NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story book and story is written by Nirav Vanshavalya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - Novels
by Nirav Vanshavalya
in
Gujarati Science-Fiction
વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને આજે કેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે.
વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય.
અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા.
વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની જ છે.
વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે તે તેના ચરમ બિંદુ સુધી પહોંચે એ પહેલા જ ડાઇવર્ટ થઈને મહદ અંશ કોર્પોરેટ હાઉસના હાથમાં જતુ રહ્યુ છે.અને ...Read Moreકેટલાક કોર્પોરેટ માંધાતાઓ વર્ચ્યુઅલ નો તેમના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે બોલિવૂડ અને હોલિવૂડ ના પ્રોફેશનલ ટેકનિશિયનો વગેરે વગેરે.વાસ્તવમાં વર્ચ્યુઅલ ના જન્મદાતા વૈજ્ઞાનિકો કદાચ જાણતા હશે કે વર્ચ્યુઅલ નુંં ચરમ બિંદુ કયું છે અને સંભવ છે કે તે વૈજ્ઞાનિકો ના પણ જાણતાા હોય.અહીં એ જાણવું અનિવાર્ય નથી કે તે વૈજ્ઞાનિકો જાણતા હતા કે નહોતા જાણતા.વાત માત્ર સંભાવનાઓ અનેેેે અસંભાવનાઓની
ત્રણ વર્ષની અવિરત વાળી નિષ્ફળતા બાદ આખરે sky તેની સિસ્ટમેટિક virtual લેબોરેટરી નાખવાનો વિચાર કરે છે.જેમાં તે નાસાના હબલ ડેટાસ ને સાયકોલોજી(theft)કરવાનું પ્લાનિંગ કરે છે .કારણ કે સ્કાય ને એટલો તો અંદાજો આવી જ ગયો છે કે તેના ...Read Moreજવાબ ધરતી પર નહીં બલ્કે આકાશમાં છે, અર્થાત અવકાશ સ્પેસમાં.કારણકે સ્કાય ને એટલી તો જાણ થઈ જ ગઈ છે કે નાસાના હબલ ડેટાસ કે જેમાં લાખો અને કરોડો તારાઓ અને ગ્રહો ની માહિતી છે, જેમાંનો કોઈ એક તારો કે કોઈ એક ગ્રહ તો ભુમંડળ પરના ડીએનએ નું ચક્ર સંભાળતો જ હશે. જેવી રીતે ભૂમંડલ પર ના દરિયાઈ ભરતી અને ઓટ ને
એશિયન કોમ્યુનીટી થી ખીચોખીચ ભરેલો હોલ દેખાઈ રહ્યો છે, અને થોડી જ વારમાં એક વ્યક્તિ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લે છે. તે વ્યક્તિ તેના માઇકને એક-બે વાર થપથપાવે છે અને પછી લેડીઝ એન્ડ જેન્ટલ મેન ના સંબોધન સાથે ...Read Moreસ્પીચ શરૂ કરે છે.હોલમાં ઉપસ્થિત જનો ને પહેલેથી જ જાણ હતી કે મિસ્ટર વ્હિલર નથી આવવાના જેનો ખેદ હોલમાં સર્વત્ર વ્યાપ્ત છે. કદાચ આવા શુન્ય ને પણ શોકાકાર કહી શકાય છે.અત્યંત ખેદ ની ભાવના સાથે તે કહે છે કે વી આર extremely sorry કે અમે આજે મિસ્ટર વ્હિલરને નથી લાવી શક્યા. બટ વી એશ્યોર યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન કે વર્ચ્યુઅલ
આખરે ત્રણ વર્ષની નિરંતર વાળી નિષ્ફળતા બાદ સ્કાય તેની સિસ્ટમેટિક વર્ચ્યુઅલ લેબોરેટરી તૈયાર કરે છે.જેની અંદર નાસાના સાઇકોલોજી(theft) કરેલા એક લાખ જેટલા તારાઓ ના ડેટાસ છે અને જેનો પાસવર્ડ છે સ્કાય ની પોતાની જ ફીંગર ક્લિપ્ટ ...Read Moreસાઉન્ડ.જોકે સ્કાય જાણે છે કે એક લાખ તારાઓના ડેટાસ થી કઈ થાય તેમ નથી. કેમકે કદાચ સંભવતઃ આ ધરતી પરની કોઈ એક ઘટના પાછળ સૌરમંડળના બધા જ એટલે કે કરોડો તારાઓની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જવાબદાર હોઈ શકે છે. જ્યારે ડી.એન.એ જેવી અત્યંત મહત્વપૂર્ણ ઘટના ની માહિતી માટે 100000 તારાઓની કેમેસ્ટ્રી થી કઈ વળે તેમ નથી.છતાં પણ સ્કાય ને વિશ્વાસ છે કે તે કોઈક
જોકે સ્કાય એ પણ વાત જાણતો જ હતો કે વૉયજર ગૂગલના જે નેવીગેશન છે તે માત્ર generalisation ના આધારિત જ છે. જેમાં દિશાઓનો ઉલ્લેખ છે જ નહીં.અર્થાત બ્રહ્માંડ ની દિશાઓ.દોસ્તો, આપણે ત્યાં નોર્થ પોલ અને ...Read Moreપોલ જેવી ઉપલબ્ધીઓ હોવાને કારણે આપણને દિશાઓ અને કોણોની પ્રાપ્તિ થઈ છે. જે ગ્રેવિટેશનલ એટ્રેક્શન ની સમાપ્તિ પર આપણા નેવિગેશનો પણ પૂરા જ થાય છે. પરંતુ બ્રહ્માંડમાં કોઈક તો એવી સ્ટેબલ વસ્તુ હશે જ કે જેનાથી તેને યુનિવર્સ ના નોર્થ પોલ અથવા સાઉથ પોલ તરીકે એપોઇન્ટ કરવામાં આવી હોય.દોસ્તો, આપણા ભારતીય શાસ્ત્રોમાં બ્રહ્માંડને લંબગોળ અર્થાત અંડાકાર કહેવામાં આવ્યું છે. અર્થાત બ્રહ્મ અંડ. જે અનુસાર સ્કાયે