Saat ferano sodo book and story is written by Ayesha Yusuf in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saat ferano sodo is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડાયમંડ કિંગના એકના એક પુત્ર રાજ અને અંધારી આલમના અંધકારમાં ભળેલી માસુમ ચહેરાવાળી સ્કુલ ગર્લ રિધિમાની પહેલી મુલાકાત ફાટક સામે થાય છે. અજાણતા જ રિધિમાની અંધારી દુનિયા માં આવેલી રિધિમાને પોતાની દુનિયા માં પાછી લાવવાની રાજની સફરમાં આપનુ સ્વાગત ...Read Moreto the journey of raj...
પાંચ વર્ષ બાદ રાજ અને રિધિમા ફરી એકવાર મળે છે પણ સાવ વિપરીત પરિસ્થિતિ માં.ખુનમાં લથપથ રિધિમાને જોઈ એનો ભુતકાળ તાજો થાય છે.ડાયમંડ કિંગનો એકમાત્ર પુત્ર રાજ આકસ્મિક સંજોગોમાં એક સ્કૂલગર્લ ને મળે છે. બંનેની પહેલી મુલાકાત વિચિત્ર સંજોગોમાં ...Read Moreછે.બ્રાન્ડેડ શરાબના ચકકરમાં એ અને એનો મિત્ર એક ખૂંખાર માણસના (ગુંડા પણ અંતે માણસ જ છે ને!) ઘરે જાય છે જયાં રાજને કોઈનો અવાજ સંભળાય છે... હવે આગળ.welcome to the world of raaj and ridhima....
પાંચ વર્ષ પછી થયેલી ઓચિંતી મુલાકાતે રાજ ભુતકાળમાં સરી પડે છે. ફાટક પાસે થયેલી મુલાકાત બાદ તેે એ સ્કુલગર્લ તરફ આકર્ષાયેલો.મનન સાથે લીધેલી એસિડ ફેકટરીની ડરામણી મુલાકાત બાદ જયારે બીજી વખત ફરી એકવાર ત્યાં જ જવાનુ નકકી થાય છે. ...Read Moreસંજોગોમાં બંનેને ત્યાં જવાની જરૂર પડે છે તે જાણવા માટે વાંચો સાત ફેરાનો સોદો-3.
"તને ખબર છે ને કે એસિડ ફેકટરી કઈ જગ્યા છે?"-ઘર જતી વેળાએ મનને પૂછ્યું."હુ જો ખોટો નથી તો આ પ્રશ્ર્ન તુ પાંચમી વાર પૂછી રહ્યો છે."-સાઈડ મિરરમાંથી પાછળ બેસેલા મનનના કપાળ પરના શ્ર્વેતબિંદુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા."મને એક ...Read Moreન સમજાઇ.ગઈ વખતે જયારે આપણે ત્યાં ગયેલા ત્યારે તે જ કહેલુ કે હવે કયારેય નહીં જઈએ તો આ વખતે તુ ત્યાં જવા રાજી કેવી રીતે થઈ ગયો?"-મનનમાં વસતી ડિટેકટીવની આત્મા આળસ મરડીને બેઠી થઈ."આશિષ આખો દિવસ કામ કરીને થાકેલો પાછો આપણા ઘરે આવે એ સારૂ ન લાગે એટલે મે હા પાડી."-મને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હતા."શુ ચાલી રહ્યું છે
"રિધિમા હતી મતલબ?તે જોઈ એને?"આશિષ ગૂંચવાયો."અમમમ હા..કદાચ... મનન, યાદ છે એ દિવસે મે કહેલુ કે કોઇનો અવાજ મે સાંભળ્યો."-હું મનન તરફ ફર્યો."કયારે?"-મનન આશિષ કરતા પણ વધારે ગૂંચવાયેલો હતો."અરે પેલુ સુસુ વાળુ યાર.મોન્ટુ વાળુ."-મે ટચલી આંગળીથી સુસુનો ઈશારો કર્યો.એ બંનેના ...Read Moreચહેરાએ મને મુંઝવી નાંખ્યો અને જયારે જયારે હું મુંઝાઉ ત્યારે મારી વાત રજુ કરવામાં ભયંકર રીતે ધબડકો કરતો.મોન્ટુની કપાળની કરચલી ઓછી થઈ. શાયદ તેને વાત સમજાવા માંડી હતી જયારે આશિષનો ચહેરો જોઈને લાગતુ કે કોઈ આર્ટસના વિધ્યાર્થીને ફિઝિક્સ ના કલાસમાં બેસાડી દીધો હોય."યાર એ રાત્રે ગયેલા આપણે ટાઈગર પાસે.જયુસ લેવા જયુસ."-મારો અંગુઠો મારી વાત પૂર્ણતઃ રીતે સમજાવવામાં સફળ થયો."બે એમ