hu ek chhokri - 5 - last part books and stories free download online pdf in Gujarati

હું એક છોકરી - 5 - છેલ્લો ભાગ

પ્રકરણ- ૫

વાચકમિત્રો આ અંક આપ સમક્ષ રજૂ કરવામાં ખૂબ જ મોડુ થયું છે જે બદલ ક્ષમા ચાહું છુ.

જય ને બધી જ હકીકત જણાવવા કહી રીમા સાંંભળવા લાગી,જય કહેવાનુ શરુ કરે છે,રીમા એ દિવસ રીયા એ ફોન પર મને તને ભૂલવા કહ્યું.અને મે પણ તુ મને જાાણ કર્યા વગર જતી રહી એટલે ગુસ્્સા માં આવી અને તને ભૂલવા તમામ પ્રયત્્નો કર્યા.ઓફીસ પણ જવા નું શરુ કર્યું.મમ્મી પપ્પા તો ખુબ જ ખૂશ હતા પણ હુ અંદર ને અંદર ખૂબ જ દુઃખી હતો.માં એ મને પૂછ્યુ પણ ખરુ કે જય કંઈ ટેન્શન ની વાત તો નથી ને,મે એમને પણ જૂઠુ જ કહ્યું કે કંંઈ નથી.એમ કરતાં થોડો સમય પસાર થયો ત્યાં મને તારા લગ્ન ના સમાચાર મળ્્યા મારા માં રહી સહી આશા પણ ભાંગી પડી.હુ હતાશા માં સરી ગયો નઈ જમવાના ઠેકાણા નઇ સૂવાના ઘરે જવામાં પણ સમયનુું ભાન રહેેેતુ નહી.મમ્મી પપ્પા ને પણ ખૂબ જ ચિંતા થવા લાગી.એક દિવસ તેેેેમણેે અચાનક મારા લગ્ન ની વાત કરી અને મને કહ્યું કે તારા માટે છોકરી ગોતીએ હવે તુ પરણવા લાયક થઈ ગયો છે.થોડી બીજી વાતો કરી એ લોકો મારા રૂૂમની બહાર ગયા ને પછી એક સંબંધીીીી ને ત્યા ગયા.હું ઘરે એકલો હતો એ દરમિયાન અચાનક મને ચક્કર આવ્યા અને હુ બેભાન થઈ ગયો.લગભગ અડધો કલાાક પછીી જયારે હુ ભાન માં આવ્યો ત્યારે હજી મમ્મી પપ્પા આવ્યા ન હતા એટલે મે જાાાાતે જ દવાખાને જઈ આવવા નુ નક્કી કર્યું.આમ તો હુ એકદમ બરાબર અનુભવ કરતો હતો.માટે મારી બાઈક લઈ જાતે જ ગયો.નંબર આવતા ડોકટર સાહેબે તપાસ શરુ કરી.શરુઆતમાંજ તેમના ચહેરા પર ના ભાવો મને જાણ્યે અજાણ્યયે ખૂબ જ ડરાવતા હતા.કંઈ કેટલાય ડોકટરો ને ફોન કંઈ કેટલા રીપોર્ટ કેેેેટલીી હોસ્પીટલો
ના ધક્કા પછી એક સ્તબ્ધ કરતો ખુલાસો,કેન્સર .આ શબ્દ અત્યારે જેમ રીમા ના શ્વાસ અટકાવતો હતો એ સમયે એવી હાલત જય ની હતી.જય ઘણી જગ્યા એ જઈ ચૂૂૂકેેલ પણ જવાબ એક જ.જય મનોમન નક્કી કરે છે કે મમ્મી પપ્પા ને આ વાત ની જાણ નથી કરવી.ડોકટરોએ જય ને કહ્યું કે તેની પાસે ફક્ત સાત આઠ મહીના નો જ સમય છે હવે કોઈ પણ ડોકટર કંંઈ નઈ કરી શકે.જય આ સત્ય સાથે જીવતા શીખી ગયો હતો જ્યારે પણ લગ્ન ની વાત નીકળે તે કોઇ ને કોઈ બહાનુ બતાવી દેતો.તે પોતાની જવાબદારી ઓ પૂરી કરવા દિિિવસ રાત મહેેેનત કરતો.જય પોતાની આપવીતી રીીમા ને જણાવી રહ્યો હતો,રીમા ખૂબ રડી રહી હતી તે પોતાને આ બધા માટે જવાબદાાર માાનવા લાગી હતી.જયે તેેેને શાંત્્વના આપી કહ્યું આ સત્ય સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી,બસ મારે તારી મદદ જોઈએ છીએ.મારી પાસે હવે ઘણો સમય નથી રહ્યો અને મમ્મી પપ્પા મારા લગ્ન ની જીદ કરે છે,હું કોઈ સાથે લગ્ન કરવા માગતો નથી.હું થોડા દીવસ કામના બહાનુ કરી બહારગામ જવાનુ વિચારુ છુ.જો તુ અને આકાશ સહમતી આપો તો મારી છેલ્લી ઈચ્છા છે કે એ દિવસો હુ તમારી સાથે પસાર કરુ ફકત એક મિત્ર તરીકે,તારા સુખી જીવન પર હુ બિલકુુલ આંચ નહી આવા દઉં.આ સાંભળી રીમા અવાક જ રહી ગઈ બધી વાત જાણવા છતા આકાાશ નો વિશ્વાસ ખોવા નો ડર રીમા ના આંખ માં છલકાતો હતો.છતા તે આકાશ સાથે વાત કરવા માટે તેને અહીં જ બોલાવા નુ વિચારી ફોન કરી આકાશ ને પણ ત્યા જ બોલાવે છે.આકાશ બધી જ હકીકત જાણી લીધા પછી પોતાની સમજદારી નો પરીચય આપતો હોય તેમ અને રીમાા ને તેના પ્રેમ માં ગળાડૂબ કરવાનું નક્કી કરતો હોય તેમ જય ને મજા આવે એટલા દિવસ ઘરે રોકાવા આવવા કહે છે ઘરે પણ બધુ પોતે સંભાળી લેેેશે તેેમ કહ્યું.રીમા નુ જય માટે દુુઃુુઃખ આંસુ રૂપે છલકાતુ ત્યારે આકાશ નો પ્રેમ મલમ બનતો.જય રીમા ના ઘરે રહેવા લાગ્યો રીમા અને આકાશ જય નુ ખૂબ જ ધ્યાન રાખતા પણ તેની હાલત બગડતી ગઈ એક દિિિવસ બપોરે તેેેને હોોોોસ્પીટલ લઈ જવો પડયો તેની હાલત જોઈ ડોકટરો એ તેેાાાના મમ્મી પપ્પા ને બોલાવી બધુ જણાાાવી દેવા સલાહ આપી.જયે ંં ત્યા જ પોતાના છેેલ્લા શ્વાસ લીધા.જય ના ગયા પછી આકાશ તેના મમ્મી પપ્પા મળવા પણ અવાાર નવાર જતો. રીમા ને આ આઘાત માથી બહાર આવતા થોડો સમય લાગ્યો પણ જે દદૅ આપે તે દવા પણ એમ રીમા થોડા સમય માં એક છોકરી ની માં બની ગઈ.એક પ્રેમાળ માં.કોઈ ભૂૂલથી પણ જો કહે કે દીકરી છે જાાજા લાાાડ ન લડાવાય.તો કહેતી,
હું પણ એક છોકરી,
ઘર ઘર રમતી હું એક છોકરી,
ઘરકામ કરતી હું એક છોકરી,
આંગણ માં રમતી હું એક છોકરી,
કેમ નઈ મને લાડ હું એક છોકરી,
મોટી થઈ બે કુળ દીપાવતી હું એક છોકરી,
કહું આજ હરખથી હું એક છોકરી,
કહું આજ હરખથી મારે ઘેર છે એક છોકરી.


*સમાપ્ત*
વાચકમિત્રો આપના અભિપ્રાયો ચોક્કસ થી આપજો.