ગહેરો રાઝ, એક ચાલબાઝ - Novels
by Hitesh Parmar
in
Gujarati Detective stories
ગહેરો રાઝ, એક ચાલબાઝ
ક્રાઇમમાં ચાલબાઝીની સસ્પેન્સ કથા
"સર પ્લીઝ, મોમ મને બહુ જ યાદ આવે છે! આઇ રિયલી મિસ હર!" કૃતિ બોલી તો ઇન્સ્પેકટર વિરાજ ને એની ઉપર દયા આવી ગઈ. શહેર ના ખ્યાતનામ બિઝનેસમેન મિસ્ટર રિતેશ મેહતા ની એ ...Read Moreએક છોકરી હતી. એની મમ્મી મિસિસ મેહતા છેલ્લા અમુક કલાક થી ગાયબ હતા!
આ કેસ બહુ જ હાઇ પ્રોફાઈલ હતો, આથી કમિશનરે જ ઇન્સ્પેકટર વિરાજ ની આની તપાસ માટે ભલામણ કરી હતી. ઇન્સ્પેકટર વિરાજ સ્માર્ટ ઇન્સ્પેકટર હતો.
"તમારી કોઈ સાથે દુશ્મની?!" વિરાજે કહ્યું તો રિતેશે કહ્યું, "બિઝનેસમેન છું! મારા તો ઘણા દુશ્મનો હોઈ શકે છે!!!"
"સર, અમારી કોઈ સાથે એવી કોઈ જ દુશ્મની નથી!" કૃતિ એ કહ્યું.
"તારી મમ્મી ને હું કઈ જ નહિ થવા દઉં! આઇ પ્રોમિસ!" વિરાજે એણે વચન આપ્યું.
"તમે તમારા ફોન એક્ટિવ જ રાખજો, ફિરોતી માટે કોલ આવી શકે છે!" વિરાજે તાકીદ કરી.
એટલા માં એ જ થયું જે એણે ધારેલું. મિસ્ટર રિતેશ ઉપર એક કોલ આવ્યો એણે ધ્રુજતા હાથે કોલ રીસિવ કર્યો.
ગહેરો રાઝ, એક ચાલબાઝક્રાઇમમાં ચાલબાઝીની સસ્પેન્સ કથા "સર પ્લીઝ, મોમ મને બહુ જ યાદ આવે છે! આઇ રિયલી મિસ હર!" કૃતિ બોલી તો ઇન્સ્પેકટર વિરાજ ને એની ઉપર દયા આવી ગઈ. શહેર ના ખ્યાતનામ બિઝનેસમેન મિસ્ટર રિતેશ મેહતા ની ...Read Moreએકની એક છોકરી હતી. એની મમ્મી મિસિસ મેહતા છેલ્લા અમુક કલાક થી ગાયબ હતા! આ કેસ બહુ જ હાઇ પ્રોફાઈલ હતો, આથી કમિશનરે જ ઇન્સ્પેકટર વિરાજ ની આની તપાસ માટે ભલામણ કરી હતી. ઇન્સ્પેકટર વિરાજ સ્માર્ટ ઇન્સ્પેકટર હતો. "તમારી કોઈ સાથે દુશ્મની?!" વિરાજે કહ્યું તો રિતેશે કહ્યું, "બિઝનેસમેન છું! મારા તો ઘણા દુશ્મનો હોઈ શકે છે!!!" "સર, અમારી કોઈ સાથે
ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2 કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ખ્યાતનામ બિઝનેસમેન છે. એમની વાઇફ અને મિસ કૃતિ ની મમ્મી ગાયબ છે તો પોતે કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોલ્વ કરવા કહ્યું હતું. ફિરૌતી માટે કોલ ...Read Moreછે ત્યારે ત્યાં ગીતા પણ જવા કહે છે તો બધાં આશ્ચર્યમાં હોય છે! ગીતા એ મિસ્ટર રિતેશ ના પુરાણા સેક્રેટરી ની છોકરી અને એ લોકોથી કલોઝ પણ છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ રાયચન નું નામ બહાર આવે છે! વિરાજ ગીતા સાથે ડેટ પર જાય છે તો પોતે કૃતિ ને બહુ જ અફસોસ થાય છે.
કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ની વાઇફ અને મિસ કૃતિ મહેતા ની મમ્મી ગાયબ છે. રિતેશ મોટો બિઝનેસમેન છે અને એક મોટું નામ ધરાવે છે. અને એટલે જ ખુદ કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોંપ્યો હતો. ફિરોતી ...Read Moreકોલ આવે છે તો ગીતા કે જે એમના જૂના સેક્રેટરી ની છોકરી છે એ પણ જાય છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ આખરે જે નામ આવે છે એ નામ મિસ્ટર પ્રશાંત રાયચંદ નું હોય છે! કેસમાં વધુ જાણવા ગીતા સાથે વિરાજ ડિનર માટે જાય છે તો ગીતા એને કહે છે કે મેડમ નું પ્રશાંત રાયચંદ