહેવત છે ને કે દીકરી ને મોટી થવા મા વાર ના લાગે.આમ તો ઘર નુવાતાવરણ ઠીક હતું પણ પૂૂૂૂરતી હૂૂફ ન મળવાાાને Read Full Story Download on Mobile Full Novel હું એક છોકરી - 1 (11) 475 1.2k પ્રકરણ-૧એક સામાન્ય મધ્યમ વર્ગ પરીવાર મા જન્મેલી રીમા એ દેખાવે ખૂબ જ પાતળી કાયા અને ઘઉંવર્ણો વાન ધરાવતી છોકરી.પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે અને માં એક સામાન્ય ગ્રૃહીણી.રીમા ના જન્મ ની ખુશી તો બહુ ઓછા લોકો ને ,પણ ઈશ્વર ...Read Moreકોનુ ચાલે? ધીમે ધીમે બધુ ઠીક થતુ ગયુ.રીમા ભણવામા ખૂબ જહોંશિયાર હંમેશા સારા નંબરે જ પાસ થાય.શાળા મા શિક્ષકો અને સખીઓ ની ખૂબ જ લાડકી.વિવિધ શાળાકીયપ્રવૃૃૃતિઓ મા પણ ઉત્સાહભેર ભાગ લેતી રીમા મોટી થવા લાગી. કહેવત છે ને કે દીકરી ને મોટી થવા મા વાર ના લાગે.આમ તો ઘર નુવાતાવરણ ઠીક હતું પણ પૂૂૂૂરતી હૂૂફ ન મળવાાાને Listen Read હું એક છોકરી - 2 462 990 પ્રકરણ-૨ રીમા ઘરે પહોંચે છે, અને આ તરફ જય ને રીયા ફોન કરી રીમા ને ભૂૂૂલી જવાનુ કહે છે.રીમા એ રીયા ને કહી તો દીધું પણ એ એટલુું સરળ ન ...Read Moreધીમે તે કામ કાજ મા મન પરોવી જય ને ભૂલવા પ્રયાસ કરે છે.આ તરફ જય પણ તેના પિતા સાથે કામ કાજ શીખવા અડધો દિવસ ઓફીસ જવાનુ શરુ કરે છે.એવામાં રીમા ના માતા પિતા રીમા માટે છોકરો શોધવા નુ શરુ કરે છે,રીમા એ ટાળવા માટે અનેેક પ્રયાસ કર્યા પણ આખરે એક છોકરો રીમા ના માતા પિતા એ પસંદ કર્યો.એકબીજાને મળવાનુ ગોઠવવામાં Listen Read હું એક છોકરી - 3 1.3k 1.8k પ્રકરણ ૩ રીમા ની સગાાઈ સરસ રીતે પતી ગઈ હોવાથી બધા ખૂબ ખૂશ હતા.રીમા પણ ખૂશ દેખાઈ રહી હતી.આકાશ સ્વભાવે અને બોલેે ચાલે બરાબર હતો એટલે રીમા તેની સાથે ભળી ગઈ હતી.ધીમે ધીમે તેઓ એક બીજા ની ...Read Moreઆવતા હતા.બારે હરવા ફરવા જવાની અને એકમેેકનેે મળવાને લીધે તેઓ એક બીજા ની પસંદ પણ સારી રીતે જાણતા થઈ ગયા હતા.એકબીજાને ભેટ સોગાદનીી આપ લે પણ થતી.જાણે એક બીજા ના મન વાાંચતા શીખી લીધું હોોય તેમ રીમા ને એક દિવસ આકાશે કહ્યું કે હુું તને ખૂબ જ પ્રેમ કરુ છું તું આ વાત થી અજાણ નથી, અને તુ પણ મને Listen Read હું એક છોકરી - 4 286 1k પ્રકરણ - ૪ રીમા પરણી ને સાાસરી માં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહી હતી.સાસરીમાં નવી વહુ ના આગમન માટે ભવ્ય તૈયારી ઓ કરવામાં આવી હતી.ગૃહપ્રવેશ ની રસમો ધીમે ધીમે આગળ ધપવા લાગી.રીમા ખૂબ ખૂશ હતી ...Read Moreઆકાશ પણ.બંન્નેએ લગ્ન જીવન ની શરૂઆત ઉત્સાહભેર શરૂઆત કરી.રીમા સાસરી માં સારી રીતે ભળી ગઈ હતી.પણ જીંદગી ક્યારે ક્યાં અને કેવો વળાંંક લે એ તોકોઈ ક્યાં જાણે છે એવી જ રીતે રીમાની જીીંદગી પણ એક એવો વળાંક લેવા તત્પર બને છે.એકદિવસ રીમા ના ફોન પર જય નો ફોન આવે છે.પહેલા તો રીમા ડરી જાાય છે પછી થોડી સ્વસ્થ થઈ વાત Listen Read હું એક છોકરી - 5 - છેલ્લો ભાગ 166 582 પ્રકરણ- ૫ વાચકમિત્રો આ અંક આપ સમક્ષ રજૂ કરવામાં ખૂબ જ મોડુ થયું છે જે બદલ ક્ષમા ચાહું છુ. જય ને બધી જ હકીકત જણાવવા કહી રીમા સાંંભળવા લાગી,જય કહેવાનુ શરુ કરે ...Read Moreએ દિવસ રીયા એ ફોન પર મને તને ભૂલવા કહ્યું.અને મે પણ તુ મને જાાણ કર્યા વગર જતી રહી એટલે ગુસ્્સા માં આવી અને તને ભૂલવા તમામ પ્રયત્્નો કર્યા.ઓફીસ પણ જવા નું શરુ કર્યું.મમ્મી પપ્પા તો ખુબ જ ખૂશ હતા પણ હુ અંદર ને અંદર ખૂબ જ દુઃખી હતો.માં એ મને પૂછ્યુ પણ ખરુ કે જય કંઈ ટેન્શન ની વાત Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Pandya Rimple Follow