Bus Interview book and story is written by Mr.Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bus Interview is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બસ માં મુલાકાત - Novels
by Mr.Rathod
in
Gujarati Love Stories
કેમ છો મિત્રો મજામાં છો....? મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે એક મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ની હશે ? હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે. આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ
કેમ છો મિત્રો મજામાં છો....? મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે એક મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ...Read Moreહશે ? હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે. આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ
હેલો મિત્રો બહુ વધારે રાહ નથી જોવડાવી ને. ..? હાતો આજે આપણે આગળ ની મુલાકાત માં શુ થયું એ વાત કરવી છે. બરોબર ૧૩ માં દિવસ ની સવાર પડી અને નક્કી કરી લીધું કે આજે તો બસ જલ્દી થી ...Read Moreજવા નીકળી જવું છે, ફટાફટ તૈયાર થઇ ગયો અને બસસ્ટેન્ડ પહોંચી ગયો આજે ઘરે થી જરા થોડો વહેલો નીકળ્યો એટલે વહેલી બસ માંજ જતો રહ્યો. મનમાં વિચાર આવ્યો કે એક કામ કરીયે તો " જે સ્ટેન્ડ થી પેલા મેડમ ચઢે છે ત્યાં જ ઉતરી જવ અને પછી એમની સાથે જ બસ માં ચઢીશુ", મારા આ વિચાર ને જતા વાર લાગે
આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... આટલું બોલી ...Read Moreબંધ થઇ ગયા જાણે મને જ સંભળાવાનું હોઈ એમ, એટલે હું ઘડીક ચૂપ ચાપ ઉભો રહ્યો કઈ પણ હિલ ચાલ કાર્ય વગર. અને એવામાં બન્યું એવું કે કંડક્ટર અમારી પાસે આવ્યો અને મને ઓળખે એટલે જોયી ને બોલ્યા " કેમ ભાઈ આજ આ સ્ટેન્ડ થી ચડ્યા....? રોજ તો વહેલા ચડી જાવ છોને...? કઈ કામ થી મોડા પડ્યા...? " સાહેબ એક તો
ચાલતા ચાલતા કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો અને કેમ્પસ માં પ્રવેશતા જ ...... " કોલેજ કેમ્પસ માં " મારો મીત્ર ઉત્સાહ સાથે તૂટી પડ્યો મારી પર, " કા ભાઈ શુ થયું કઈ મેળ પડ્યો...? કઈ વાત થઈ..? ...Read Moreગાડી આગળ વધી કે નહિ..? પાર્ટી નું સુ છે કયારે આપો છો....?" સાવ અજાણ બનતા મેં કહ્યું " શેની પાર્ટી ? અને સેનો મેળ પાડવાની વાત કરે છે? " "અરે ભાઈ પેલી બસ વાળી છોકરી જોડે, જે રોજ તારી બાજુ માં આવીને ઉભી રહે છે એની." - મિત્ર એ કહ્યું . મેં કીધું " ના ભાઈ અજુ સુધી કઈ મેળ
થોડી વાર માં એ સ્ટેન્ડ આવી ગયુ જ્યાંથી પેલા મેડમ રોજ બેસતા હતા. એટલે મારી નજર ત્યાંજ ટકીરહી હતી, હું એમની જ રાહ જોતો હતો એટલા માં બસ ઉપડી ગયી અને પેલા મેડમ તો ના બેઠા. એટલે હું તો ...Read Moreમાં આવી ગયો કે આજ એ નહિ આવ્યા હોઈ...? પણ હવે શુ..બસ તો ઉપાડી ગઈ એટલે હું નિરાશ થઈ ને બેસી ગયો. મને નિરાશ જોઈ મારો દોસ્ત બોલ્યો. . " ભાઈ કેટલી વાર ક્યાંથી બેસે છે પેલા મેડમ. ..?" અને ઉત્સાહ પૂર્વક પૂછ્યું. "ભાઈ એ સ્ટેન્ડ તો જતું રહ્યું અને એ મેડમ પણ ના આવ્યા" (મૂડ ઓફ સાથે.) તે ભડકી