માસૂમ મહોબ્બત - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો. "અરે તારે તો ખાલી નાટક જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ!" સિદ્ધિ એ વિરાટને સમજાવ્યો. "પણ એવું શું કરવા કરવાનું?!" રચના એ કહ્યું તો જાણે કે એના અવાજમાં એક ડર હતો. વિરાટે એકવાર એની આંખોમાં જોયું. રચનાએ એને ઈશારામાં "આ બધાની શું જરૂર છે એમ કહી જ દીધું!" પણ ખરેખર તો વિરાટ ખુદ પણ તો મિતાની વાતને ટાળી શકે એમ નહોતો! "જો યાર મને બહુ જ ડર લાગે છે! મારે આવું કશું નહિ કરવું!" વિરાટે કહ્યું તો "અરે! ખૂબ મજા આવશે!
"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો. "અરે તારે તો ખાલી નાટક જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ!" સિદ્ધિ એ વિરાટને સમજાવ્યો. "પણ એવું શું કરવા કરવાનું?!" ...Read Moreએ કહ્યું તો જાણે કે એના અવાજમાં એક ડર હતો. વિરાટે એકવાર એની આંખોમાં જોયું. રચનાએ એને ઈશારામાં "આ બધાની શું જરૂર છે એમ કહી જ દીધું!" પણ ખરેખર તો વિરાટ ખુદ પણ તો મિતાની વાતને ટાળી શકે એમ નહોતો! "જો યાર મને બહુ જ ડર લાગે છે! મારે આવું કશું નહિ કરવું!" વિરાટે કહ્યું તો "અરે! ખૂબ મજા આવશે!
કહાની અબ તક: ચાર દોસ્તો વિરાટની બર્થડે હોવાથી હોટલમાં જમવા આવ્યા હતા. પણ એમાંથી એક સિદ્ધિ પર પ્યારના નાટક કરવા માટે નટખટ મિતા ખુદ બર્થડે બોય વિરાટને જ કહે છે! રચના એને ઈશારામાં જ આની શું જરૂર છે એમ ...Read Moreછે. પણ દોસ્તી માટે એ મીતાની વાત માનીને સિદ્ધિને એનું જેકેટ આપે છે. બાકી બંને દૂરથી આ બધું જોઈ રહી હોય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે તને પણ તો ઠંડી લાગતી હશેને એમ કહીને સિદ્ધિ વિરાટને પણ જેકેટ માં લઇ લે છે. રચના બહુ જ ગુસ્સે થાય છે એ એક ટેક્ષ્ટ મેસેજ તુરંત જ વિરાટને કરી દે છે