Jaguar book and story is written by Krishvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jaguar is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જેગ્વાર - Novels
by Krishvi
in
Gujarati Fiction Stories
અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન ફાવે તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ન તો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત..
હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી...
સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું....
મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ સાથે બોલ્યો.... love you જાન...
અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન ફાવે તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ...Read Moreતો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત.. હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી... સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું.... મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ
part 2 જે પળ વાર એકબીજાથી દૂર નહત થવા માંગતા આજે એકબીજાના દુશ્મન બની બેઠા હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સૌમ્યા ની આંખો નો તો કલર બદલી ગયો હતો સફેદ ડોળા ની જગ્યા એ ...Read Moreને, કાળી કીકી જગ્યાએ સફેદ થઈ ગઈ હતી...બિહામણો ડરામણો ચહેરો જે ખૂબ સુરતી ની મિસાલ હતી તે.... અચાનક શરીરના ફેરફાર કંઈક અલગ જ વર્તન માં ફેરવાઇ ગયું હતું. અધુરી ભૂખને સંતોષવા જાણે વરસોથી અધીરા બન્યા હોય એવી નજરોથી એકબીજા તાકી તાકી રહ્યા હતા. વાતાવરણ અચાનક પલટો મારીને વાવાઝોડામાં ફેરવાઈ જાય એમ આખી હોટલ નું વાતાવરણ ફરી ગયું હતું. કોઈ દિવસ જોયા ના
part 3 અર્જૂન સાહેબ આવી ગયા છે....આઘા ખસો બોલતા બોલતા હવાલદાર રાજ બોલી રહ્યો છે ને બધા ને દૂર રહેવા હાથથી ઇશારો કરે છે.... નામ અર્જૂન ને ચાલ.... ...Read Moreજેવી કોઈ જુએ તો દૂર થી સલામ કરવા મળે પંજદાર પહાડી શરીરનો બાંધો મોટી મોટી આંખો બોલે ત્યાં તો જાણે ત્રાડ પાડી હોય એવો ઘોઘરો અવાજ. ચાલે ત્યાં જ પગરવ પરથી જ થરથરી જાય આખુંય પોલીસ સ્ટેશન....રાજ બધી જ ફાઈલો ગોઠવી છે ટેબલ પર આટલું બોલે ત્યાં તો રાજ દોડતો દોડતો આવ્યો ને આજીજી સાથે થોડા વખાણ પણ કરતો જાય... રાજ એક જ એવો હતો કે તે Jaguar એટલે
સર વેક્સિન તો તૈયાર થઈ ગઈ છે પણ આપશો કઈ રીતે એ મોટામાં મોટો સવાલ છે. આ બન્યુ કઈ રીતે, પહેલા તો એ શોધવુ પડશે ડ્રગ્સ ક્યાંથી આવ્યો. એ બધી કાર્યવાહી ...Read Moreપૂર્ણ થઇ નથી. અર્જુનને રાજની ઓર્ડર આપતા કહ્યું જીપ કાઢો અને વેક્સિન ના બોક્સ એમ્બ્યુલન્સમાં મૂકાવડાવો. આપણે હોટેલ પર જવાનું છે. મને લાગે છે, કે મલ્હારના કોઈ દુશ્મનોએ આ ડ્રગ્સમાં ઝોમ્બી બનવાના પાવડરની મિક્સ કર્યા લાગે છે. પણ એનો દુશ્મન આ બધામાંથી કોણ હશે એ શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અંધારામાં તીર મારવું બરાબર છે, આપણે એમ કરીએ પહેલી વેક્સિન મલ્હારને
વાયુ વેગે બસ દોડી રહી છે, બસની સાથે સાથે સુવર્ણા અને રુદ્રના હૈયા પણ થનગનાટ કરતા હતા. સુવર્ણા સૌમ્યા પાસે બેસી તો ગઈ હતી પણ તેનું હૈયું હાથ ન હતું. મનમાં તો હતું કે રુદ્ર સાથે જ બેસી રહેવું ...Read Moreબહાર દેખાડો કરી રહી હતી. સૌમ્યા સાથે બેસીને રુદ્ર પણ દૂરથી ફક્ત સુવર્ણાને જ નિહાળી રહ્યો હતો. દૂરથી જ મનમાં મનમાં કંઈક કેટલી શાયરીઓ અને કવિતાઓ સુવર્ણા માટે તૈયાર થઇ ગઇ હતી. બધા જ સ્ટુડન્ટ સાંજની પાર્ટી માટે એટલા બધા એક્સાઇટેડ હતા કે બધું જ ભૂલીને ગયા હતા બસ ફક્ત સાંજની