Wolf Dairies by Mansi Vaghela | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels વુલ્ફ ડાયરીઝ - Novels Novels વુલ્ફ ડાયરીઝ - Novels by Mansi Vaghela in Gujarati Novel Episodes (547) 8.4k 14.5k 40 જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને આવા રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા છે. જે રહસ્યો અને ...Read Moreપર આગળ વધી રહી છે. આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી. આ ઘણા લોકોની એક વાર્તા છે. જેમાં પ્રેમ છે.. નફરત છે.. ગુસ્સો છે.. રહસ્ય છે.. મજબૂરી છે.. તાકત છે.. અને એકબીજાનો સાથ નિભાવવાની શક્તિઓ છે. વુલ્ફ.. વેમ્પાયર.. અને જાદુથી ભરેલી આ વાર્તા મારી પ્રથમ નવલકથા છે. અને મને વિશ્વાસ છે કે તે જરૂર વાચક મિત્રોને પસંદ આવશે. તો શરુ Read Full Story Download on Mobile Full Novel વુલ્ફ ડાયરીઝ - 1 (39) 1.1k 2.3k જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને આવા રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા છે. જે રહસ્યો અને ...Read Moreપર આગળ વધી રહી છે. આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી. આ ઘણા લોકોની એક વાર્તા છે. જેમાં પ્રેમ છે.. નફરત છે.. ગુસ્સો છે.. રહસ્ય છે.. મજબૂરી છે.. તાકત છે.. અને એકબીજાનો સાથ નિભાવવાની શક્તિઓ છે. વુલ્ફ.. વેમ્પાયર.. અને જાદુથી ભરેલી આ વાર્તા મારી પ્રથમ નવલકથા છે. અને મને વિશ્વાસ છે કે તે જરૂર વાચક મિત્રોને પસંદ આવશે. તો શરુ Read વુલ્ફ ડાયરીઝ - 2 (24) 570 752 “તું...?” શ્લોક અને રોમી બંને લગભગ એક સાથે જ બોલી ઉઠ્યા. “તું આ કોને ઉઠાવીને લઇ આવી છે મારા ઘરમાં?” પોતાની આંખો પર વિશ્વાસ ના થતા સેમએ કહ્યું. “વાહ.. તમે લોકો એક બીજાને ઓળખો છો. એનાથી વધારે સારું બીજું ...Read Moreહોઈ શકે? કોઈ કોફી પીશે?” કહીને કિમ રસોડામાં જવા લાગી. તેને ખબર હતી કે આગળ હવે શું થવાનું હતું. “આ નમુના તને ક્યાં મળ્યા? અને એમને અહી કઈ ખુશીમાં લાવી છું?” અકળાઈને ઉભા થતા સેમએ કહ્યું. તે ખુબ જ ગુસ્સામાં દેખાઈ રહી હતી. “સેમ, મેં કાલે તો તને કહ્યું હતું કે આપણી સાથે જે લોકો છે તે તારા ઘરે રહેશે Read વુલ્ફ ડાયરીઝ - 3 (25) 470 756 ઇવ ખરીદી પત્યા પછી પોતાના ઘરે તૈયાર થવા માટે જતી રહી. શ્લોક અને રોમી પણ સેમ સાથે ઘરે પાછા ફર્યા. “તમે લોકો તૈયાર થઇ જાઓ. હું કિમને કોલ કરી લઉં. એ આવી ગઈ છે કે નહિ.” ઘરમાં દાખલ થતા ...Read Moreકહ્યું. હા કહી શ્લોક અને રોમી બંને પોતાના રૂમ તરફ ચાલ્યા. થોડી વાર પછી શ્લોક અને રોમી બંને તૈયાર થઈને હોલમાં સોફા પર બેઠા હતા. શ્લોકએ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જયારે રોમીએ કાળી ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. તે બંને કોઈ હીરોથી ઓછા નહોતા દેખાઈ રહ્યા. “તો બધા તૈયાર છો ને?” ઘરમાં દાખલ થતા કિમએ કહ્યું. Read વુલ્ફ ડાયરીઝ - 4 (22) 426 600 અચાનક જ રોમીએ બ્રેક મારીને કાર રોકી. રોમી અને રેડિઓ બંને ગીત ગાતા બંધ થઇ ગયા. હજુ હમણાં જ અમે બંને ખુશીમાં હતા અને અત્યારે એક નવી મુસીબત અમારી સામે આવી ગઈ હતી. “શું થયું?” મને કોઈક સ્ત્રીની ચીસ ...Read More“કોઈક છોકરી અચાનક કાર સામે આવી ગઈ છે.” રોમીએ ગભરાતા મને કહ્યું. “જલ્દી ઉતર..” કહીને હું કારમાંથી નીચે ઉતરવા લાગ્યો. “તું પાગલ છે શ્લોક? આપણએ કોઈ કારાણ વગર જ આ લફડામાં ફસાઈ જઈશું. તું થોડો સમજવાનો પ્રયત્ન કર. આપણએ અહીથી ભાગી જવું જોઈએ. નહિ તો આખું જીવન કોર્ટ કચેરીમાંથી ઊંચા નહિ આવીએ.” હજુ સુધી કારનું સ્ટેરીંગ પકડી રાખેલા રોમીએ કહ્યું. Read વુલ્ફ ડાયરીઝ - 5 (26) 400 604 “તેને ભાન આવે તો તરત જ મને જણાવજો.” શ્લોક અને રોમીને કહીને ક્રિસ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તે છોકરીને પલંગ પર સુવડાવી હતી. બાજુના ટેબલ પર શ્લોક તેની પાસે બેઠો હતો. અને સહેજ દુર આવેલા સોફા પર રોમી ...Read Moreહતો. શ્લોકનું ધ્યાન એ છોકરી પર જ હતું. તેણે લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેના કાળા વાળ કમર સુધીના હશે. તેનો ચહેરો બહુ જ સુંદર હતો. તેની આંખો મોટી હતી. અને નાક એકદમ લાંબુ અને પાતળું. તેનું શરીર પણ સપ્રમાણ હતું. તેનો વાન બિલકુલ ઉજળો હતો. અચાનક જ તેણે પોતાનો હાથ હલાવ્યો. “રોમી... જલ્દી આવ.” શ્લોકએ સુતા રોમીને ઉઠાડ્યો. Read વુલ્ફ ડાયરીઝ - 6 (17) 378 500 “બહુ દુઃખે છે?” સિયાની બાજુમાં પડેલા ટેબલ પર બેસતા શ્લોકએ કહ્યું. “એટલું બધું પણ નહિ.” પોતાના પગ તરફ જોતા સિયાએ કહ્યું. “માણસએ આટલું બધું ઉદાસ પણ ના રહેવું જોઈએ. હંમેશા હસતા રહેવું જોઈએ. અને જ્યારે આટલો હેન્ડસમ છોકરો બાજુમાં ...Read Moreહોય તો તો જરૂર હસવું જોઈએ. આવું પુરાણોમાં લખ્યું છે..” હસતા શ્લોકએ કહ્યું. સિયા શ્લોકની વાત સાંભળીને હસી પડી. “બધી વસ્તુ થવા પાછળ કોઈક કારણ હોય જ છે. અને ભગવાને આપણો લાભ જોઇને જ બધું કર્યું હોય. એટલે બહુ ચિંતા ના કરીશ.” સિયા સામે જોઇને શ્લોકએ તેને દિલાસો આપતા કહ્યું. “આમાં શું લાભ જોયો હશે તેમણે?” પોતાના પગ સામે જોઇને Read વુલ્ફ ડાયરીઝ - 7 (20) 362 528 થોડી જ વારમાં સિયા અને શ્લોક બંને એક તળાવ પાસે આવી પહોચ્યા. ત્યાં આસપાસ બહુ બધું ઘાસ હતું. એ જગ્યાએ થોડાં લાકડા મુકીને આગ પેટાવી હતી. તેની આસપાસ બે છોકરા અને બે છોકરીઓ બેઠી હતી. રોમી પણ ત્યાં જ ...Read More“હેય દોસ્તો. આખરે તું એને અહી લઇ જ આવ્યો.” રોમીએ સિયા અને શ્લોક તરફ આગળ વધતા કહ્યું. શ્લોક અને રોમીની મદદથી સિયા ત્યાં આગ પાસે જઈને બેઠી. “આ અમારી કોલેજના મિત્રો છે. અમારી સાથે ઇન્ટર્ન ડોક્ટર છે. અને દોસ્તો આ છે સિયા. અમારા બંનેની દોસ્ત.” શ્લોકએ બધાની ઓળખાણ કરાવી. સિયા બધા સાથે વાત કરવા લાગી. શ્લોકએ ગિટાર લઈને અચાનક જ Read વુલ્ફ ડાયરીઝ - 8 (23) 344 546 “સિયા નહિ..” શ્લોકએ કમરથી નીચે ટુવાલ વીટ્યો હતો. તે હજુ હમણાં જ બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો હતો. તેના વાળ પણ હજુ ભીના હતા. સિયાને રૂમમાં જોઇને તે એકદમ ગભરાઈ ગયો. “સોરી... મને નહોતી ખબર...હું પછી આવું.” કહીને સિયા ગભરાઈને ...Read Moreફરી ગઈ. “એક મિનીટ.” કહીને શ્લોક રૂમ જોડે અટેચ બાથરૂમમાં કપડા લઈને ગયો. જીન્સ પહેરીને તે ફટાફટ બહાર નીકળ્યો. તેના ગળા પર હજુ પણ ટુવાલ વિટાળ્યો હતો. તેને રૂમમાં નજર ફેરવી પણ ઉતાવળમાં શર્ટ મળ્યો નહી. “પત્યું?” સિયાએ કહ્યું. “હા.” વાળ લૂછતાં શ્લોકએ કહ્યું. “હું.. નાનીએ આ..” સિયા પાછળ ફરી શ્લોકને જોઈ રહી હતી. તેણે નીચે જીન્સ પેર્યું હતું. તેનું Read વુલ્ફ ડાયરીઝ - 9 (26) 338 518 “શું થયું?” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “ધાબા પર બેસીએ?” સિયાએ પૂછ્યું. “હું પણ એ જ વિચારતો હતો.” હસીને શ્લોકએ કહ્યું. બંને ધાબા પર જઈને બેઠા, અને તારાઓને જોઈ રહ્યા હતા. “શું થયું?” શ્લોકએ ક્યારની ચુપ બેઠેલી સિયાને પૂછ્યું. ...Read Moreક્યારેય ડર લાગ્યો છે?” સિયાએ કહ્યું. “કેવો ડર?” શ્લોકએ પૂછ્યું. “પોતાના કોઈ નજીકના માણસને ખોઈ બેસવાનો ડર. અથવા પોતાના જ અસ્તિત્વને ખોઈ બેવાનો ડર? અથવા...” સિયા હજુ પણ તારાઓ તરફ જ જોઈ રહી હતી. “અથવા ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનો ડર..” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “હા.” સિયાએ માથું હલાવ્યું. “ડરવાથી પરિસ્થિતિ બદલાઈ તો નહિ જાય ને? જે થવાનું છે એતો Read વુલ્ફ ડાયરીઝ - 10 (18) 326 444 “આ ને તો બહુ જ તાવ છે.” શ્લોકના કપાળ પર હાથ મુકતા સિયાએ કહ્યું. “શ્લોક... શ્લોક...” શ્લોકને ઉઠાડતા સિયાએ કહ્યું. “હા.” આંખો મચેડી ઉભા થતા શ્લોકએ કહ્યું. શ્લોકનો અવાજ બહુ જ ધીમે નીકળી રહ્યો હતો. તે માંડ માંડ બેઠો ...Read More“શ્લોક તને બહુ જ તાવ છે. ચાલ જલ્દી નીચે. ઠંડી લાગી જશે.” શ્લોક સિયા સાથે નીચે રૂમમાં આવ્યો. “આ લે દવા.” સિયાએ તેને દવા પીવડાવી. “સિયા મારે મારા રૂમમાં જવું છે. હું સવારે મળું તને.” કહીને શ્લોક પોતાના રૂમ તરફ જતો રહ્યો. “કામના લીધે તાવ આવી ગયો હશે. કેટલી ભાગદોડ કરતો હોય છે હોસ્પિટલમાં..” સિયા તેને જતા જોઈ રહી. “રોમી..” Read વુલ્ફ ડાયરીઝ - 11 (23) 322 602 બીજા દિવસ સવારે પણ શ્લોક, સિયા ઉઠે તે પહેલા જ હોસ્પિટલ જવા નીકળી ગયો. અને રાતે પણ મોડો જ આવ્યો. આમને આમ તે સિયાને ત્રણ-ચાર દિવસ સુધી મળ્યો જ નહી. સિયા ટ્રેઈનીંગમાં પણ બહુ ઉદાસ રહેતી હતી. તેનું કોઈ ...Read Moreધ્યાન નહોતુ. બીજી તરફ શ્લોકની પણ એવી જ હાલત હતી. તે જાણી જોઇને પોતાને કામમાં વ્યસ્ત રાખતો હતો. જેથી તે બધું ભૂલી શકે. અને સિયા પણ જીવનમાં આગળ વધી જાય. “શું થયું મારી ગુડીયાને? કેમ આમ ઉદાસ બેઠી છે?” નાનીએ સિયાને શાંત બેઠેલી જોઇને કહ્યું. “નાની કેટલા દિવસ થઇ ગયા. શ્લોક મને મળ્યો જ નથી. મને ખબર છે તે કામમાં Read વુલ્ફ ડાયરીઝ - 12 (20) 320 538 સિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તેને ઘરે પાછી લઇ આવ્યા હતા. છતાં પણ તેની હાલત હજુ બહુ નબળી હતી. સહારા સાથે જ તે ઉભી થતી. આ વાતને બે દિવસ થઇ ગયા હતા. તેણે શ્લોક કે રોમી સાથે હજુ ...Read Moreકોઈ વાતચીત કરી નહોતી. શ્લોકએ પણ પ્રયત્ન નહોતો કર્યો. સવારે સિયા ઉઠી ગઈ હતી. નાની તેને જ્યુસ પીવડાવી રહ્યા હતા. “કેવું છે હવે?” ક્રિસએ રૂમમાં આવતા પૂછ્યું. “હું પાણી લઈને આવું.” કહીને નાની બહાર નીકળ્યા. “શું થયું સિયા? બેટા જીવનમાં પ્રેમ જ બધું નથી હોતો. એ તને પ્રેમ નથી કરતો તો પછી તારા રડવાથી કે દુઃખી થવાથી શું એ તને Read વુલ્ફ ડાયરીઝ - 13 (25) 316 488 “આટલું બધુ પણ શું વિચારે છે?” શ્લોકની બાજુમાં આવીને બેસતા કિમએ કહ્યું. “કંઈ નહીં.” શ્લોક અચાનક કિમના આવવાથી પાછો વિચારોના ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો. બાકી બધા પણ ત્યાં સુધીમાં પાછા આવ્યા. બધા જમ્યા અને પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે ...Read Moreશ્લોક ધાબા પર તારા જોઈ રહ્યો હતો અચાનક જ તેનું ધ્યાન નીચે પડ્યું. નીચે બગીચામાં ઘાસ પર બેઠી બેઠી સેમ પણ તારા જોઈ રહી હતી. તે બંનેની નજર મળતા સેમ ઘરમાં જતી રહી. શ્લોક પણ પછી રૂમમાં આવીને સુઈ ગયો. બીજા દિવસ બધા જ કયુરેટરના હેડક્વાર્ટર પર પહોંચ્યા. “હેલ્લો હીરોઝ. હું સુમેર છું. તમારો કમાન્ડિગ ઓફિસર તમારું અહીં સ્વાગત છે. Read વુલ્ફ ડાયરીઝ - 14 (22) 312 574 શ્લોક અને સેમ મેઈન હોલમાં સોફા પર જ બેસીને કામ કરી રહ્યા હતા. “આપણે મારા રૂમમાં જઈને કામ કરીએ? મને અહી ફાવતું નથી.” સેમએ કહ્યું. શ્લોકએ ખાલી માથું હલાવ્યું. “તું જા, હું કોફી લઈને આવું.” કહીને સેમ રસોડામાં ગઈ. ...Read Moreશ્લોક સેમના રૂમમાં બધે નજર નાખી રહ્યો હતો. આખા રૂમમાં બધે જ ઢીંગલા, ટેડી, લાઈટ લાગેલા હતા. એવું લાગતું હતું જાણે આ કોઈ નાના બાળકનો રૂમ હોય. દીવાલ પર નાના નાના સાઈઝના ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. જેમાં સેમ, જેક, ઈવ, કિમ બધાના ફોટો હતા. અમુક અજાણ્યાં લોકોના પણ હતા. તે એમના મિત્રો હશે તેવું શ્લોકએ અનુમાન લગાવ્યું. Read વુલ્ફ ડાયરીઝ - 15 (21) 294 526 “કરન... એ ભાગી ગયો. સોરી.” ઈવએ પોતાના ઘવાયેલા હાથને લૂછતાં કહ્યું. “કોઈ વાંધો નથી આ બંનેને કસ્ટડીમાં લઇ લો. અને તેમના આ બીજા સાથીઓને જેલમાં નાખી દો.” ક્યુરેટરના નીચલા વર્ગના ઓફિસરને બોલાવીને જેકએ કહ્યું. “મારે તમારા બધા સાથે ખાસ ...Read Moreકરવી છે.” કિમએ કહ્યું. “મારા ઘરે જઈએ. ત્યાં બેસીને વાત કરીએ. અને આ જીત પર પાર્ટી પણ બને જ છે.” સેમએ ખુશ થતા કહ્યું. “બહુ સારો વિચાર છે. પણ આજે બહુ થાકી ગયા છીએ. કાલે રાખીએ.” ઈવએ પોતાના ઘવાયેલા હાથ તરફ જોતા કહ્યું. “ઓકે.. કાલે જ રાખીએ. મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે..” જેકને કંઇક યાદ આવતા તેણે Read વુલ્ફ ડાયરીઝ - 16 (22) 282 488 એક અંધારા ઓરડામાં તે ઉભો હતો. તેને શરીર પર એક લાંબો કાળો કોટ પહેરી રાખ્યો હતો. જે જમીન સુધી અડતો હતો. “શું થયું આ બધું તને?” જેવો કરન હાંફતો તે ઓરડામાં દાખલ થયો તેવું તેણે પાછળ ફરીને કહ્યું. તેનો ...Read Moreતો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. પણ અંધારામાં તેની લાલ આંખો ચમકી રહી હતી. તે એક વેમ્પાયર હતો. “બોસ.. આ એ ક્યુરેટરના માણસોનું કામ છે.” માથું ઝુકાવી કરનએ કહ્યું. “ક્યુરેટરની હિંમત દિવસે દિવસે વધી રહી છે. તેમને એક ઝટકાની જરૂર છે. હવે આ સંસ્થાનો નીચે પડવાનો સમય આવી ગયો છે.” ખુરશી પર બેસતા તેણે કહ્યું. “ખાલી હું જ બચ્યો છું. બાકી Read વુલ્ફ ડાયરીઝ - 17 (26) 260 474 પાર્ટી તો પતી ગઈ હતી, પણ ઘર આખું વિખેરાયેલું પડ્યું હતું. એટલે બધા મળીને તેને સાફ કરી રહ્યા હતા. કિમ બહાર સમાન ગોઠવી રહી હતી. રોમી અને શ્લોક તેની મદદ કરી રહ્યા હતા. જયારે સેમ ઘરમાં કામ કરી રહી ...Read More“કિમ... શું હું તને એક વાત પૂછી શકું?” શ્લોકએ ધીમેથી કહ્યું. “હા. બોલને.” કિમએ કામ કરતા કહ્યું. “જેક.. અને ઈવ..? મતલબ મને લાગ્યું કે જેક અને સેમ બંને વચ્ચે કંઇક હતું.. તો ઈવ કઈ રીતે?” શ્લોકએ અચકાતા પૂછ્યું. કિમ જોર જોરથી હસવા લાગી. “શું તું પાગલ છે? સેમ અને જેક..? કઈ પણ વિચારે છે તું શ્લોક.” તે હજુ પણ હસી Read વુલ્ફ ડાયરીઝ - 18 (24) 266 484 સમય : થોડાં વર્ષો પહેલા સ્થળ : આર્મી બેસ કેમ્પ “હેય.. અહી બહાર કેમ ઉભો છે?” જેકનો ખભો પકડતા રેયનએ પૂછ્યું. “મારી બેન આવવાની છે આજે. એ આમ તો લંડનમાં એક બોર્ડીંગ સ્કુલમાં ભણી હતી. પણ ત્યાંથી સિલેક્ટ થઈને ...Read Moreઆવે છે.” ખુશ થતા જેકએ કહ્યું. “ઓકે. હું જઉં ડીપાર્ટમેન્ટમાં. મળીએ પછી.” કહી રેયન ત્યાંથી નીકળી ગયો. “જેક..” દોડતી આવીને સેમ જેકને ગળે લાગી. “કેમ છે મારી રાજકુમારી?” જેક જાણે પોતાની દીકરીને મળી રહ્યો હોય તેવું એને લાગી રહ્યું હતું. “હું ઠીક છું. કિમ કેમ દેખાતી નથી?” આજુબાજુ નજર કરતા સેમએ કહ્યું. “શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર..” પાછળથી Read વુલ્ફ ડાયરીઝ - 19 (21) 240 474 “શું? એને કેન્ટીનમાં.. કઈ રીતે..? કિમ સેમને રોક યાર.” ગભરાતા ઈવએ કહ્યું. “તું એની ચિંતા ના કરીશ. ચલ આપણે કેન્ટીનમાં જઈએ. સેમ આવી જશે.” કિમ ઈવને ખેચીને લઇ ગઈ. “સેમ હજુ સુધી કેમ નથી આવી? ચાલને આપણે તેને જોવા ...Read Moreજઈએ.” કેન્ટીનમાં બેઠેલી ઈવએ ચિંતા કરતા કહ્યું. “ચુપ ચાપ બેસ. સેમ આવી જશે.” કિમએ મોઢાં પર આંગળી મુકતા કહ્યું. “અમે આવી ગયા.” પાછળથી આવીને સેમએ કહ્યું. “સેમ તું પણ ક્યાં... શું..? જેક..?” ઈવ પાછળ ફરી બોલવા ગઈ, પણ સેમ જોડે જેકને જોયો ત્યારે એનું મોઢું ખુલ્લું રહી ગયું. “જેક આ ઈવ છે. મારી રૂમમેટ.” ઓળખાણ કરાવતા સેમએ કહ્યું. “હેલ્લો ઈવ.” Read વુલ્ફ ડાયરીઝ - 20 (22) 240 498 સવારે કિમ 6 વાગ્યે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર પહોચી. “તું આટલો વહેલો..” જેક પાસે જઈ ઈવ કહી રહી હતી. “10 ચક્કર.. આ મેદાનના..” ઈવની વાત ના સાંભળતા, જેકએ દોડતા કહ્યું. “10..???” ઈવના તો હોશ ઉડી ગયા. “જલ્દી..” પાછળ ફર્યા ...Read Moreજ જેકએ કહ્યું. “હા.” કહી ઈવ જેક પાછળ દોડવા લાગી. “મારાથી હવે નહિ દોડાય.” ઈવ વચ્ચે ઉભી રહી ગઈ. “માત્ર 6 રાઉન્ડમાં તું થાકી ગઈ? હજુ તો આ શરૂઆત છે. આપણે હજુ બીજી કસરત પણ કરવાની છે.” જેકએ ઉભા રહેતા કહ્યું. “શું?” મોટેથી બોલતી ઈવ નીચે જમીન પર બેસી ગઈ. “થોડી દયા કર મારા પર..” આજીજી કરતા ઈવએ કહ્યું. “સારું Read વુલ્ફ ડાયરીઝ - 21 (16) 234 470 “શું થયું?” જેકની આંખો ખુલતી જોઇને ઈવએ તેની બાજુમાં બેસતા પૂછ્યું. પણ જેક બસ તેની સામે જોઈ રહ્યો. તેણે કોઈ જવાબ ના આપ્યો. “તને તો બહુ તાવ છે.” જેકના કપાળ પર હાથ મુકતા ઈવએ ગભરાઈને કહ્યું. જેકની આંખો માંડ ...Read Moreરહી હતી. “તું સુઈ જા.” ઈવએ તેને સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડ્યું. અને ઠંડા પાણીના પોતા મુકવાના શરુ કાર્ય. તે થોડી થોડી વારે તેનો તાવ માપી રહી હતી. “તાવ તો ઓછો થઇ રહ્યો છે.” ખુશ થતા ઈવ રસોડામાં ગઈ. “જેક.. આ પી લે.” જેકને બેઠો કરી ગ્લાસ આપતા ઈવએ કહ્યું. “આ શું છે?” એક ઘૂંટડો પીતા જેકએ મોઢું બગડ્યું. “આ ગ્લુકોઝ છે. Read વુલ્ફ ડાયરીઝ - 22 (20) 228 450 “એ છોકરી અને તેની એક સાથી, તે બંને કાલે વિમાનમાં પરીક્ષાના સમયે એકલા હશે. જાણવા મળ્યું છે કે કાલે કોઈ સિક્યુરિટી નહિ હોય. તેના ભાઈને મેં પહેલા જ રસ્તામાંથી હટાવી દીધો છે. તો આપણું કામ સહેલું બની શકે છે. ...Read Moreહું તેની જવાબદારી ના લઇ શકું.” પર્સીએ એક અંધારા ઓરડામાં બેઠા સેમનો ફોટો બતાવતા કહ્યું. “તને તારી જોઈતી કિંમત મળી જશે. મને બસ એ છોકરી જોઈએ છે.” પોતાની લાલ આંખો બતાવતા કરનએ સેમનો ફોટો હાથમાં લીધો. “મને એક વાત નથી સમજાતી કે, તમારા જેવા શક્તિશાળી વેમ્પાયરને એક પાયલટની શું જરૂર પડી?” શંકાના ભાવ સાથે પર્સીએ પૂછ્યું. “તે કોઈ સાધારણ છોકરી Read વુલ્ફ ડાયરીઝ - 23 (23) 224 506 “સમાયરાની મિત્ર પાસેથી અમને જાણવા મળ્યું છે કે તેને ઘણા દિવસોથી ધમકી અપાઈ રહી હતી. તો આ કોઈક જાણી જોઈને કરી રહ્યું હતું. તમે એના ભાઈ છો. જો તમે ત્યાં જશો તો તમારા જીવને પણ જોખમ થઇ શકે છે. ...Read Moreકરશો. પણ અમારું ડીપાર્ટમેન્ટ કામ કરી જ રહ્યું છે. જો અમને કોઈ મદદની જરૂર પડશે તો અમે તમને જણાવીશું.” કહી તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. “કેવી ધમકી?” ઈવ પાસે જઈને જેકએ કહ્યું. “સેમને કોઈક પાર્સલ મોકલી રહ્યું હતું. લોહીવાળી ઢીંગલી, રમકડા અને આપણા ફોટો. એ એનાથી ડરેલી જ હતી.” ઈવએ ધીમેથી કહ્યું. “અને તમે મને આ જણાવવું યોગ્ય કેમ ના Read વુલ્ફ ડાયરીઝ - 24 (22) 174 316 “કિમ.. શ્લોક.. રોમી..” સેમએ હોલમાંથી બુમ પાડી. “શું થયું?” રૂમની બહાર નીકળતા રોમીએ કહ્યું. “સુમેરનો ફોન હતો. એણે આપણને બધાને હમણાં જ હેડ ક્વાટર બોલાવ્યા છે.” સેમએ કહ્યું. “અત્યારે? સવારમાં આટલા વહેલા શું કામ આવી ગયું?” આંખો ચોળતા કિમએ ...Read Moreતે હજુ પણ ઊંઘમાં જ હતી. “ત્યાં જઈને જ ખબર પડશે. જલ્દી તૈયાર થાઓ. હું જેક અને ઈવને પણ બોલાવી લઉં.” સેમએ ફોન લગાવતા કહ્યું. બધા ફટાફટ હેડ ક્વાટર પહોચ્યા. “શું વાત છે?” જેકએ સુમેરને પૂછ્યું. “કિમ.. હું ઈચ્છું છું કે તું થોડી હિંમત રાખે.” સુમેરએ કિમ સામે જોયું. “વાત શું છે?” ગભરાતા કિમએ કહ્યું. “ક્રિસ.. કાલે એ અહી આવા Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Mansi Vaghela Follow