Chamadano naksho ane jahajni shodh book and story is written by જીગર _અનામી રાઇટર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chamadano naksho ane jahajni shodh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચામડાનો નકશો અને જહાજની શોધ.. - Novels
by જીગર _અનામી રાઇટર
in
Gujarati Fiction Stories
સફરની શરૂઆત... __________________ [આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..] કેપ્ટ્ન અને એમના સાથીદારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી. ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં
સફરની શરૂઆત... __________________ [આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..] કેપ્ટ્ન અને એમના ...Read Moreદ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી. ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં
ઝોમ્બો નદી અલ્સ પહાડમાંથી નીકળીને મેદાની પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ સાંકડું અને ઊંડું થઈ જતું હતું. મેદાની પ્રદેશમાં ઝોમ્બો નદીના વહેણની ઝડપ સારી એવી હતી. મેદાની પ્રદેશ વટાવીને જયારે ઝોમ્બો નદી જંગલી પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું ...Read Moreપહોળું અને મંદ બની જતું હતું. મેદાની પ્રદેશમાં સુસવાટા અને ઘુઘરાટ બોલાવતી આ નદી જંગલમાં એકદમ શાંત પણે વહી આગળ જતાં જંગલ વટાવીને સમુદ્રમાં ભળી જતી હતી. સૂર્ય પોતાના નિત્યક્રમ અનુસાર આકાશમાં આવી શિયાળાની ઋતુ હોવા છતાં પોતાના પ્રભાવનો પરચો આપી રહ્યો હતો. સવારે વહેલા ક્લિન્ટન નગર છોડીને નીકળેલો કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીના શાંત કિનારે ધીમે ધીમે આગળ
સૂર્ય કેપ્ટ્ન હેરીના કાફલા સાથે આગળ વધવાની હરીફાઈમાં વિજયી બનીને પશ્ચિમ દિશામાં ડૂબી ગયો હતો. ઝાંખું અંધારું ધીમે ધીમે ગાઢ બનતું જતું હતું છતાં કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીનું વહેણ જમણી બાજુ વળાંક લે ત્યાં સુધી પહોંચ્યા નહોતો. દિવસ ...Read Moreપક્ષીઓના શોરબકોરથી જીવંત બની રહેલો ઝોમ્બો નદીનો કિનારો રાતનાં અંધારામાં એકદમ નિર્જીવ અને સંપૂર્ણ શાંત બની જતો હતો. દૂર જંગલમાંથી ક્યારેક સંભળાતી રાની પશુઓની બિહામણી અવાજો , ક્યારેક નદી કિનારે ઉભેલા વૃક્ષોમાંથી એકાદ પક્ષીનો ફફડાટ તો ક્યારેય આજુબાજુ ઉગી નીકળેલા ઘાસમાંથી તમરાઓના અવાજ સિવાય નદી કિનારે નીરવ શાંતિ છવાયેલી રહેતી હતી. ઝરખ પ્રાણીઓ જે લાકડાની ગાડી ખેંચી રહ્યા હતા
સવાર પડી ચુકી હતી. વાતાવરણમાં આજે નોંધપાત્ર ફેરફાર થયો હતો. ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઘેરા ધુમ્મસે સમગ્ર ટાપુ પરના જંગલને ધૂંધળું બનાવી મૂક્યું હતું. શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ હતી અને આ ટાપુ ઉપર ઠંડીએ એનો રંગ દેખાડવાનું ...Read Moreકરી દીધું હતું. આગળની સાંજે બધા કામ્બ્રિ પ્રાણીના હુમલોથી બચી ગયા હતા. બધા વહેલી સવારે ઉઠીને ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળતું હતું એ તરફ જોઈને આગળ જતાં વિશાળ વહેણમાં બદલાઈ જતી ઝોમ્બો નદીને નીરખી રહ્યા હતા. સવારનું ઠંડી મિશ્રિત વાતાવરણ આહલાદ્ક હતું. છેલ્લી વાર બધા ઝોમ્બો નદીને મન ભરીને જોઈ રહ્યા હતા. કારણ કે હવે ઝોમ્બો નદીથી વિરુદ્ધ બાજુએ
"કેપ્ટ્ન આવીરીતે આગળ વધવું હિતાવહ નથી. પહેલા તપાસ કરી લઈએ નહીંતર બધા જોખમમાં મુકાઈ જઈશું.' થોડાંક ચિંતિત થઈને પ્રોફેસર બોલ્યા. "તો પછી ઝરખ ગાડી ઉભી રાખો. તપાસ કરી લઈએ પછી આગળ વધીએ.' પ્રોફેસરનું યોગ્ય સૂચન સાંભળીને કેપ્ટ્ન બોલ્યા. ઝરખગાડી ...Read Moreરાખવામાં આવી કેપ્ટ્ન અને પ્રોફેસર નીચે ઉતર્યા. પાછળની બે ઝરખ ગાડીઓ પણ આગળનો ઝરખગાડીને ઉભેલી જોઈને ઉભી રહી. બધા નીચે ઉતર્યા. "શું થયું કેપ્ટ્ન આમ અચાનક કેમ સફર થંભાવી દીધી ? ફિડલે આગળ આવી પ્રશ્ન કર્યો. "સામે જુઓ, ત્યાં કેટલીક હારબંધ ઝૂંપડીઓ દેખાઈ રહી છે. યોગ્ય તપાસ કર્યા સિવાય આગળ વધવું હાનિકારક નીવડી શકે છે.' ફિડલનો પ્રશ્ન સાંભળીને કેપ્ટ્ન બધાને