Bija Ni thati Joi Rahyo book and story is written by Author Vaghela Arvind Nalin in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bija Ni thati Joi Rahyo is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બીજા ની થતી જોઈ રહયો - Novels
by Author Vaghela Arvind Nalin
in
Gujarati Love Stories
બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને આપેલા પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા જ હાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ
બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને આપેલા પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા ...Read Moreહાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ
આજે એ મને છોડીને ગઈ તેને ઘણા વર્ષો વીતી ગયા હતાં. એ પછી હું ક્યારેય તેની સામે આવ્યો ન હતો. કે ન ક્યારેય તે મારી સામે આવી. બસ બંને કદાચ એકબીજાને આપેલું પ્રોમિસ પૂરું કરી રહયા હતાં. પણ કદાચ ...Read Moreમારી ગુગલથી તમામ ખબર રાખતી હશે. એવું અંદરથી હંમેશા મને કોઈ પણ પોસ્ટ કે સ્ટોરી મુકતી વેળાએ લાગ્યાં કરતું હતું. પરંતુ હવે તે બીજાની થઈ ગઈ હોવાથી તેની ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી. એટલે કદાચ અત્યારે પોતાના માટે પણ તેની પાસે સમય નહી હોય. તો પછી મારી ખબર એ કયાંથી રાખી શકતી હશે. પરંતુ તેમ છતાં